મેંગો રાઈસ (Mango Rice recipe in gujarati)

Pinky Jain
Pinky Jain @cook_19815099

#કૈરી
આજે મેં કોન્ટેસ્ટ માટે કાચી કેરીનું ભાત બનાવ્યું છે જે બહુ જ ટેસ્ટી લાગે છે. જે ખાવામાં ખાટો, તીખો અને જરીક મીઠું લાગે છે.

મેંગો રાઈસ (Mango Rice recipe in gujarati)

#કૈરી
આજે મેં કોન્ટેસ્ટ માટે કાચી કેરીનું ભાત બનાવ્યું છે જે બહુ જ ટેસ્ટી લાગે છે. જે ખાવામાં ખાટો, તીખો અને જરીક મીઠું લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનીટ
3 વ્યક્તિ
  1. 2 કપરાંધેલ ભાત
  2. 1/2 કપખમણેલી કાચી કેરી
  3. 1 મોટો ચમચોતેલ
  4. 1 ચમચીકાચી ચણાની દાળ
  5. 4-5સૂકા લાલ મરચાં
  6. 1 ચમચીઅડદ ની દાળ
  7. 1 ચમચીમગની મોગર
  8. 3 ચમચીકાચા સીંગદાણા
  9. 1 ચમચીરાઈ
  10. 1 ચમચીજીરૂ
  11. 2લીલા મરચાં
  12. 6-7મીઠો લીમડો
  13. મીઠું સ્વાદાનુસાર
  14. 1 ચમચીસમારેલી કોથમીર
  15. 1/2 ચમચીહળદર પાવડર

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    સૌપ્રથમ તેલ ગરમ કરીને તેમાં ચણાની દાળ અને શીંગ સાંતળવી. છ સાત સેકન્ડ થાય એટલે તેમાં અડદની દાળ, મોગર દાળ, રાઈ જીરું ઉમેરવું.

  2. 2

    છ- સાત સેકંડ પછી સૂકા લાલ મરચાં ઉમેરવા. હવે લીલા મરચા અને મીઠો લીમડો, ખામનેલી કાચી કેરી, મીઠું ઉમેરવું.

  3. 3

    હવે બધું સારી રીતે સાંતળવું પછી તેલ છૂટવા માંડે એટલે તેમાં રાંધેલો ભાત ઉમેરો.

  4. 4

    સારી રીતે મિક્સ કરીને કોથમીર ઉમેરવી અને પછી પરોસો.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pinky Jain
Pinky Jain @cook_19815099
પર

Similar Recipes