કોકોનટ જેલી(coconut jelly in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ શ્રીફળ ને વધેરી ટુકડા કરી લેવા
- 2
ત્યારબાદ ટુકડા પર થી બ્રાઉન છાલ કાઢી સફેદ ભાગ ના નાના ટુકડા કરવા
- 3
સફેદ ટુકડા માં થોડું પાણી ઉમેરી મિક્સર માં પીસી લેવું અને એ મિશ્રણ ને ગાળી લેવું જે નાળિયેર નું દૂધ છે. આ રીતે 3 વાર મિક્સર માં પીસી ને બધું જ દૂધ મિક્સ કરી લેવું. દરેક વખતે થોડું પાણી ઉમેરી પીસવું.
- 4
એક કઢાઈ માં કોકોનટ મિલ્ક અને સાકર મિક્સ કરી ગરમ કરવું. ઉકળે એટલે તેમાં અગર અગર પાઉડર ઉમેરી 2મિનિટ થવા દેવું. પછી ગેસ બંધ કરી મોલ્ડ માં નાખી સેટ થવા દેવું. મોલ્ડ માં ન નાખવું હોય તો બીજા કોઈપણ વાસણ માં પણ સેટ કરી શકો છો
- 5
કોકોનટ જેલી ને એકદમ ઠંડી સર્વ કરવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેંગો કોકોનટ લાઇમ જેલી(mango coconut laem jelly in Gujarati)
#વીકમીલ૨#સ્વીટસ#માઇઇબુક 8#પોસ્ટ 8 Deepika chokshi -
-
કોકોનટ જેલી પુડિંગ (Coconut Jelly Pudding Recipe In Gujarati)
#CR#PR#worldcoconutday2021#coconutrecipes#cookpadindia#cookpadgujarati#crનારિયેળીનું વૃક્ષ પામ કુળનું વૃક્ષ છે. તેમાં થતા ફળ નારિયેળ (Coconut) નું પાણી એક જીવન ઉપયોગી તત્વોનો ભંડાર છે.હિન્દુધર્મમાં નારિયેળનું સાંસ્કૃતિક તેમજ ધાર્મિક મહત્વ છે. નારિયેળના પાકા ફળને ભગવાનને પૂજા વિધિમાં અર્પણ કરવામાં આવે છે, એટલે જ નારિયેળને 'શ્રીફળ'નો દરજ્જો આપવામાં આવેલ છે. 'શ્રી' એટલે વૈભવ, જે ઉત્કૃષ્ટ મનોવૈભવના દર્શન કરાવે છે.લીલા નારિયેળ જેને આપણે ત્રોફા પણ કહીએ છીએ તેના ઘણા આરોગ્યવર્ધક ગુણો છેનારિયેળ પાણીનું સેવન કરવું આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. નારિયેળ પાણીમાં એવા પોષક તત્વો રહેલા હોય છે, જે આપણા શરીરને ઘણી ખતરનાક બિમારીઓથી બચાવવામાં મદદ કરે છે.કોરોના કાળમાં આ સાબિત થઇ ચૂક્યું છે , લીલા રંગના કાચા નારિયેળનું પાણી એક પ્રાકૃતિક ડ્રિંક છે, જેમાં ઝીરો કેલેરી હોય છે એટલું જ નહી પરંતુ નારિયેળ પાણીમાં ઇલેક્ટ્રોલાઇટ, પોટેશિયમ, આયરન, મેંગેનીઝ, વિટામિન-સી અને ફોલેટ જેવા બીજા ઘણા પોષક તત્વો પણ મળી આવે છે.જો તમે સ્વાસ્થ્ય સંબંધિત બીમારીઓથી છુટકારો મેળવવા માંગતા હોય તો તેના માટે નારિયેળ પાણીનું સેવન જરૂર કરવું. નારિયેળ પાણીમાં એન્ટી-ઓક્સીડેન્ટની માત્રા ભરપૂર હોય છે, જે આપણી ઇમ્યુનિટી સિસ્ટમને મજબૂત બનાવે છે. જેના લીધે આપણું શરીર બિમારીઓ સામે લાડવા માટે સક્ષમ બને છે.મારા સન ને એક ને એક વસ્તુ ખાવીપીવી નથી ગમતી એટલે કૈક નવીનતા ઉમેરી તેને હું એ જ વસ્તુ ખવડાવું એટલે તેને આ વસ્તુનીપૌષ્ટિકતા નો ભરપૂર ફાયદો મળી રહે રોજ ત્રોફા પીવા ના ગમે પણ આ રીતે આપીયે તો બન્નેનું સચવાઈ જાય ,, Juliben Dave -
-
જેલી કસ્ટર્ડ વીથ ચોકલેટ(Jelly Custard With Chocolate Recipe In Gujarati)
#વેસ્ટ#પોસ્ટ 2 Zainab Sadikot -
કોફી જેલી (Coffee Jelly Recipe In Gujarati)
#CWC નેસ કોફી નો ઉપયોગ કરી ને જેલી બનાવી છે. Bina Mithani -
-
-
મેંગો કોકોનટ લાડુ(mango coconut laddu in Gujarati recipe)
#માઇઇબુક પોસ્ટ15#વિકમિલ 2 પોસ્ટ 2 સ્વીટ Gargi Trivedi -
સ્વીટ મેંગો જેલી (Sweet Mango Jelly Recipe In Gujarati)
#કૈરી બાળકો ને મજા પડી જાય એવી જેલી બનાવી છે, એ પણ પાકી કેરી ના રસ થી.. Radhika Nirav Trivedi -
-
કોકોનટ બોલ્સ=(coconut balls in Gujarati)
#વીક મિલ 2#સ્વીટ ડિશ#ફરાળી વાનગી#માઇઇબુક#પોસ્ટ 29#કોકોનટ બોલ્સ Kalyani Komal -
પપૈયા ઓટ્સ જેલી પુડીગ(Papaya Oats Jelly Pudding Recipe In Gujarati)
#GA4#Week23#cookpadguj#cookpadindSummer special healthy recipe & also cool testy delicious recipe my daughter like papaya fruit so I made this recipe. Rashmi Adhvaryu -
-
-
ખરવસ મેંગો જેલી પુડિંગ (jelly pudding recipe in gujarati)
#વેસ્ટ ઇન્ડિયા રેસિપી......inspired ફ્રોમ ગુજરાતી ત્રેદીશનલ સ્વીટ ડિશ ખરવસ Subhadra Patel -
-
ફ્રુટ જેલી કેક (Fruit Jelly Cake Recipe In Gujarati)
#WDહું આ રેસીપી એકતા બેન તથા બધા ગ્રુપ એડમીન સમર્પિત કરું છું.સાથે સાથે એ બધી ટેલેન્ટેડ લેડીસ ને જી સામાન્ય વાનગીને પણ પોતાની આવડતથી એક અલગ જ રંગ રૂપ આપીને સ્પેશિયલ બનાવે છે. Amee Shaherawala -
-
-
-
બ્રોકન ગ્લાસ જેલી પુડિંગ (Broken Glass Jelly Pudding recipe Gujarati)
બ્રોકન ગ્લાસ જેલી પુડિંગ ખૂબ જ સુંદર અને આકર્ષક દેખાતું ડિઝર્ટ છે. સ્ટેઈન્ડ ગ્લાસ વર્ક જેવું દેખાતું આ પુડિંગ દેખાય છે એટલું અઘરું નથી પરંતુ બનાવવામાં એકદમ સરળ છે અને બાળકોને સાથે રાખીને બનાવવા ની મજા આવે એવું છે. બાળકો ની પાર્ટી માટે અથવા તો ઉનાળામાં બનાવી શકાય એવું આ ખાટું મીઠું અને રિફ્રેશિંગ ડિઝર્ટ સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગે છે.#cookpadindia#cookpad_gu spicequeen -
-
ચોકલેટ ફઝ વીથ એપરીકોટ જેલી(chocalte fudge with aepricoat jelly in Gujarati)
# માઇઇબુક#સ્વીટ# પોસ્ટ 10# happy chocolate day Zainab Sadikot -
-
-
ખજૂર કોકોનટ ડ્રાયફ્રુટ રોલ (khajoor coconut dryfruit roll)
#માઇઇબુક# પોસ્ટ12#સ્વીટ#પોસ્ટ2 Hetal Gandhi -
-
બીટ રૂટ કોકોનટ લાડુ (Beetroot coconut laddu recipe in gujarati)
#વિકમીલ૨ #સ્વીટ રેસીપીસ#માઇઇબુક #પોસ્ટ17 Parul Patel -
કોકોનટ મેંગો પન્ના કોટા
#લીલીપીળીઅગર અગર માંથી બનતું પન્ના કોટા એક સ્વીટ ડીશ છે ન ઠંડી ઠંડી ખાવા માં ખુબ મજા આવે છે કોકોનટ મિલ્ક સાથે મેંગો નું કોમ્બિનેશન ખુબ સારું લાગે છે .. Kalpana Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12993020
ટિપ્પણીઓ