હક્કા નૂડલ્સ (hakka noodles recipe in Gujarati)

Parita Trivedi Jani
Parita Trivedi Jani @cook_23408020
Surat

હક્કા નૂડલ્સ (hakka noodles recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 -35 મિનિટ્સ
  1. 1પેકેટ ન્યુડલ્સ
  2. 1 નંગટામેટાં
  3. 1 નંગકાંદો
  4. 1 નંગગાજર
  5. 1 નંગકેપ્સિકમ
  6. 1 કપકોબી
  7. 1 ચમચીઆદું લસણ ની પેસ્ટ
  8. 2 ચમચીસોયા સોસ
  9. 1 ચમચીચીલી સોસ
  10. 1+1/2ચમચી વિનેગર
  11. મીઠું
  12. તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ન્યુડલ્સ ને બાફી લો બાફતી વખતે થોડું મીઠું એક ચાચી તેલ નાખવું જેથી છુટા રહે ન્યુડલ્સ

  2. 2

    હવે બધા વેગેટેબલ્સ ને લાંબા કટ કરી લો

  3. 3

    હવે એક પેન બને તો સ્ટીલ નુ લેવું તેમાં તેલ નાખી ગરમ થઈ જાય એટલે કાંદા સમારેલા નાખવા 2મિનિટ બાદ તરત જ આદું લસણ પેસ્ટ નાખી હલાવી મિક્સ કરી તરત જ કોબી, ગાજર, કૅપ્સીકમ નાખી ત્યાર બાદ મીઠું નાખી 3-4મિનિટ હલાવો હવે ચીલી સોસ, સોયા સોસ, વિનેગર ને જો સ્વીટ પસંદ હોય તો catchup નાખી હલાવી લો ત્યાર બાદ બાફેલા ન્યુડલ્સ નાખી હલાવી ગરમા ગરમ સર્વએ કરો બોવ જ મજા આવશે સાથે કોબી નુ સલાડ. જો કલર વધુ લાવો હોય તો additional સોયા સોસ એક ચમચી નાખી શકાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Parita Trivedi Jani
Parita Trivedi Jani @cook_23408020
પર
Surat

ટિપ્પણીઓ

Similar Recipes