રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસ મિનિટ
2 વ્યક્તિ
  1. 2 નંગમગની દાળ ના પાપડ
  2. 1 વાટકીઝીણું સમારેલું ટમેટું
  3. 1 વાટકીઝીણી સમારેલી કાકડી
  4. ૧ વાટકીબાફેલી મકાઈ
  5. 1 ચમચીચાટ મસાલો
  6. મીઠું સ્વાદાનુસાર
  7. કોથમીર ગાર્નીશિંગ માટે
  8. સેવ ગાર્નીશિંગ માટે

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    સૌપ્રથમ પાપડ ને એક તવો મૂકી બંને બાજુ ગુલાબી કલરનો થાય તે રીતે શેકી લો

  2. 2

    હવે તેને એક પ્લેટમાં લઈ તેના પર chat મસાલો છાંટો હવે તેના પર સમારેલી કાકડી મૂકો

  3. 3

    ત્યારબાદ તેના પર મકાઈના દાણા ભભરાવો ત્યારબાદ સ્વાદ અનુસાર ચાટ મસાલો છાંટો હવે તેના પર ટામેટાં વ્યવસ્થિત ગોઠવી મૂકો

  4. 4

    હવે તેના પર ઝીણી સેવ પાથરી કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kumud Thaker
Kumud Thaker @cook_19868789
પર

Similar Recipes