જામુન શોટ્સ

Ayushi padhya
Ayushi padhya @cook_19255418
Siddhpur

જામુન શોટ્સ

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 100ગ્રા મ જાંબુ
  2. 2 કપસોડા વોટર
  3. 3 ટી સ્પૂનસંચળ
  4. ફુદીના ના પાન
  5. 2 ટી સ્પૂનખાંડ
  6. 1 ટી સ્પૂનલીંબુ નો રસ
  7. 1/2 ટી સ્પૂનશેકેલા જીરાનો પાવડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પહેલા જાંબુ ના ઠલીયી કાઢી અને ફીજ માં 3 કલાક સુધી મુકો

  2. 2

    ત્યાર બાદ એક મીક્સ જાર મા જાંબુ, સંચળ, ફુદીના ના પાન, ખાંડ સોડા વોટર લ ઇ તેને ક્સ કરી લો.

  3. 3

    ત્યાર બાદ સોટ ગ્લાસ લ ઇ તેની કિનારી પર લીંબુ નો રસ લગાવી તેને મીઠા માં ડીપ કરી લો

  4. 4

    ત્યાર બાદ તેમાં શેકેલા જીરાનો પાવડર, લીંબુનો રસ ઉમેરી હલાવી લો.

  5. 5

    ત્યાર બાદ તેમાં બનાવેલ જામુન શોટ્સ ઉમેરી ફુદીના ના પાન થી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ayushi padhya
Ayushi padhya @cook_19255418
પર
Siddhpur
cooking is my life. my moto " health is happiness " bring a chef👩‍🍳
વધુ વાંચો

Similar Recipes