મસાલા પાપડ કોન ચાટ

Mayuri Unadkat
Mayuri Unadkat @mayuri29
Junagadh
શેર કરો

ઘટકો

  1. ૨ નંગઅડદ ના પાપડ
  2. ટમેટું ઝીણું સમારેલું
  3. ડુંગળી ઝીણી સમારેલી
  4. સેવ
  5. ચાટ મસાલો
  6. મીઠું સ્વાદાનુસાર
  7. લાલ મરચું
  8. લીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ આપણે પાપડ ને બે સરખા ભાગે કટ કરી લો હવે ટુઠપિક ની મદદ થી કોન શેપ આપી બધા જ કોન તૈયાર કરો.

  2. 2

    હવે ઓવન માં 1મિનિટ માટે તેને રોસ્ટ કરી લો ફોટો માં બતાવ્યાં મુજબ.એક બાઉલમાં ટામેટાં,ડુંગળી,ચાટ મસાલા,મીઠું,મરચું મિક્સ કરી લો..

  3. 3

    હવે તેમાં લીંબુ નો રસ નાખી મિક્સ કરી લો તૈયાર કરેલા કોન માં ભરી ઉપર થી સેવ ઉમેરી સર્વ કરો..

  4. 4

    તૈયાર છે ચટપટા પાપડ કોન ચાટ..તમે પણ જરૂર ટ્રાય કરજો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mayuri Unadkat
Mayuri Unadkat @mayuri29
પર
Junagadh
I love cooking 😍
વધુ વાંચો

Similar Recipes