મેંગો રાઈસ (Mango Rice Recipe In Gujarati)

મેંગો રાઈસ એક સીઝનલ ડીશ છે જે કાચી કેરીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ એક સાઉથ ઇન્ડિયન રેસિપી છે જે ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ છે. કાચી કેરી માંથી આવતો થોડો ખાટો સ્વાદ આ ભાતને એકદમ રિફ્રેશિંગ ટેસ્ટ આપે છે અને બીજી રાઈસ ની રેસીપી કરતા અલગ બનાવે છે. ઓછી અને બેઝિક વસ્તુઓ નો ઉપયોગ કરીને બની જતી આ ડિશ એકદમ સ્વાદિષ્ટ લાગે છે.
મેંગો રાઈસ (Mango Rice Recipe In Gujarati)
મેંગો રાઈસ એક સીઝનલ ડીશ છે જે કાચી કેરીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ એક સાઉથ ઇન્ડિયન રેસિપી છે જે ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ છે. કાચી કેરી માંથી આવતો થોડો ખાટો સ્વાદ આ ભાતને એકદમ રિફ્રેશિંગ ટેસ્ટ આપે છે અને બીજી રાઈસ ની રેસીપી કરતા અલગ બનાવે છે. ઓછી અને બેઝિક વસ્તુઓ નો ઉપયોગ કરીને બની જતી આ ડિશ એકદમ સ્વાદિષ્ટ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
મેંગો રાઈસ બનાવવા માટે કોઈપણ નાના દાણાવાળા ચોખાનો ઉપયોગ કરવો. ચોખાને પ્રેશર કૂકરમાં બાફીને ભાત બનાવી લેવા. કેરી અને નાળિયેરને છીણી લેવા. સિંગદાણાને શેકી ને તૈયાર રાખવા.
- 2
એક પેનમાં તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરવી. રાઈ ફૂટે એટલે તેમાં ચણાની દાળ અને અડદની દાળ ઉમેરીને હલકા ગુલાબી રંગની સાંતળવી. હવે તેમાં હિંગ, કરી પત્તા અને લીલા મરચાના ટુકડા ઉમેરવા. હવે છીણેલી કેરી ઉમેરીને બધું બરાબર હલાવી બે મિનિટ સુધી મીડીયમ તાપે પકાવવું. શેકેલા શીંગદાણા, હળદર અને મીઠું ઉમેરીને બરાબર હલાવી લેવું.
- 3
હવે તેમાં રાંધેલો ભાત ઉમેરીને બરાબર હલાવી લેવું અને બે મિનિટ માટે મીડીયમ તાપે પકાવવું. છીણેલું નારિયેળ અને લીલા ધાણા ઉમેરી બરાબર મિક્સ કરીને એક મિનિટ પકાવી ગેસ બંધ કરી દેવો.
- 4
મેંગો રાઈસ ને પાપડ અને કોઈપણ સૂકા શાક સાથે પીરસી શકાય.
Similar Recipes
-
કર્ડ રાઈસ (Curd rice recipe in Gujarati)
કર્ડ રાઈસ એક સ્વાદિષ્ટ, હેલ્ધી અને ઝડપથી બની જતી રેસિપી છે જે લંચ કે ડિનર તરીકે પીરસી શકાય. આ એક ખૂબ જ સરળ ડીશ છે જે ખુબજ ઓછી વસ્તુઓ થી બની જાય છે. ઉનાળા ના દિવસો માં બનાવી શકાય એવી આ એક પરફેક્ટ લાઈટ મીલ રેસિપી છે.#SD#cookpadindia#cookpad_gu spicequeen -
મેંગો રાઈસ (Mango Rice recipe in gujarati)
#કૈરીઆજે મેં કોન્ટેસ્ટ માટે કાચી કેરીનું ભાત બનાવ્યું છે જે બહુ જ ટેસ્ટી લાગે છે. જે ખાવામાં ખાટો, તીખો અને જરીક મીઠું લાગે છે. Pinky Jain -
મેંગો રાઈસ (Mango Rice Recipe in Gujarati)
ચોખા/રાઈસ ડીશ એ એવી સામગ્રી છે જે આપણે કોઈ પણ પ્રકારના બનાવતા હોય છે.ઉનાળામાં ફળોના રાજા કેરીનુ આગમન થાય એટલે આજે કાચી તોતાપુરી કેરી અને ચોખા વડે બનાવી દીધી નવી વાનગી #મેંગો_રાઈસ. Urmi Desai -
મેંગો રાઈસ(mango rice in Gujarati)
#વિકમીલ3મેં કાચી કેરી નો ભાત બનાવ્યો છે જે ખાવામાં ખાટો, તીખો ટેસ્ટ આવે છે.આ આંધ્રપ્રદેશ સ્ટાઇલ બનાવ્યો છે. બહુ જ ટેસ્ટી લાગે છે તમે જરૂરથી બનાવજો. Pinky Jain -
રો મેંગો રાઇસ (Raw Mango Rice Recipe In Gujarati)
#SD#summer_special#south_indian_style#cookpadgujarati મેંગો રાઇસ એ દક્ષિણ ભારતીય વાનગી છે જે પહેલાથી રાંધેલા ચોખા, કાચી લીલી કેરી, મસાલા અને કઢીના પાનથી બનાવવામાં આવે છે. આ મેંગો રાઈસ બનાવવા માટે સરળ છે અને આપણે જે રીતે લેમન રાઈસ અને કોકોનટ રાઈસ બનાવીએ છીએ તેના જેવું જ છે. તેનો સ્વાદ તીખો, થોડો ગરમ અને સ્વાદિષ્ટ લાગે છે. તે તેના પોતાના પર સ્વાદિષ્ટ છે અને તમારે કોઈપણ બાજુની જરૂર નથી. મેંગો રાઇસ એ ઉનાળાની લોકપ્રિય વાનગી છે જે સામાન્ય રીતે દક્ષિણ ભારતીય રાજ્યો - આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને તમિલનાડુમાં બનાવવામાં આવે છે. આ એક વાનગી છે જે મુખ્યત્વે ચોખા, લીલી કાચી ખાટી કેરી, જડીબુટ્ટીઓ અને મસાલા વડે બનાવવામાં આવે છે. તેલુગુમાં તે મામિદિકાયા પુલિહોરા તરીકે ઓળખાય છે અને કર્ણાટકમાં તે માવિનાકાય ચિત્રન્ના તરીકે ઓળખાય છે. Daxa Parmar -
મામડીકાઈ અન્નમ(mamidikai Annam recipe in Gujarati)
#સાઉથમામીડીકાઈ અન્નમ સાઉથની છે એટલે એક ભાત છે જે કાચી કેરી થી બનાવવામાં આવે છે અને ખાવામાં બહુ સ્વાદિષ્ટ લાગે છે.આ ખાવામાં બહુ સ્વાદીષ્ટ લાગે છે તમારે ખાસ ધ્યાન આપવામાં એ આપવું પડે કે તમે જ્યારે બધી દાળ લાલ મરચા સાંભળો ત્યારે તે કાચા રહેવાનો જોઈએ અને એકદમ ધીમા તાપે સારી રીતે શેકવા જોઈએ જેથી કરીને તેલમાં તેનો બરોબર ટેસ્ટ આવે અને આ ભાગ લગભગ એક કલાક સુધી બનાવીને રાખવાનું અને પછી તેને ખાવાનું જેથી કરીને તે વધારે સ્વાદિષ્ટ લાગે છે આમાં લાલ મરચાનો કે ગરમ મસાલાનો ઉપયોગ કરવામાં નથી આવતો. Pinky Jain -
કાચી કેરી રાઈસ
#માઇઇબુક#પોસ્ટ_૨૧કેરીની ઋતુમાં આ રાઈસ ખાવાની મજા જ પડી જાય. ખાટો મીઠો અને તીખો સ્વાદ છે આ રાઈસનો. Khyati's Kitchen -
રો મેંગો રાઈસ (Raw Mango Rice Recipe In Gujarati)
#KR@Jayshree171158 inspired me for this recipeગરમીમાં લાઈટ ડિનર માટે લેમન રાઈસ, ટેમરીંડ રાઈસ કે મેંગો રાઈસ best options છે. આજે કેરીની સીઝન ને તથા મેંગો રેસીપી ચેલેન્જ ને ધ્યાનમાં રાખીને મેંગો રાઈસ બનાવ્યા છે. Dr. Pushpa Dixit -
ટોમેટો રાઈસ (Tomato Rice Recipe In Gujarati)
#SR#cookpadgujaratiસાઉથ ઇન્ડિયન લોકોનું મુખ્ય અનાજ ચોખા છે તેથી ત્યાંના લોકો ચોખાની અલગ-અલગ વાનગીઓ ભોજનમાં લેતા હોય છે. તેમાંની એક વાનગી રાઈસ છે. તેઓ અલગ-અલગ પ્રકારના રાઈસ બનાવતા હોય છે.તેમાંનો એક પ્રકાર ટોમેટો રાઈસ છે જે મેં બનાવી છે.તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે લંચ તેમજ ડીનર બનેમા લઈ શકાય છે. Ankita Tank Parmar -
ચિલ્ડ કર્ડ રાઈસ (Chilled Curd Rice Recipe In Gujarati)
#SR#કર્ડ રાઈસસાઉથ માં અલગ અલગ જાતના રાઈસ બનાવવામાં આવે છે મેં આજે દહીં રાઈસ બનાવ્યા છે. Jyoti Shah -
કોકોનટ રાઈસ (Coconut Rice Recipe In Gujarati)
#SR#south Indian rice recipeદક્ષિણ ભારતમાં કોકોનટ રાઈસ નારિયેળ તેલમાં જ બને કારણ કે ત્યાં cooking oil તરીકે તેનો જ વપરાશ છે. અહીં મેં શીંગ તેલનો ઉપયોગ કર્યો છે તમે ઘી માં પણ બનાવી શકો. આ રાઈસ ખૂબ જ ટેસ્ટી લાગે છે.બંને દાળ અને શીંગદાણા નો crunch, તાજા નારિયેળ ની freshness, ઓછા સ્પાઈસ હોવાથી tasty અને southing લાગે છે. Dr. Pushpa Dixit -
કોકોનટ વેજ. રાઈસ (Coconut Veg Rice Recipe In Gujarati)
#CR#Cookpadindia#Cookpadgujarati#Worldcoconutday2 સપ્ટેમ્બર નાં રોજ વર્લ્ડ કોકોનટ ડે મનાવવા માં આવે છે. Happy World Coconut Day to All 🥥🌴કોકોનટ આપણને બે પ્રકારનાં મળે છે. એક લીલું નાળિયેર અને એક સૂકું નાળિયેર. લીલા નાળિયેરને આપણે "ત્રોફા" તરીકે ઓળખે છે. જ્યારે સૂકા નાળિયેરને આપણને "શ્રીફળ" તરીકે ઓળખીએ છીએ. કોકોનટ નું પાણી, મલાઇ, મિલ્ક, ઓઈલ તમામ નો ઉપયોગ કરવામાં આવે છે.નાળિયેરમાં પોટેશિયમ, ફાઈબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ, વિટામીન અને ખનીજ તત્વો ભરપુર પ્રમાણમાં જોવા મળે છે. ગરમીમાં તે ઠંડક પહોંચાડે છે અને શરીરને હાઈડ્રેટ રાખે છે. આ સિવાય વાળ અને સ્કિનને હેલ્ધી રાખવા માટે નાળિયેર ખાવું જોઈએ. નારિયેળમાં એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ અને એન્ટીવાયરલ તત્વ હોય છે જે આપણી રક્ષા કરી શકે છે. નારિયેળ ખાવાથી યાદશક્તિ વધે છે. નારિયેળમાં ગોળ કોલેસ્ટ્રોલ હોય છે, જે હાર્ટને હેલ્ધી રાખે છે.કોકોનટ થી સ્વીટ કે સ્પાઇસી ઘણી વાનગીઓ બને છે. શ્રીફળ ના કોપરા માંથી આજે હેલ્ધી ભાત બનાવ્યો છે જે ખૂબ જ ટેસ્ટી તેમજ હેલ્ધી છે. તમે પણ ટ્રાય કરજો.🌴🙏 Neelam Patel -
-
કોકોનટ રાઈસ (Coconut Rice Recipe In Gujarati)
#SR#cookpadgujaratiદક્ષિણ ભારતના લોકોનો મુખ્ય ખોરાક રાઈસ છે.તેથી ત્યાંના લોકો અલગ અલગ પ્રકારના રાઈસ બનાવતા હોય છે.ચોખાની સાથે મેળવેલી એકાદ વસ્તુથી જ રાઈસ ની ઓળખ થઈ જાય છે જેમ કે લેમન રાઈસ, curd rice, કોકોનટ રાઈસ વગેરે...મેં અહીં કોકોનટ નો ઉપયોગ કરી રાઈસને પરંપરાગત રીતે રાઈ જીરું અને દાળનો વઘાર કરી કોકોનટ રાઈસ બનાવ્યા છે. કોકોનટ નો સ્વાદ ખુબ જ સરસ આવે છે. Ankita Tank Parmar -
લેમન રાઈસ / ચિત્તરાના રાઈસ (Lemon Rice Recipe in Gujarati)
#SR#LB#સાઉથઈન્ડિયન_રેસીપી#cookpadgujarati આ "લેમન રાઈસ" એક સ્વાદિષ્ટ દક્ષિણ ભારતીય વાનગી છે. લેમન રાઈસ જે ખુબ જ સરળતાથી બની જતી વાનગી છે. જેને "Chitranna Rice" ના નામે પણ ઓળખવામાં આવે છે. જેમાં ભાતને મસાલાની સાથે પકાવીને અને તેમાં લીંબુનો રસ મિક્ષ કરીને બનાવવામાં આવે છે. લેમન રાઈસને બનાવવાની પ્રક્રિયા ચાઇનીઝ ફ્રાઈડ રાઈસને બનાવવાની પ્રક્રિયાથી ઘણી મળતી આવે છે. જો કે આ રેસીપીમાં ઉપયોગ કરવામાં આવતા મસાલા અલગ હોય છે. અને તેનો લેમની પીળો કલર હોય છે. કારણકે આ રેસીપીમાં ભાતને સ્ટીર ફ્રાય કરવામાં આવે છે, સારા લેમન રાઈસ બનાવવા માટે ભાતને ઓછામાં ઓછા ૨-૩ કલાક પહેલા પકાવી લો અથવા તો વધેલા ભાતનો ઉપયોગ કરો. આ લેમન રાઈસ ને બાળકોને લંચ બોક્સ માં પણ આપી સકાય છે. Daxa Parmar -
મેંગો રાઈસ (કાચી કેરીઅને નાળિયેર નો) (Mango Rice Recipe in Gujarati)
સીઝનલ અને એકદમ સરળ રીત છે. મે બનાવ્યો બહુજ સરસ લાગે છે મૃણાલ બેન ની રીતે બનાવ્યો સરસ થયો છે... આભાર મૃણાલ બેન Bina Talati -
મોરૈયો (Moraiyo recipe in Gujarati)
મોરૈયો નો ઉપયોગ કરીને ઉપવાસ દરમિયાન ઘણી બધી વસ્તુઓ બનાવી શકાય છે. દહીં વાળો મોરિયો એમાંથી સૌથી સરળ અને સ્વાદિષ્ટ વસ્તુ છે જે દહીં અને સુરણ કે બટાકાના શાક સાથે પીરસવાથી ખૂબ જ સરસ લાગે છે.#SFR#cookpadindia#cookpad_gu spicequeen -
કર્ડ રાઈસ (Curd Rice recipe in Gujarati)
#SSM#summer#curdrice#thayirsadam#daddojanam#bagalabath#lightmeal#southindian#cookpadgujaratiકર્ડ રાઈસ (દહીંવાળા ભાત) એ દક્ષિણ ભારતીય વાનગી છે જે રાંધેલા ભાતને દહીં સાથે મિક્સ કરી તેની ઉપર વઘાર કરીને બનાવવામાં આવે છે. કર્ડ રાઈસ એક સ્વાદિષ્ટ, હેલ્ધી અને ઝડપથી બની જતી રેસિપી છે. આ એક ખૂબ જ સરળ ડીશ છે જે ખુબજ ઓછી વસ્તુઓ થી બની જાય છે. ઉનાળા ના દિવસો માં બનાવી શકાય એવી આ એક પરફેક્ટ લાઈટ મીલ રેસિપી છે. જે શરીરને ઠંડુ રાખે છે. દહીં ભાતનો આનંદ માણવાની દરેક વ્યક્તિની પોતાની મનપસંદ રીત હોય છે. તેને પોડી, પાપડ, અથાણાંની સાથે પીરસવામાં આવે છે. ઘણા લોકો તેને દાડમ અથવા કાચી કાકડી અને ડુંગળી સાથે પણ ખાવાનું પસંદ કરે છે. Mamta Pandya -
ટોમેટો રાઈસ (Tomato Rice recipe in Gujarati)
#SR#cookpadgujarati#cookpadindia#cookpad ટોમેટો રાઈસ એક સાઉથ ઇન્ડિયન રાઈસની વાનગી છે. ટોમેટો રાઈસ ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી બેઝીક સામગ્રી માંથી બની જાય છે. ટોમેટો રાઈસ તેના નામ પ્રમાણે જ રાઈસ અને ટમેટાના સ્વાદનું એક પરફેક્ટ મિશ્રણ છે. ટોમેટો અને રાઈસ સિવાય આ વાનગીમાં ડુંગળી, લસણ, આદુ, કોથમીર, મરચાં, લીલો લીમડો વગેરે પણ ઉમેરવામાં આવે છે જેથી તેનો સ્વાદ અને સુગંધ ખુબ જ સરસ બને છે. Asmita Rupani -
પુલિયોગરે રાઈસ (Puliyogare Rice Recipe In Gujarati)
#SR#south indian rice recipeમારો દીકરો બેંગલોર માં રહેતો ત્યારે બધા મિત્રો આ પુલિયોગરે રાઈસ બનાવતાં. જ્યારે તે ઘરે આવ્યો ત્યારે ત્યાં થી જ પુલિયોગરે પાઉડર નું પેકેટ લાવેલો અને મને બનાવતા શીખવ્યું. ત્યારથી મારા ઘરે કંઈક લાઈટ, ઝડપથી બની જાય છતા ટેસ્ટી ખાવાની ઈચ્છા થાય ત્યારે જરૂર બને.Pulihora, also known as puliyogare, puliyodarai,pulinchoru, kokum rice, or simply lemon or tamarind rice, is a very common and traditional rice preparation in the South Indian states of Telangana, Andhra Pradesh, Karnataka, Kerala and Tamil Nadu. Dr. Pushpa Dixit -
રો મેંગો રાઈસ (Raw Mango Rice Recipe In Gujarati)
#SF#street food recipe challenge#cookpad Gujarati Jayshree Doshi -
કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
#goldenapron3#week10#puzzle#curd#riceરોજ ભાત સાથે દાળ અને કઢીની ખાઈને થોડો કંટાળો આવે તો સિમ્પલ દહી ભાત બનાવી શકાય. Bhavana Ramparia -
-
કર્ડ રાઈસ (curd rice recipe in Gujarati)
#સાઉથકર્ડ રાઈસ રેસીપી સાઉથ ઇન્ડિયન રેસિપી છે. જે દહીં અને ભાતને મિક્સ કરીને બનાવવામાં આવે છે તે પચવામાં એકદમ સરળ રહે છે. ્ Hetal Vithlani -
મેક્સિકન રાઈસ જૈન (Mexican Rice Jain Recipe In Gujarati)
#AM2#CookpadIndia#COOKPADGUJRATI રાઈસ (ભાત)એવું ધન્ય છે જે વિશ્વના દરેક દેશનાં ખુણે તેનો ઉપયોગ થતો હોય છે અહીં મેં મેક્સિકન રાઈસ તૈયાર કરેલી છે મેક્સિકન વાનગીમાં રાજમા એટલે કે બીન્સ અને મકાઈ નો ઉપયોગ થતો હોય છે તેની સાથે ત્રણેય કલરના કેપ્સીકમ તથા ટામેટા મેક્સિકન અને તેનો ઉપયોગ કરીને મેક્સિકન રાઈસ તૈયાર કરેલ છે. Shweta Shah -
કર્ડ રાઈસ (Curd Rice recipe in Gujarati)
#SR#cookpadgujarati#cookpadindia#cookpad કર્ડ રાઈસ એક સાઉથ ઇન્ડિયન ટ્રેડિશનલ વાનગી છે. આ વાનગી બનાવવી ખુબ જ સરળ છે અને ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી જ સામગ્રીમાંથી ફટાફટ બની જાય છે. કર્ડ રાઈસ બાળકોને લંચ બોક્સમાં આપવા માટે કે સાંજના સમયે લાઇટ ડિનર માં બનાવી શકાય છે. Asmita Rupani -
લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
લેમન રાઈસ એ સાઉથ ઈન્ડિયાની ટ્રેડિશનલ ડિશ છે. એ લોકો ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપના રાઈસ બનાવે છે. એ લોકો જમવાના માં ચોખા અને ચોખામાંથી બનતી વાનગી વધારે બનાવતા હોય છે. લેમન રાઈસ ક્રંચી , ટેન્ગી ફ્લેવર એકદમ ટેસ્ટી અને yummy 😋 લાગે છે. Sonal Modha -
ગ્રીન બીન્સ પોરીયલ (Green beans poriyal recipe in Gujarati)
પોરીયલ એ તમિલ શબ્દ છે જેનો અર્થ તળેલા અથવા સાંતળેલા શાકભાજી ની બનાવટ એવો થાય છે. પોરીયલ અલગ-અલગ પ્રકારના શાકભાજી અને તાજા નાળિયેરની સાથે એકદમ ઓછા મસાલા ઉમેરીને બનાવવામાં આવે છે. ગ્રીન બીન્સ પોરીયલ ફણસી માંથી બનાવવામાં આવે છે જેમાં ખૂબ જ ઓછા મસાલા નો ઉપયોગ થાય છે પરંતુ ખૂબ જ ફ્લેવરફુલ શાક બને છે. આ એક એકદમ સરળ અને ઝડપથી બની જતી સાઈડ ડિશ છે જે રાઈસ, સાંભાર કે રસમ સાથે પીરસી શકાય. આ શાક રોટલી અને પરાઠા સાથે પણ એટલું જ સ્વાદિષ્ટ લાગે છે.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
#RC2#week2#Rainbow# white#Curd Rice.આપણું ગુજરાતીઓનું જમણ ભાત વગર પૂર્ણ થતું નથી. અને રોટલી, શાક, પરાઠા ,ખાધા પછી ભાત કોઈપણ રીતે એટલે કે પુલાવ ,જીરા રાઈસ ,અથવા steam rice, જમવામાં છેલ્લે હોય જ. પરંતુ સાઉથ ઇન્ડિયા માં dahi રાઈસ બનાવવામાં આવે છે. અને તે પણ ઠંડા. ફ્રિજમાં મૂક્યા પછી ખાવામાં આવે છે .મેં આજે સાઉથ ઇન્ડિયન કડૅ રાઈસ બનાવ્યા છે. Jyoti Shah -
કેપ્સીકમ રાઈસ (Capsicum Rice Recipe In Gujarati)
#cooksnap આ રેસીપી માં મુખ્ય બે સામગ્રી છે. કેપ્સીકમ અને રાઈસ. આ રેસીપી ને સ્વાદિષ્ટ બનાવતો મસાલો. ઝટપટ બનતી આ વાનગી લંચ, ડીનર અને નાસ્તા માં ગમે ત્યારે સર્વ કરી શકો. Dipika Bhalla
More Recipes
ટિપ્પણીઓ (12)