રાંધવાની સૂચનાઓ
- 1
હાફુસ કેરી ના પીસ કરી રસ બનાવવો. સોસ પેન માં રસ, દુધ,૨ ચમચી કસર્ટડ પાઉડર સ્યુગર મિક્સ કરી હલાવવુ. થીક થાય એટલે ગેસ બંધ કરી ઠંડુ થવા માટે રાખવુ
- 2
વીપક્રીમ બનાવવુ,હવે નાના ગ્લાસ મા કેરી ના પીસ પાથરવા પછી કેરી કસર્ટડ પાથરવુ પછી વીપક્રીમ અને ઉપર કેરી ના પીસ મુકી ફી્જ મા ૨૦ મીનીટ ઠંડું થવા માટે મુકવુ. પીરસવુ
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12987415









ટિપ્પણીઓ