મેંગો રાઈસ(mango rice in Gujarati)

Pinky Jain
Pinky Jain @cook_19815099

#વિકમીલ3
મેં કાચી કેરી નો ભાત બનાવ્યો છે જે ખાવામાં ખાટો, તીખો ટેસ્ટ આવે છે.આ આંધ્રપ્રદેશ સ્ટાઇલ બનાવ્યો છે. બહુ જ ટેસ્ટી લાગે છે તમે જરૂરથી બનાવજો.

મેંગો રાઈસ(mango rice in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#વિકમીલ3
મેં કાચી કેરી નો ભાત બનાવ્યો છે જે ખાવામાં ખાટો, તીખો ટેસ્ટ આવે છે.આ આંધ્રપ્રદેશ સ્ટાઇલ બનાવ્યો છે. બહુ જ ટેસ્ટી લાગે છે તમે જરૂરથી બનાવજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 વ્યક્તિ
  1. 2 કપરાંધેલો ભાત
  2. 1 કપખમણલી કાચી કેરી
  3. 1 મોટો ચમચોતેલ
  4. 1/4 કપકાચી સીંગ
  5. 1 ચમચીચણા ની દાળ
  6. 1 ચમચીઅડદ ની દાળ
  7. 2સૂકા લાલ મરચા
  8. 7-8મીઠો લીમડો
  9. 1/2 ચમચીહળદર પાઉડર
  10. 2 ચમચીસમારેલ કોથમીર
  11. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ કાચી કેરીને છોલી લેવી અને તેને ખમણી લેવી.

  2. 2

    હવે કડાઈમાં તેલ ગરમ કરી તેમાં સાંભળવી પછી ચણાની દાળ અને સૂકા લાલ મરચા બધા સારી રીતે સાંતળવા ધીમા તાપે તળવા બળે નહીં અને કાચા ન રહી બંને વાતનું ધ્યાન રાખવું પછી જન્મેલી કેરી ઉમેરવી અને મિક્સ કરવી હવે ઢાંકીને બે મિનિટ સુધી ચડવા દેવી.

  3. 3

    હળદર પાઉડર અને મીઠું ઉમેરવું અને રાંધેલો ભાત ઉમેરી એકદમ ધીમે ધીમે મિક્સ કરવો અને છેલ્લે કોથમીર ઉમેરીને ગરમાગરમ પરસ્વું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pinky Jain
Pinky Jain @cook_19815099
પર

Similar Recipes