# વીકમિલ2
સાબુદાણાને સૌ પ્રથમ બે કલાક પલાળી દો
ત્યારબાદ દૂધને ગરમ કરી સાબુ દાણા નાખી પાંચ-દસ મિનીટ ચડાવો સાબુદાણા ગળી જાય ત્યાં સુધી ચડાવવું
સાબુદાણાની ખીર મા બદામ કાજુ નાખી સર્વ કરો
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ (2)