રાંધવાની સૂચનાઓ
- 1
બાફેલા બટેટા, કેળા અને પનીરને ખમણી લીધા તેમાં મીઠું, મરચું, આદુ-મરચાની પેસ્ટ, લીંબુનો રસ, ખાંડ, તપકીર નો લોટ નાંખી ડો તૈયાર કરી લો. બન્ને ચટણી અને મીઠું દહીં તૈયાર કરી લો.
- 2
હવે ટીક્કી વાળી નોન સ્ટિક તવા પર થોડુ તેલ મૂકી બંને બાજુએ ગોલ્ડન બ્રાઉન થાય તેવી શેકી લો.
- 3
હવે પ્લેટમાં ટીક્કી મૂકી ઉપર દહીં, બંને ચટણી, બધા મસાલા, મરચું, જીરું પાવડર ભભરાવી, આલૂ સેવ તથા કોથમીર નાંખી સર્વ કરો.
Similar Recipes
-
ચણા ટીક્કી ચાટ (Black Chickpea Tikki Chaat Recipe In Gujarati)
#Black_Chickpea_Tikki_Chaat#cookpadindia#cookpadgujarati#lovetocookચણા એ એક પ્રચલિત કઠોળ છે.. અન્ય કઠોળની સરખામણીમાં ચણા વધુ પ્રમાણમાં પ્રોટીન ધરાવે છે. આ એક પ્રાચીન કઠોળ છે.ચણા માંથી તમે ઘણી બધી ડીશ બનાવી શકો છો.. ચણા ચાટ, છોલે, કબાબ વગેરે વગેરે..આજે મેં બનાવ્યું છે દેશી ચણા ટીક્કી ચાટજેમાં ટાઇમ પણ વધારે નહિ લાગતો અને આવું ચટપટુ ખાવા માં તો મજા જ આવે.. Henal Kothadiya _ #HENALs_Kitchen -
ટીક્કી ચાટ(લુણી ની ભાજી ની હેલધી)
#જોડીબાળકો ભાજી ખાવા માટે આનાકાની કરે છે તો હું લઇ ને આવી છું હેલધી ભાજી ની ટીક્કી ચાટ Prerita Shah -
છોલે ટિક્કી ચાટ
#સુપરશેફ૩ચોમાસાની ઋતુમાં વરસાદ પડતાં ની સાથે જ ચટપટું ખાવાની ઈચ્છા થાય છે.ભજીયા તો બનતાં જ હોય છે પરંતુ પાણી પુરી, ભેલ, દહીં પુરી,રગડા પેટીસ,ચાટ, તીખી ટીક્કી ચાટ...આહાહા.... મોંમાં પાણી આવી ગયું ને??તો ચાલો છોલે ટિક્કી ચાટ ની રેસીપી જોઈ લઈએ. Bhumika Parmar -
ફરાળી દહીં પાપડી ચાટ (Farali Dahi Papdi Chaat Recipe In Gujarati)
#SF ફરાળ મા એક ને એક વસ્તુ ખાઈ ને કંટાળી જઈએ ત્યારે કંઇક અલગ અને નવું ખાવા નું મન થઇ જાય છે. ત્યારે જો કઈક ચટપટું ખાવા મળી જાય તો ઉપવાસ કરવા નું મન થઇ જાય છે.મે આજે એવી જ ચટપટી ફરાળી દહીં પાપડી ચાટ બનાવી છે. ફ્રેન્ડ્સ તમે પણ ટ્રાય કરજો .અહી મે પાપડી અને સેવ બંને ઘરે જ બનાવ્યા છે .એટલે પ્યોર્ ફરાળી. Vaishali Vora -
વેજ પોટેટો રાઈસ ટીક્કી
વેજ રાઈસ ટીક્કી મેં કંઇક અલગ રીતે બનાવી છે ટીક્કી તો હર કોઈ બનાવતા જ હોય છે પણ હું થોડું તેમાં વધારે વેરિયેશન કરીને બનાવ્યું છે તેમાં આપણા મનગમતા શાક નાખી શકાય છે તે મેઈન કોર્ષ માં પણ કહેવાય આમ તો તે એક સ્ટાટર પણ કહેવાય ને ફરસાણ પણ કહેવાય મેઈન કોર્સ એટલા માટે કે તેમાં ચોખા છે મનગમતા શાક પણ છે ને ઘરમાં ભધાને ભાવે પણ છે Usha Bhatt -
-
ગાર્લીક પોટેટો ટીક્કી ચાટ (Garlic potato tikki chaat recipe in Gujarati)
#GA4 #week24GarlicPost - 35 સામાન્ય રીતે ટીક્કી ચાટ બનાવવા માટે કંદમૂળ નો ઉપયોગ થાય છે અને જૈન ટીક્કી બનાવવી હોય તો કાચા કેળાનો ઉપયોગ કરાય છે....મેં બાફેલા બટાકામાં લીલું લસણ ઉમેરી ટીકકીને એક અલગ ફ્લેવર આપી છે...સાથે સૂકા મસાલા પણ ઉમેરી ચટપટી ચાટ ડીશ બનાવી છે... Sudha Banjara Vasani -
સમોસા ચાટ (Samosa chat recipe in gujarati)
#goldenapron3 #week13 #chaat. #મોમ હેલ્લો ફ્રેન્ડ આજે મે મારી દીકરીની ફેવરીટ ચાટ બનાવી છે.જે તમને પણ પસંદ આવશે. Sudha B Savani -
ફરાળી કટલેસ (Farali cutlet recipe in Gujarati)
#ઉપવાસ #ફરાળીઉપવાસમાં ઘણી બધી વાનગીઓ બનતી હોય છે. મોટે ભાગે બટેટાનો વધુ ઉપયોગ કરવામાં આવે છે. આજે શ્રાવણ માસના સોમવારે ઉપવાસ કરવામાં આવે છે તો ફરાળમાં મેં આજે ફરાળી કટલેસ બનાવી છે. Kashmira Bhuva -
ફરાળી દહીં સાબૂદાણા ટીક્કી
નવરાત્રિ ના ઉપવાસ માં ફરાળી વાનગી ખાવા નુ મન થાય તો આ વાનગી જરૂર બનાવો અને "ફરાળી દહીં સાબૂદાણા ટીક્કી " ખાવા ની મજા માણો.⚘#ઇબુક#Day2 Urvashi Mehta -
ફરાળી પેટીસ(farali patis recipe in Gujarati)
#suparshef3#monsoonવરસાદી મોસમ માં તીખી ફુદીનાની ગ્રીન ચટણી સાથે ગરમાગરમ વાનગી ખાવાની મજા જ ઓર હોય છે આજે શ્રાવણી સોમવાર એટલે મે બનાવી ફરાળી પેટીસ...મોજ પડી ગઈ.. Jyotika Joshi -
આલુ ટિક્કી ચાટ (Aloo Tikki Chaat recipe In Gujarati)
#GA4#Week 1ચાટ તો ઘણા પ્રકાર ની હોય છે .મારા ઘર માં આ ચાટ બધાને ગમે છે .એટલે મેં આજે આ ચાટ બનાવી છે .આજ કાલ ના છોકરા ઓ ને ચટપટું ખાવા જોઈએ છે .આ ચાટ પણ ચટપટી છે . બધાને આ ચાટ ગમશે . Rekha Ramchandani -
ફરાળી ટિક્કી ચાટ(farali tikki chaat recipe in Gujarati)
#goldenapron3#માઇઇબુક# પોસ્ટ 22 Hinal Dattani -
-
-
બ્રેડ ચાટ (Bread Chat Recipe in Gujarati)
#આલુંબ્રેડ ચાટ એક એવી ડિશ છે જે સાંજના મેનુ માં નાસ્તામાં બનાવી શકાય છે. મસાલેદાર બટેટા અને ચટણી સાથે બનાવેલી આ ડિશ બધાને ભાવે એવી છે.એમાં પણ ઉપરથી ચીઝ!! આ એક દિલચસ્પ અને ખૂબ જ લોકપ્રિય રેસિપી છે. Sudha B Savani -
રતાળુ ટીક્કી ચાટ (Purple Yam Tikki Chaat Recipe In Gujarati)
#SFઅત્યારે ચૈત્રી નવરાત્રી ચાલે છે એટલે મેં ફરાળી ચાટ બનાવી છે...પરંતુ રેગ્યુલર ચાટ બનાવતી વખતે સેવ, ડુંગળી, લસણ ની ચટણી વિગેરે વાપરી શકાય...નાથદ્વારા અને દક્ષિણ ગુજરાતમાં આ વાનગી સ્ટ્રીટ ફૂડ તરીકે મળે છે. Sudha Banjara Vasani -
-
ફરાળી કટલેસ (Farali Cutlet Recipe In Gujarati)
#FR#KK#cookpadgujaratiસરળતાથી અને ઝડપથી બની જાય એવી સ્વાદિષ્ટ ફરાળી કટલેસ બનાવી છે શક્કરીયાઅને બટાકા ના માવા માં લીલા તેમજ સૂકા મસાલા નો ઉપયોગ કરી સેલો ફ્રાય અથવા ડીપ ફ્રાય કરી ઝડપથી ફરાળી કટલેસ બનાવી શકાય છે પસંદ આવે તો જરૂરથી ટ્રાય કરજો. Ankita Tank Parmar -
ફરાળી નેસ્ટ ચાટ
#જૈન#ફરાળી#લીલીપીળીફ્રેન્ડ્સ, ચાટ નામ સાંભળતાં જ મોંમાં પાણી આવી જાય . તેમજ ચાટ માં પણ ઘણી વેરાયટી હોય છે ફરાળી ચાટ પણ એક એવી જ ડિફરન્ટ ચાટ છે જે ચટપટી અને ક્રન્ચી પણ છે. મેં નેસ્ટ પ્લેટ માં સર્વ કરી એક નવું રુપ આપવા ની કોશિશ કરી છે. જે આપ સૌને જરુર પસંદ આવશે. આ ચાટ ઉપવાસ માટે સ્પેશીયલ બનાવી છે તેથી જૈન ચાટ પણ કહી શકાય. asharamparia -
રાઇસ ટીક્કી ચાટ (Rice Tikki Chat Recipe In Gujarati)
લેફ્ટઓવર રાઇસ માં થી બે રેસિપી બની કરારી ટીક્કી ને ટેસ્ટી ચાટ પણ.#ભાત Meghna Sadekar -
ફરાળી આલું ચાટ
#ઇબુક #day6 બટેટા માંથી ફરાળી આલું ચાટ બનાવવું સરળ છે અને સ્વાદિષ્ટ પણ. Varsha Karia I M Crazy About Cooking -
-
આલુ ટિક્કી ચાટ
#સ્ટ્રીટ ફૂડસ્ટ્રીટ ફૂડ ની લીસ્ટ મા પેહલા નામ આવે ચાટ , એમાં પણ આલુ ટિક્કી ચાટ ખૂબ જ પોપ્યુલર છે.. Radhika Nirav Trivedi -
દિલ્હી આલુ ચાટ (Delhi Aloo Chaat Recipe In Gujarati)
આજે પણ sreet food ખાવાની ઈચ્છા થઈ કે કાંઈ ચટપટું ખાવું છે. તો મેં આજે દિલ્હી આલુ ચાટ બનાવ્યું. ચાટ નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય. Sonal Modha -
-
પનીર સાગો ટીક્કી(Paneer sago tikki recipe in gujarati)
#Weekend રેસિપી- આજે શનિવાર છે એટલે ઘરમાં ફરાળી વાનગી બને. તો આજે આ રેસિપી ટ્રાય કરી.. બહુ જ ટેસ્ટી ટીક્કી બની હતી. બધા ને બહુ જ ભાવી. Mauli Mankad -
ઈડલી કટોરી ચાટ
ઈડલીતો આપણે ખાતા જ હોઈશું,પણ તેમાં ફયુઝન કરી ચાટ ના ફોમૅમાં ખાવ બહુંંજ ટેસ્ટી લાગશે.#સાઉથઇન્ડીયન Rajni Sanghavi -
પનીર ચાટ
#ચાટપનીર પ્રેમી ફૂડી માટે આ ચાટ ખૂબ જ આવકાર્ય છે. પનીર અને શાકભાજી સાથે આ ચાટ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ પણ છે. પનીર માં રહેલા પ્રોટીન ના લાભ સાથે આ ચાટ સંતોસ્કારક પણ છે. Deepa Rupani -
ખાખરા ચાટ(Khakhra Chaat Recipe in Gujarati)
#GA4#Week6અત્યારે નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે તો સૌ પ્રથમ બધાને happy navratri...... .નવરાત્રી આવે એટલે સ્ટ્રીટ ફૂડ ખાવાની તો માજા જ પડી જાય એમાય અલગ અલગ ચાટ ખાવાની તો ખુબજ મજા આવે છે. અત્યારની પરિસ્થિતિ માં બહાર ન જઇ સકાય તો આપણે ઘરે જ તેની મજા લઈએ. બહાર તો ઘણાજ અલગ અલગ પ્રકાર ના ચાટ મળે છે પણ મેં આજે ખાખરા ચાટ બનાવ્યુ છે. તે ખુબજ ટેસ્ટી લાગે છે અને ઝડપી બની જાય છે તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો...... Rinku Rathod
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16877487
ટિપ્પણીઓ (3)