થેપલા (thepla recipe in gu)

Bhavna Lodhiya
Bhavna Lodhiya @BHAVNA1982
Bhatiya

#માઇઇબુક # વિક્મીલ 2
Post 25

થેપલા (thepla recipe in gu)

3 કમેન્ટ્સ કરેલ છે

#માઇઇબુક # વિક્મીલ 2
Post 25

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
  1. 2 વાટકીઘવ નો લોટ
  2. 1 ચમચીખાંડેલું લસણ
  3. 1 ચમચીઆખુ જીરું
  4. 2 નાની ચમચીલાલ મરચા પાઉડર
  5. 1 ચમચીધાણાજીરું
  6. 1/2 ચમચીહળદર
  7. મીઠુ સ્વાદ મુજબ
  8. 1 ચમચીતેલ મોણ માટે
  9. તવા પર શેકવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    લોટ માં બધી જ સામગ્રી એડ કરીએ. લસણ અને મીઠુ ખાંડી લઈએ. અને લોટ બાંધી લઈએ.

  2. 2

    હવે તેને વણી લઈએ અને લોઢી માં શેકી લઈએ.

  3. 3

    તો રેડી છે ઝટપટ બનતો કાઠિયાવાડી નાસ્તો થેપલા. જેને અથાણાં સાથે સર્વ કરીએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna Lodhiya
Bhavna Lodhiya @BHAVNA1982
પર
Bhatiya

Similar Recipes