ચીઝી વેજીટેબલ મેગી(cheese vegetables meggi recipe in Gujarati)

#સ્નેકસ
બાળકો થી લઈને મોટા બધા ની મનપસંદ હોય છે મેગી.અને સાંજ ની ભૂખ માટે તો એકદમ સરસ ઓપ્શન છે.ઝટપટ અને આસાનીથી બની પણ જાય છે અને મજા પણ ખૂબજ આવે છે ખાવાની.
ચીઝી વેજીટેબલ મેગી(cheese vegetables meggi recipe in Gujarati)
#સ્નેકસ
બાળકો થી લઈને મોટા બધા ની મનપસંદ હોય છે મેગી.અને સાંજ ની ભૂખ માટે તો એકદમ સરસ ઓપ્શન છે.ઝટપટ અને આસાનીથી બની પણ જાય છે અને મજા પણ ખૂબજ આવે છે ખાવાની.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધા શાકભાજી ધોઈને ઝીણા સમારી લો.હવે એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં લીલું મરચું કાપેલું નાખી હલાવી બધા શાકભાજી ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.હવે મીઠું સ્વાદ અનુસાર નાખો અને ઢાંકીને બે થી ત્રણ મિનિટ સુધી ચડવા દો.
- 2
અધકચરા ચડી જાય પછી તેમાં બધા સુકાં મસાલા અને મેગી મસાલો નાખી મિક્સ કરી લો.હવે જરૂર મુજબ પાણી ઉમેરવું અને ઉકળવા દો.હવે મેગી નાખી ૭-૮ મીનીટ સુધી ઉકાળો.
- 3
આપણી મેગી તૈયાર છે.સીઝલર પ્લેટ ગરમ કરો તેમાં સિલ્વર ફોઈલ લગાવી મેગી નાખી દો.ઉપર ચીઝ છીણી ને નાખી લો.લીલા ધાણા નાખી ગાર્નિશ કરો.
- 4
તૈયાર છે ચીઝ વેજિટેબલ મેગી.
Similar Recipes
-
ચીઝ મેગી સેન્ડવીચ (Cheese Maggi Sandwich Recipe In Gujarati)
મેગી તો બધા ને ભાવતી જ હોય એમાં પણ સેન્ડવીચ માં મેગી ભરી ને બનાવી તો બાળકો ને તો મજા પડી જાય છે.#NSD Vaibhavi Kotak -
ચીઝ મેગી રોલ(cheese maggi roll recipe in gujarati
નાનાથી લઈને મોટા સુધી બધાને મેગી ભાવતી હોય છે મારા ઘરમાં બધાને મેગી ભાવે છે#kvમારા દીકરાની મનપસંદ વાનગી છે #August Chandni Kevin Bhavsar -
ચીઝ મેગી(Cheese Maggi Recipe IN Gujarati)
#GA4#week17#cookpadindia#cheeseમેગી બધા ની ફેવરિટ હોઈ છે.તેમાં બાળકો ને ચીઝ અમે મેગી બંને પ્રિય હોઈ છે તો આ ચીઝ મેગી ખાવાની મજા કંઇક અલગ જ હોય છે. Kiran Jataniya -
ચીઝી મેગી પાસ્તા મિક્સપ
#લોકડાઉનમેગી તો નાના મોટા સૌને ભાવતી જ હોય છે અને પાસ્તા પણ બધાને ભાવતા હોય છે તો આજે મેં એક નવી રીત થી મેગી પાસ્તા મિક્સ કરી તેને નવો ટેસ્ટ આપ્યો છે lockdown ચાલી રહ્યું છે તું બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે અને ઘરે બેઠા બેઠા આવો નાસ્તો મળી જાય તો મજા જ પડી જાય શું કહેવું ?તમારું ખરું ને તો ચાલો ટ્રાય કરીએ નવી જ રેસીપી તમે જરૂર ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી તેમની અને યમ્મી લાગે છે. Mayuri Unadkat -
ચીઝ મેગી (Cheese Maggi Recipe In Gujarati)
#GA4#week17આ વાનગી બાળકોની પ્રિય વાનગી હોય છે અને ખૂબ જ ઝડપથી બની જાય છે આપણે અને હેલ્ધી બનાવવા માટે આમાં વેજીટેબલ નો ઉપયોગ કર્યો છે Rita Gajjar -
ચીઝ મેગી(Cheese Maggi Recipe In Gujarati)
#GA4#Week17#Cheeseમેગી નું નામ સાંભળતા નાના મોટા બધા લોકો ના મોં માં પાણી આવી જાય. મેગી કોઈ પણ સમયે ખાવાની મજા જ આવે. એમાં પણ ચીઝ મેગી મળી જાય તો વાત જ શી કરવી. Shraddha Patel -
-
મેગી ડોનટસ (Maggi Doughnuts Recipe In Gujarati)
બાળકોને મેગી બહુ જ પસંદ હોય છે અને તે જલ્દી જલ્દી બની જાય છે તેથી થોડી ભૂખ માટે બેસ્ટ છે.મે તેમાં વેજીટેબલ નાખી ડોન્ટ બનાવ્યા.#MaggiMagicInMinutes#Collab Rajni Sanghavi -
વેજીટેબલ સેવ રોલ(vegetables sev roll recipe in Gujarati)
#સુપરશેફ૩ચોમાસામાં વરસાદ પડતો હોય અને સાથે ગરમ ગરમ ચા અને ભજીયા કે કંઈ ચટપટું ખાવાની ખૂબ જ મજા આવે છે.આજે મેં વેજીટેબલ ઉમેરીને સેવ રોલ બનાવ્યા છે. Bhumika Parmar -
વેજિટેબલ મસાલા મેગી (ઇન્સ્ટન્ટ ફૂડ)(Vegetable Masala Maggi Recipe In Gujarati)
#૧૫ મિનિટ#ફટાફટમેગી દરેક બાળકો ની મનપસંદ હોય છે. પણ એકલી મેગી કરતા જો તમે આ વેજિટેબલ મેગી કરી ને બાળકો ને આપશો તે ખૂબ સારું રેહસે. અને આ મેગી એકદમ હેલ્થ માટે સારી રહે. તમે પણ જરૂર બનાવો. Uma Buch -
બટર મસાલા મેગી (Butter Masala Maggi Recipe In Gujarati)
#SF#RB1નાની નાની ભૂખ લાગે અને બાળકો ને નાસ્તા માં આપી શકાય એવી ઝટપટ બનતી વાનગી એટલે 2 મિનિટ મેગી. આજે મેગી ને બટર મસાલા નો ટેસ્ટ આપ્યો છે ખુબ ટેસ્ટી બંને છે.. Daxita Shah -
મેગી ચીઝ મસાલા (Maggi Cheese Masala Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી તો બધાની ફેવરેટ છે ચીઝ નાખવાથી ટેસ્ટી લાગે છે અને આ નાસ્તો ઝટપટ બની જાય છે........... Payal Sachanandani (payal's kitchen) -
મેગી ચીઝ કોઈન (Maggi Cheese Coin Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી એ બધાને ભાવતી ડિશ છે.જેની રીત ખૂબ સરળ હોય છે બાળકો પણ બનાવી શકે છે.અને ટેસ્ટ માં તો ખૂબ સરસ.હું મેગી માંથી બનતી એવી જ એક ડીશ લાવી છું.જે તરત બની જાય છે અને દેખાવમાં પણ એકદમ અલગ અને સ્વાદ માં ટેસ્ટી છે. Sheth Shraddha S💞R -
-
મેગી પુલાવ
માસ્ટર સેફ કોમ્પિટિશન પછી આજે ગણા લાંબા સમય પછી આ રેસિપી લઈને આવી છું.નાના મોટા બધા ને મેગી ખુબજ બાવતું ભોજન છે તો હું આજે બધા ને ભાવે એવું મેગી પુલાવ નું કોમ્બિનેશન લાએ ને આવી છું જે બધા ને ખાવા ની ખુબજ મજા પડશે Snehalatta Bhavsar Shah -
-
ચીઝ નાન(cheese nan recipe in Gujarati)
#GA4#Week10નાના બાળકો થી લઈને મોટા સૌને ભાવે એવા ચીઝ નાન ખૂબજ સરસ લાગે છે. Bhumika Parmar -
મેગી પકોડા (Maggi Pakoda Recipe In Gujarati)
#RC1#EB#week9#Cookpadindia#Cookpadgujaratiવરસતા વરસાદમાં ભજીયા કે પકોડા ખાવાની મજા આવે છે. એક જ પ્રકારના ભજીયા ખાઈને કંટાળી કંટાળી ગયા હોવ તો આ વખતે નવા જ પ્રકારના ભજીયા બનાવજો.. મેગીના ભજીયા. એકદમ સ્વાદિષ્ટ બને છે. અને તેની ખાસિયત એ છે કે આમા આપણી પસંદ ના કે ઘરમાં ઉપ્લબ્ધ હોય તે લઈ ને આ પકોડા બનાવી શકાય. તમે પણ ચોક્કસ ટ્રાય કરજો. Jigna Vaghela -
વેજીટેબલ બટર મસાલા મેગી
#RB12#cookpadindia#cookpadgujarati મને અને મારા husband ને મેગી બહુજ ભાવે છે એટલે આ રેસિપી હું મારા husband ne dedicate કરું છું. Alpa Pandya -
ગ્રીન પનિયારમ
#નાસ્તોનાસ્તા માટે પનિયારમ(અપ્પમ) એક ખૂબ જ સરસ ઓપ્શન છે.ઝડપથી અને આસાનીથી બની જાય છે અને ટેસ્ટી લાગે છે.આજે મેં પાલક પેસ્ટ અને વેજીટેબલ નાખી બનાવ્યા છે. Bhumika Parmar -
વેજ. ચીઝ મેગી મસાલા (Veg cheez Maggi Masala Recipe In Gujarati)
#પોસ્ટ૧૮ મેગી માં મારી રીતે વેરિયેશન કર્યું છે.મેગી મારા ઘર માં બધા ને ભાવે છે,પણ વેજિટેબલ બધા નથી ખાતા એટલે મેં તેમાં વેરીયેશન કરી ને બનાવી છે. Hemali Devang -
-
ચીઝ કોર્ન પરાઠા (Cheese Corn Paratha Recipe In Gujarati)
#MVF અત્યારે ચોમાસામાં ખૂબજ મોટા પ્રમાણમાં મકાઈ બજારમાં આવે છે અને મકાઈ ખાવાની મઝા પણ ચોમાસામાં જે હોય એ બીજી સિઝન માં ના હોય. મેં આ મકાઈ પરાઠા બનાવ્યા છે જે ખૂબજ હેલ્ધી અને ટેસ્ટી છે. Manisha Desai -
વેજીટેબલ મેગી ફ્રેન્કી (Vegetable Maggi Frankie Recipe In Gujarati)
#KS6આટા મેગી માં ખૂબ વેજીટેબલ નાખી ઘઉં ના લોટ ના tortilla બનાવી ને બનાવેલી બાળકો માટે ની healthy ફ્રેંકી Khyati Trivedi -
વેજિટેબલ મસાલા મેગી (vegetables masala maggi recipe in Gujarati)
#b બાળકો ને મેગી ખુબજ પસંદ હોય છે તો મે તેમાં વેજિટેબલ ઉમેરી ને બનાવ્યું જેથી બાળકો વેજિટેબલ પણ જમે.#MaggiMagicInMinutes#Collab Kajal Rajpara -
મેગી ડિસ્ક પીઝા (Maggi Disc Pizza Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#collabનાનાથી લઈને મોટા દરેક બાળકોમાં મેગી ખૂબજ પ્રિય બની ગઈ છે. વળી, તે ફટાફટ બનતો નાસ્તો છે. અહીં મેં મેગીની સાથે બ્રેડનો ઉપયોગ કરીને મેગી ડિસ્ક પીઝા બનાવ્યા છે. ઘણા બાળકોને રેસીપીનો શૅપ બહુ જ પસંદ હોય છે, જેથી તેને ખાવાનું મન થઇ જાય. થોડું હેલ્થી અને ટેસ્ટી બનાવવા માટે અહીં મેં સલાડ, ચીઝ અને મેગીના સોસનો ઉપયોગ કર્યો છે.વળી મેગી સાથે પીઝાનું કોમ્બિનેશન ખૂબ જ ટેસ્ટી લાગે છે. Kashmira Bhuva -
ચીઝ બ્રસ્ટ મેગી ભજીયા (Cheese Burst Maggi Bhajiya Recipe In Gujarati)
#EB#week9 મેગી ભજીયા અમદાવાદની એક પ્રખ્યાત વાનગી છે. આ ભજીયા એક વખત ટેસ્ટ કર્યા પછી આપણને અવારનવાર ખાવાનું મન થાય એટલા સરસ બને છે. આ ભજીયા બનાવવા સરળ છે અને તે ઘરમાં અવેલેબલ હોય તેવી વસ્તુઓ માંથી જ બની જાય છે. મેગી નું નામ સાંભળતા જ નાના મોટા સૌને ખાવાની ઈચ્છા થઈ જાય છે. બાળકોને તો મેગી ખૂબ જ પ્રિય હોય છે આ મેગીમાં થોડા વેજીટેબલ, ચણાનો લોટ અને ચીઝ ઉમેરી મેં આજે ચીઝ બ્રસ્ટ મેગી ભજીયા બનાવ્યા છે. Asmita Rupani -
વેજ મેયો મેગી (Veg Mayo Maggi Recipe in Gujarati)
#GA4#Week12#Mayoneseમેગી બાળકોને ખૂબ જ પ્રિય હોય છે. એમાં પણ મેયોનીઝ અને ચીઝ ઉમેરો એટલે સહેલાઈથી ખાઈ લે. અને આપણે એમાં પણ શાકભાજી ઉમેરીને બનાવી આપીએ એટલે મમ્મી પણ ખુશ અને બાળકો પણ ખુશ. Urmi Desai -
મેગી પીઝા (Maggi Pizza Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી બાળકો ની ખુબજ પ્રિય વાનગી છે.બહુ જલ્દી બની જાય છે અને બાળકો કોઈ ની મદદ વગર જાતે પણ બનાવી શકે છે.આજે મેં મેગી માંથી એક નવી જ રેસીપી બનાવી .મેગી પીઝા બનાવ્યા.એક તો મેગી...અને એના પીઝા ..આહાહાહા...બાળકોનું તો પૂછવું જ શુ.ચાલો જોયે બાળકો અને મોટા ને ખૂબ જ પ્રિય એવા મેગી પીઝા.. Jayshree Chotalia -
ચીલી ચીઝ ટોસ્ટ👩🏻🍳(Chilli cheese toast recipe in Gujarati)
#GA4#Week13#Chilliઆ એકદમ સરળ ફટાફટ બની જાય અને ટેસ્ટ માં પણ સુપર્બ લાગે છે. Sheth Shraddha S💞R
More Recipes
ટિપ્પણીઓ (13)