ફુલકા રોટી(fulka roti in Gujarati)

Khyati Joshi Trivedi @cook_21435575
#goldenapron3#week22#ફુલ્કા રોટલી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કથરોટમાં બે ચમચા લોટ લો. પછી 2 ચમચા તેલ અને જરૂર મુજબ પાણી લઇ લોટ બાંધી લો.,,,,, પછી તેને દસ મિનિટ રેસ્ટ આપો....
- 2
પછી તેના રીતે નાના લુઆ બનાવી લો.. પછી તેને રોટલી વણી લો... પછી આ રીતે છે રોટલીમાં ફુગા થાય ત્યારે તેને ઉથલાવવી....,
- 3
રોટલીના ફુલકા કરવા માટે માટીની તાવડી ને તપાવી લો.. પછી તેના પર રોટલી મૂકો.. પહેલીવાર રોટલી મૂકો ત્યારે ગેસ ધીમો રાખવો.... પછી બીજી વાર આ રીતે થોડી ઉપસે એટલે તેને ચીપિયા ની મદદથી તાવડીપરથી લઈ અને સીધી ગેસ પર રાખવી....
- 4
તો તૈયાર છે આપણી બધી ફુલકા રોટી... અને તેના પર ઘી લગાવી લો...
- 5
આ છે આપણુ ગોલ્ડનએપ્રોન3#વીક22
Similar Recipes
-
ફુલકા રોટી (Fulka Roti Recipe In Gujarati)
@Asharamparia inspired me for this.બહાર ગ્રામ કે ફરવા જઈએ પછી ઘરે આવી આ ફુલકા રોટી સાથે શાક, દાળ, ભાત ખાઈએ તો જ મજા પડે. Dr. Pushpa Dixit -
-
-
-
ફુલકા રોટી(Fulka Roti in Gujarati)
#goldenapron3#week22#fulka#cerealsઆપડા દેશ મા અલગ પ્રાંત મા અલગ જાતિ ના લોકો રેહતા હોય છે અને બધા અલગ પ્રકાર ની રોટલી બનાવતા હોય છે. આજે આપડે ઘઉં ની ઘી વાળી રોટલી બનાવીએ. Bhavana Ramparia -
-
-
ફુલકા રોટલી (Fulka Roti Recipe In Gujarati)
#AM4ગુજરાતી ઘરોમાં રોટલી નાની અને ફુલાવી ને બને.. જેથી એકદમ શોફટ થાય.. ગરમાગરમ ફુલકા ઉતરતા જાય અને સાથે જ થાળીમાં પીરસાતા જાય.. Sunita Vaghela -
ફુલકા રોટી (Fulka Roti Recipe In Gujarati)
#GA4#Week25#rotiઆમ તો સમગ્ર ભારત મા રોટલી તો બનતી જ હોય છે. એમાય ગુજરાતીઓ ના ઘરો મા તો રોટલી નિત્ય ભોજન નો આહાર માનવામા આવે છે. દરેક ગુજરાતી ઘર મા નિયમિત દાળ,ભાત, શાક, રોટલી તેમજ ભાખરી તો જરૂર થી બનતા જ હોય છે.આ રોટલી ને સ્ત્રીઓ જુદી-જુદી રીતે બનાવે છે એટલે કે રોટલી ના પણ ઘણા પ્રકાર હોય છે જેમ કે સાદી રોટલી, ફૂલ્ચા રોટલી, પૂરણ પોળી વગેરે. તો આજ ના આ આર્ટીકલ મા જાણીશું કે નરમ તેમજ સ્વાદિષ્ટ ફુલ્કા રોટલી વિશે. તો ચાલો જાણીએ આ રીતે રોટલી બનાવવા ની પદ્ધતિ વિશે. Vidhi V Popat -
-
-
-
ફુલકા રોટલી (Fulka Roti Recipe In Gujarati)
આપણા ઘર માં દરરોજ બનતી જ હોય..કોઈ કપડાં થી દબાવી ને ફૂલાવે..પણ હું ડાયરેક્ટ ફ્લેમ્ પર જ રોટલી ફુલાવું છુ. Sangita Vyas -
-
-
-
ફુલકા રોટી (Fulka Roti Recipe In Gujarati)
#AM4રોટી -પરાઠારોટલી તો ફૂલેલી અને સોફ્ટ હોય ત્યારે જ તેને ખાવાની મજા આવે છે. એટલે જમોટાભાગના પુરૂષોને તેમના મમ્મીના હાથની રોટલી ખાવાનો ક્રેઝ હોય છે. રોટલીસારી બનાવવા માટે તેને વણવાની અને ચોડવવાની પ્રક્રિયા જેટલી મહત્વની છેતેટલી જ અગત્યની પ્રક્રિયા લોટ બાંધવાની છે. જો લોટ બરાબર નહિં બંધાય તો તમારી રોટલી પણ સોફ્ટ નહિં બને. આથી લોટ બાંધતી વખતે આટલી ટિપ્સ ધ્યાનમાં રાખશો તો સોફ્ટ અને ફૂલેલી રોટલી બનાવવામાં તકલીફ નહિં પડે.સોફ્ટ રોટલી બનાવતી વખતે સહેજ ઢીલો લોટ બાંધવો. જો લોટ કડક હશે તોતમારી રોટલી ફૂલશે નહિં.રોટલી સોફ્ટ બનાવવા માટે લોટ બાંધતી વખતે પાણીસાથે 1/2 કપ દૂધ મિક્સ કરી લેવુ. લોટમાં દૂધ ઉમેરવાથી રોટલીમાં વધારેસોફ્ટનેસ આવે છે.લોટ ત્યાં સુધી મસળવો જોઈએ જ્યાં સુધી તે તમારા હાથનેચોંટવાનું બંધ ન કરે. જો આથી વહેલો લોટ મસળવાનું બંધ કરી દેશો તો લોટવધારે ઢીલો બંધાઈ જશે અને રોટલી વણવામાં મજા નહિં આવે.ઘણા લોકોનેલોટ બાંધીને તરત જ રોટલી બનાવવાની ટેવ હોય છે. પરંતુ સારી રોટલી બનાવવામાટે લોટ બાંધ્યા પછી લોટ પર સહેજ ભીનો હાથ દહીં તેને ભીના કપડાથી ઢાંકીને1/2 કલાક મૂકી રાખવી જોઈએ.રોટલી સોફ્ટ બનાવવા માટે લોટ બાંધતી વખતેતેમાં દેશી ઘી કે તેલનું મોણ નાંખવુ જોઈએ. આમ કરવાથી રોટલી સોફ્ટ અને ફૂલેલી બને છે. Juliben Dave -
ફુલકા રોટલી (Fulka Roti Recipe In Gujarati)
રોટલી ખાવા થી પેટ ભરાય એ વાત એકદમ સાચી છે .રોટલી માં B1, B2 ,B3, B6, B9 વગેરે ખનીજ તત્વો હોય છે .આ સિવાય રોટલી માં ઘણા પોષક તત્વો હોય છે જે આપણા શરીર ની ઉર્જા ને બનાવી રાખે છે અને સ્વસ્થ રાખે છે .ઘઉં ની રોટલી ખાવા થી લોહી ની ઉણપ પૂરી થાય છે કારણકે ઘઉં માં આયર્ન હોય છે .#AM4 Rekha Ramchandani -
-
-
-
-
-
-
-
-
-
-
-
ફુલકા રોટી (fulka roti recipe in Gujarati)
#goldenapron3#wick 18#roti#રોટીસઆપડે ગમેં તેવી રોટલી અલગ અલગ નાસ્તા માં કે જમવા માં વાપરી પણ પેટ ભરી જમ્યા નો સંતોષ તો સાચો ફુલકા રોટી ના જ મળે વધુ દિવસ બહાર ગામ ગયા હોય ને ત્યાં ગુજરાતી રોટી જો જમવા ના મળી હોય ને તો બહુ મિસ કરીયે ને ઘરે આવી પહેલા ટંક જુ જમવા માં આપડે સાદી ગુજરાતી ફુલકા રોટી ગરમ્મ ગરમ જમીએ ત્યારે બસ આનંદ ને સંતોષ થાય.Namrataba parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12986809
ટિપ્પણીઓ