પાપડ ચાટ=(papad chaat in Gujarati)

hetal patt
hetal patt @hetal189
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10mins
  1. 2અડદ ના પાપડ
  2. 1ટમેટું
  3. 1નાની કાકડી/ચીભડું
  4. 1ડુંગળી
  5. 2લીલા મરચાં
  6. 1/2ચમચી મરચું પાઉડર
  7. 1/2ચમચી ચાટ મસાલો
  8. ચપટી જીરું
  9. મીઠું સ્વાદ મુજબ
  10. 1ચમચી ઘી

રાંધવાની સૂચનાઓ

10mins
  1. 1

    સૌપ્રથમ પાપડ સેકી બધું જીણું સમારી લેવું.

  2. 2

    હવે એક કડાકામાં ધી મૂકો તે ગરમ થાય અટલે તેમાં જીરું લીમડો અને મરચાં નાખી સાંતળો.હવે તેમાં ડુંગળી ટમેટાં નાખો.

  3. 3

    હવે તેમાં મસાલો કરી મીકસ કરો.

  4. 4

    હવે તેમાં પાપડ નો ભૂકો નાખી લીંબુ નીચોવી મીકસ કરો.

  5. 5

    તો તૈયાર છે ખુબજ ટેસ્ટી પાપડ ચાટ.તેને એક બાઉલ માં કાઠી કોથમીર અને જીણી સેવ નાખી સવૅ કરો.

  6. 6

    બાળકો ને ડુંગળી મરચા વીના આપો તો ઈ પન ટેસ્ટી લાગે છે.

  7. 7

    આમાં કેપ્સીકમ ગાજર ટેસ્ટ પ્રમાણે નાખી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
hetal patt
hetal patt @hetal189
પર

Similar Recipes