કટોરી ચાટ (chat recipe) (Basket chat) snacks
રાંધવાની સૂચનાઓ
- 1
1 વાસણમાં મેંદાના લોટમાં રવો, ગરમ તેલ, નમક તેમજ જરૂર મુજબ પાણી લઈ પુરીનો લોટ બાંધવો. અટામણ લઇ પૂરીઓ વણી લો.દરેક પૂરીને કટોરીમાં લગાવી દો. હવે તેને ગરમ તેલમાં તળવા મુકો. કટોરી પૂરીમાંથી બહાર નીકળી જશે. કટોરીને તેલમાંથી બહાર કાઢી લો.પુરીના આ બાસ્કેટને ગોલ્ડન બ્રાઉન તળી લો.
- 2
તૈયાર થયેલી કટોરી / બાસ્કેટને સર્વિંગ પ્લેટમાં ગોઠવી ડ્રાર્ક કટોરીમાં બાફેલા બટેટા, ચણા, મગ, ડુંગળી, ટમેટાં, ઝીણી સેવ, દરેક ચટણી, દહીં ઉમેરી ઉપરથી લાલ મરચું પાઉડર, ચેટ મસાલો, જીરા પાઉડર અને જરૂર મુજબ નમક તેમજ કોથમીરથી સજાવો.
- 3
બાસ્કેટ ચાટમાં જુદી જુદી મનપસંદ ચટણીઓનો પણ સ્વાદ અનુસાર ઉપયોગ કરી શકાય છે.
- 4
તો તૈયાર છે ક્રિસ્પી તેમજ ટેસ્ટી કટોરી ચાટ.જે બાળકોને તેમજ દરેકને નાસ્તામાં સર્વ કરી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કટોરી ચાટ
કિટ્ટી પાર્ટી હોય એટલે સ્ત્રીઓની મનપસંદ ચાટ તો હોયજ ચાટ માં મારી ફેવરેટ કટોરી ચાટ અને સૌ ની ફેવરેટ ચાટ રજૂ કરું છું .., Kalpana Parmar -
-
છોલે કટોરી ચાટ(chole katori chaat recipe in Gujarati)
#માઇઇબુકછોલે ભટુરે કે છોલે પૂરી તો આપણે ખુબ ખાઈએ છીએ... આજે છોલે સબ્જીને ખાશું નવી રીતે... અથવા તમે વધેલા છોલે શાક નો આ રીતે પણ ઉપયોગ કરી શકો... Urvi Shethia -
-
કટોરી ચાટ
# મધર આ રેસીપી હું મારા મમ્મી પાસેથી શીખી છું રેસિપી જોઈને મને એમ લાગતું કે બનાવવા બહુ મુશ્કેલ છે પર મમ્મી એ મને એટલા ઇઝી રીતના આ રેસિપી શીખડાવી તો આ રેસિપી હું તમારા બધા સાથે શેર કરું છું થેંક યૂ મમ્મી Jalpa Soni -
-
-
-
ઓટ્સ બાસ્કેટ ચાટ (oatmeal basket chat)
#માઇઇબુક#પોસ્ટ-૧૧ચટપટી વાનગી બધાને ભાવે. અને તે પણ હેલ્ધી હોય તો મજા પડી જાય. મેં ઓટ્સમાથી બેક કરીને બાસ્કેટ બનાવી છે. Sonal Suva -
-
બાસ્કેટ ચાટ (Basket chat recipe in gujarati)
#સ્નેક્સ#માઇઇબુક#પોસ્ટ3ચાટ તો એક એવી રેસીપી છે જે બધા ને જ ભાવે . એને એમાં પણ બાસ્કેટ ચાટ તો મન મોહી લે છે. તો ચાલો આવી જ ચાટ ની રેસીપી આપડે આજે બનાવ્યે Aneri H.Desai -
-
-
-
-
-
હેલ્ધી બાસ્કેટ ચાટ(Healthy Basket Chaat Recipe In Gujarati)
#ફટાફટ રેસિપીપોસ્ટ1🍴🌯બાસ્કેટ ચાટ🌶🌶 જે લોકો પાણીપૂરી,ભેળ ખાઇને કંટાળી ગયા છે તો તેમના માટે છે હેલ્ધી બાસ્કેટ ચાટ ...આ ચાટ મે કઠોળ(ફણગાવેલા મગ,મઠ,ચણા) નો ઉપયોગ કરીને બનાવેલ છે... bijal muniwala -
-
ચટપટી તીખી ભેળ(chatpati tikhi bhel recipe in Gujarati)
#વિકમીલ૧#સ્પાઈસી#પોસ્ટ1#માઇઇબુક#પોસ્ટ2 Sudha Banjara Vasani -
-
-
ફરાળી ટિક્કી ચાટ(farali tikki chaat recipe in Gujarati)
#goldenapron3#માઇઇબુક# પોસ્ટ 22 Hinal Dattani -
આલુ લચ્છા કટોરી ચાટ
ચાટ બધાંની ફેવરીટ ,ગમે ત્યારે ભાવે જ.આથી આલુ લચ્છા કટોરી ચાટ બનાવી.#મૈન કોસૅ#તીખી#goldenapron3#52 Rajni Sanghavi -
-
પાપડી ચાટ (Papadi chat recipe in gujarati)
#cooksnapમને આજે કંઈક અલગ જ ખાવા નું મન થયું એટલે મેં કૂકસ્નેપ પર રેસીપી શોધી તો મને ચટપટી ચાટ મળી એટલે મેં એક ઓથર ની રેસીપી જોઈ મેં આજે બનાવ્યા. Vk Tanna -
-
-
બાસ્કેટ ચાટ(basket chaat recipe in gujarati)
#માઇઇબુકસંપુર્ણ જૈન વાનગી એવી આ ચાટ પણ સૌના હૃદય જીતી લેશે... અનોખા સ્ટાર્ટર ડિશ તરીકે પણ સર્વ કરી શકાય... Urvi Shethia -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12866290
ટિપ્પણીઓ (15)