હક્કા નૂડલ્સ (Hakka noodles recipe in gujarati)

Hetal Gandhi
Hetal Gandhi @cook_22395538

હક્કા નૂડલ્સ (Hakka noodles recipe in gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 નાની વાટકીકોબીજ
  2. 1ગાજર
  3. 1નાનું capsicum
  4. 1ડુંગળી
  5. લિલી ડુંગળી નાં પાન થોડાં
  6. 2 ચમચીઆદું, મરચા, લસણ ની પેસ્ટ
  7. 1પેકેટ હક્કા નૂડલ્સ
  8. બાફવા માટે પાણી
  9. 1 ચમચીમીઠું
  10. 1 ચમચીસોયા સોસ
  11. 3-4 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક કડાઈ માં પાણી ગરમ કરવા મૂકો. ઉકળે એટ્લે તેની અંદર નૂડલ્સ નાખી સેજ મીઠુ અને 1 ચમચી તેલ નાખો. જેથી નૂડલ્સ ચોંટે નહીં. 8 થી 10 મિનીટ માં બફાઈ જશે.

  2. 2

    ત્યાર બાદ તેને ચારણી માં કાઢી ઉપર ઠંડું પાણી રેડો. જેથી બધાં નૂડલ્સ સરસ છુટ્ટા થઈ જશે.

  3. 3

    બધાં જ શાકભાજી ને ઝીણા સમારી લો.

  4. 4

    ત્યાર બાદ એક કડાઈ માં તેલ ગરમ કરી એ બધાં જ શાકભાજી ધીમા તાપે સાંતળો. 1 થી 2 મીનટ જ સાંતળવા. બહુ નહીં. ત્યાર બાદ તેમાં સોયા સોસ નાખી નૂડલ્સ નાખવા. ઉપર થિ નૂડલ્સ નો મસાલો નાખવો. અને બરાબર મિક્સ કરવું. ડુંગળી નાં પાન થિ ગાર્નિંસ કરવું. તૈયાર છે હક્કા નૂડલ્સ. 😊

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Gandhi
Hetal Gandhi @cook_22395538
પર

ટિપ્પણીઓ

Similar Recipes