મસાલા પાપડ

Bansi Barai
Bansi Barai @Banu8530

#goldenapron3#week23#માઈ ઈ બૂક પોસ્ટ 5

મસાલા પાપડ

1 કમેન્ટ કરેલ છે

#goldenapron3#week23#માઈ ઈ બૂક પોસ્ટ 5

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3પાપડ
  2. 1સુધારેલી ડૂંગળી
  3. 1સુધારેલું ટમેટું
  4. થોડાદાડમ ના દાણા
  5. જીની સેવ
  6. ધાણા ભાજી
  7. 1/2લાલ મરચું પાઉડર
  8. મીઠું સ્વાદાનુસાર
  9. 1/2 ચમચીઆમચૂર પાઉડર
  10. 1/2 ચમચીચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેલા એક બાઉલ માં સુધરે ડુંગળી,પછી તેમાં ટામેટા અને ધાણા ભાજી નાખવી.પછી તેમાં મીઠું, ચાટ મસાલો, આમચૂર પાઉડર નાખી મિક્સ કરવું.

  2. 2

    ત્યાર બાદ પાપડ ને સેકી લેવો.પછી તેમાં તૈયાર કરેલું સલાડ પથરી દેવું.પછી તેના પર સેવ,દાડમ ને બધો મસાલો છાંટી તેને સર્વિંગ પ્લેટ માં સર્વ કરવું.

  3. 3

    તૈયાર છે મસાલા પાપડ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bansi Barai
Bansi Barai @Banu8530
પર
Cooking is my hobby . I Love cooking 🍕🍔
વધુ વાંચો

Similar Recipes