પાઉ ભાજી ઈડલી(pav bhaji idli in Gujarati)

Nisha Mandan
Nisha Mandan @Nisha_2510

#સ્નેક્સ
# માઈ ઈબુક
#પોસ્ટ 1

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 વ્યક્તિ માટે
  1. 2 નગઝીણી સમારેલી ડુંગળી
  2. 2.નગ ઝીણા સમારેલા ટામેટા
  3. 1 નગઝીણું સમારેલું કેપ્સીકમ
  4. 1બાઉલ ઝીણી સમારેલી કોબીજ
  5. 6 નગઈડલી નાના ટુકડા કરી ને
  6. સ્વાદ મુજબ મીઠું
  7. 1/4 ચમચીહળદર
  8. 1 ચમચીપાઉંભાજી. મસાલો
  9. 2 ચમચીતેલ
  10. 1 ચમચીમરચું પાઉડર માં થોડું પાણી નાખી પેસ્ટ બનાવી
  11. 1/2 ચમચીજીરૂ
  12. 1 ચમચીઝીણી સમારેલી કોથમરી
  13. 1 ચમચીલસણ મરચા ની પેસ્ટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પહેલાં એક કડાઈ માં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી. જીરૂ તતડે એટલે તેમાં ડુંગળી નાખી દો અને ને મિનિટ સુધી સાંતળો અને પછી તેમાં લસણ મરચા ની પેસ્ટ નાખી સાંતળો

  2. 2

    લસણ અને ડુંગળી સાંતળી જાય એટલે તેમાં લાલ મરચાં ની પેસ્ટ નાખી બરાબર મિકસ કરી લો

  3. 3

    પછી તેમાં કેપ્સીકમ, ટામેટાં અને ઝીણી સમારેલી કોબીજ નાખી સાંતળો પછી તેમાં મીઠું,હળદર, પાઉં ભાજી મસાલો નાખી બરાબર મિકસ કરી લો મસાલા બધા મિકસ થઈ જાય એટલે તેમાં ટુકડા કરેલ ઈડલી નાખી એકદમ હળવા હાથે મિકસ કરો

  4. 4

    મસાલા મિકસ થઈ જાય એટલે પછી મિનિટ સુધી ધીમા ગેસ પર રાખી ગેસ બંધ કરી દો

  5. 5

    પછી તેને સર્વિ ગ બાઉલ માં લઇ ઉપર થી કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nisha Mandan
Nisha Mandan @Nisha_2510
પર

Similar Recipes