રાંધવાની સૂચનાઓ
- 1
બધું એક મિક્સર જાર માં લઇ તેને ક્રશ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
જામુન શોટ્સ (Jamun Shots Recipe In Gujarati)
#jamunshots#jamun#જાંબુ#shots#cookpdindia#cookpadgujarti#foodphotographyચોમાસુ આવતા જ બજારમાં ઠેર-ઠેર જાંબુ જોવા મળે છે.જાંબુ સ્વાસ્થ્ય માટે અનેક રીતે લાભકારી છે અને હવે બજારમાં મળતાં જાંબુ શોટ્સ પણ ખૂબજ લોકપ્રિય છે જે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ અનહેલ્ધી કહેવાય છે પણ તમે ઘરેજ આ સ્વાદિષ્ટ અને ફેમસ જાંબુ શોટ્સ બનાવી શકો છો. તો ચાલો જાણીએ જાંબુ શોટ્સ રેસિપી. Mamta Pandya -
-
-
-
ઈન્ડિયન બ્લેકબેરી મોકટેલ (Indian Blackberry Mocktail Recipe In Gujarati)
#Viraj મેં વિરાજ ભાઈ ની રેસીપી થી કાળા જાંબુ નું મોકટેલ બનાવ્યું.હું જાંબુ નો પલ્પ ફ્રોઝન કરી રાખું છું. Alpa Pandya -
-
-
જામુન શોટ્સ (Jamun Shots Recipe In Gujarati)
#MFF#RB16#week_૧૬મોન્સુન ફ્રુટ ફેસ્ટિવલ#પોસ્ટ_૨જાંબુ શોટ્સ Vyas Ekta -
જામુન શોટ્સ (jamun shots recipe in Gujarati)
#goldenapron3#week23#વિકમિલ2#સ્વીટરેસીપી ચોમાસા ની શરૂઆત થઈ ગઈ છે.બજારમા જાંબુ સરસ આવી ગયા છે...તો આજે હું જાંબુ શોટ્સ ની રેસિપી લઈને આવી છું જે પીવામાં તો ટેસ્ટી છે જ પણ પૌષ્ટિક પણ છે.જાંબુ માં કેરોટીન,આયર્ન,કેલ્શિયમ ફોસ્ફરસ,પોટેશિયમ મેગ્નેશિયમ ખૂબ જ પ્રમાણ માં આવેલું હોય છેજો ડાયાબિટીસ ના પેશન્ટ ને યોગ્ય પ્રમાણ માં જાંબુ આપવામાં આવે તો તે ખાંડ લેવલ ને કન્ટ્રોલ કરે છે..તેમજ જાંબુ માં એન્ટિઓક્સિડન્ટ અને ફાયટોકેમિકલ્સ આવેલું છે જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે....તો મિત્રો હવે ચોમાસામાં જાંબુ નું સેવન અચૂક કરશો. Dharmista Anand -
-
જામુન કોકોનટ શોટ્સ (Jamun Coconut Shots Recipe in Gujarati)
My innovative RecipeApeksha Shah(Jain Recipes)
-
જામુન શોટ્સ (jambu Shots Recipe in Gujarati)
#Asahikaseiindia#cookpadindia#cookpadgujratiનો oil recipeGolden glow jamun float 🍇🍨🍹 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
જાંબુ શોટ્સ
#RB13આજે મારા ઘર માં બધા ને ખુબ જ ભાવતું જાંબુ શોટસ બનાવ્યું છે હેલ્ધી અને ટેસ્ટી hetal shah -
-
જાંબુ ફ્રેશનર (Jamun Freshener Recipe in Gujarati)
#immunityજાંબુ ફ્રેશનરJamunva rrrrrreee💜💜Tere Rang 💜 Me... Yun Rang Hai Mera man❤... મોસમ ના પહેલા જાંબુ અને એમનાથી બનેલ જાંબુ ફ્રેશનર..... આયે....હાયે....સંતૄપ્ત મન ❤..... મૌજા હી મૌજા 💃💃 જાંબુ મા અનેક પોષક તત્વો રહેલા છે જે આપણને ઘણાં રોગથી બચાવે છે... એમાં કલેવોનોઇડ અને કિનોલિક સંયોજનો હોય છે જે અત્યંત શક્તિશાળી એન્ટીઓક્સીડન્ટ માનવામાં આવે છે જે શરીર માંથી હાનીકારક રેડિકલને દૂર રાખવામા મદદ કરે છે સાથે શરીર ની ઈમ્યુનીટી સીસ્ટમ ને મજબૂત બનાવે છે .... ડાયાબિટીસ માટે રામબાણ...એમાં પોટેશિયમ ભરપુર માત્રામાં હોવાથી હાર્ટએટેક, હાઇ બ્લડ પ્રેશર, લોહીની માત્રામાં વધારો... સ્ટ્રોક... વગેરે બિમારીઓ થી બચી શકાય છે.... વિવિધ પ્રકારના પોષક તત્વો જેવાકે વિટામીન સી, કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમ વગેરે ના કારણે રોગપ્રતિકારક શક્તિ મા વધારો થાય છે... ઉપરાંત ઉધરસ... શરદી...કબજિયાત... કફ... પેટ ની સમસ્યા... દમ જેવી બીમારીઓ મા રાહત મલે છે Ketki Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12986231
ટિપ્પણીઓ (6)