ગાર્લિક કોથમીર લચ્છા પરોઠા (Garlic Coriander Laccha paratha recipe in Gujarati)

Darshna Rajpara @darsh
ગાર્લિક કોથમીર લચ્છા પરોઠા (Garlic Coriander Laccha paratha recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉંના લોટમાં તેલનું મોણ અને મીઠું નાખીને લોટ બાંધી લો અને તેની ઢાંકીને રાખો
- 2
એક વાટકીમાં માખણ પ્લેસ્ટોર ની પેસ્ટ કોથમીર અને મીઠું સ્વાદ મુજબ ઉમેરો અને તેની પેસ્ટ બનાવો
- 3
લોટમાંથી નાના-નાના લુઆ બનાવો હવે તેની રોટલી વણી લો અને તેના પર બટર ની પેસ્ટ લગાડો
- 4
પેસ્ટ લગાડ્યા બાદ રોટલી નો એક છેડો ઊંધો અને એક છેડો સીધું એમ પાટલી બનાવી લો અને તેનો રોલ વાળી દો
- 5
આ રોલ ને ફરીથી વણી લો ધીમે ધીમે વણો
- 6
તવો ગરમ કરી તેના પર આ પરાઠાને શેકો ધીમા તાપે શકતા તેના પર છૂટા પડવા લાગશે
- 7
લચ્છા પરાઠા ને દહીં પંજાબી સબ્જી કે આચાર સાથે જમવા ટેસ્ટ સરસ લાગે છે
- 8
આ પરાઠા મેંદો કે ઘઉં ના લોટ માંથી બનાવી શકાય છે
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12883612



ટિપ્પણીઓ (3)