મસાલા ઢોસા (Masala Dosa recipe in Gujarati)

Gita Tolia Kothari @cook_20784954
#goldenapron3#week 21
#સ્નેક્સ
રાંધવાની સૂચનાઓ
- 1
તુવેરની દાળ બાફી એમાંથી સંભાર બનાવો અને કાચા કેળા બાફી તેમાંથી કેળા ની સબ્જી બનાવો હવે ઢોસા નું ખીરું લઇ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી જરૂર હોય તો પાણી નાખી ખીરું તૈયાર કરો ઢોસાની તવી ગરમ મૂકો અને સહેજ તેલ લગાવી તવિ grease કરો હવે ખીરુ રેડી ઢોસો પાથરો અને ફરતું થોડું તેલ લગાવો ઢોસા ઉખડે તેને રાહ જુઓ ઢોસો ઉખડે એટલે ચટણી સંભાર અને શાક મૂકી સર્વ કરો તો તૈયાર છે મસાલા ઢોસા
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ફરાળી મસાલા ઢોસા (Farali Masala Dosa Recipe In Gujarati)
#ATW1#TheChefStory#SJR#Cookpadgujarati#cookpadસ્ટ્રીટ ફૂડ દરેક પ્રદેશો મુજબ અલગ અલગ હોય છે. એ મુજબ જોઈએ તો સ્ટ્રીટ ફૂડનું લાંબુ લિસ્ટ તૈયાર થઈ જાય. આમાંનું એક સ્ટ્રીટ ફૂડ ઢોસા છે. ઢોસા અલગ અલગ પ્રકારના બનાવી શકાય છે.સાદા ઢોસા, મસાલા ઢોસા, મૈસુર ઢોસા વગેરે... આજ શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ એટલે અમાસ. અમાસના બધા ફાસ્ટ કરે છે તો એ ફાસ્ટ માટે મેં ફરાળી મસાલા ઢોસા બનાવ્યા છે.જે ક્રિસ્પી અને સ્વાદિષ્ટ બન્યા છે. Ankita Tank Parmar -
-
મસાલા ઢોસા
#GA4#Week3 મિત્રો આપ સૌ જાણો છો ઢોસા એ દક્ષિણ ભારતીય પકવાન છે આ નાસ્તા તરીકે સ્વાસ્થ્ય માટે ઉત્તમ અને બનાવવામાં પણ સરળ છે તે પ્રોટીન અને કારબૌહાડ્રેડ થી ભરપૂર છે ઢોસા ઘણી જુદી જુદી જાતના બને છે તો ચાલો જોઈએ મસાલા ઢોસા...... Hemali Rindani -
-
-
-
-
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
અમદાવાદ સટી્ટ ફુડ મૈસુર મસાલા ઢોસા ફેમસ છેઅમારા ઘરમાં પણ અલગ અલગ રીતે ઢોસા બને છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#TT3 chef Nidhi Bole -
-
ચીઝ બટર મસાલા ઢોસા (Cheese Butter Masala Dosa Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી લાગે છે મારા બાળકોના બહુ જ ફેવરેટ છે, Falguni Shah -
ત્રિરંગા ઢોસા જૈન (Tricolor Dosa Jain Recipe In Gujarati)
#RDS#ત્રિરંગા#republicday#independentday#dosa#COOKPADGUJRATI#COOKPADINDIA Shweta Shah -
-
-
જીની ઢોસા(Jini Dosa Recipe in Gujarati)
#GA4#Week3Lockdown પહેલા અમે યોગના ગ્રુપમાંથી ઢોસા ખાવા ગયેલા ત્યારે પહેલીવાર આ ઢોસા ખાધા હતા.પણ ત્યારે ઢોસા નું ઓપરેશન કરેલું નહીં એટલે ખ્યાલ ન આવ્યો કે કેમ બનાવાય પણ ટેસ્ટ બહુ સારો હતો, એ ઘણા વખત બાદ શ્વેતા દી પાસેથી શીખી અને બનાવ્યા બહુ મસ્ત બન્યા છે. મારા દીકરાને બહુ જ ભા... થેન્ક્યુ શ્વેતા દી..... Sonal Karia -
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#TT3#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12869189
ટિપ્પણીઓ