ચૂરમાના લાડુ(churma ladu recipe inGujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લોટમાં ઘીનું મોણ અને પાણી નાખી મુઠીયા બનાવવા.
- 2
મુઠીયાને ધીમા તાપે તળી લેવા પછી તે ઠંડા થઈ જાય ત્યારે મિક્ષર જારમાં ભુંકો કરી લેવો.
- 3
ત્યારબાદ ઘી ગરમ કરી ગોળ નાખીને તેની પાઇ તૈયાર કરી લેવી અને ક્રશ કરેલ ભુકાને અને ડ્રાયફ્રુટને ઉમેરી લો અને તેના લાડવા વાળી લેવા.તો તૈયાર છે ચૂરમાના લાડુ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
લાડુ (Ladoo Recipe In Gujarati)
#SGCગુજરાત માં ગણેશ ચતુર્થીના દિવસે પરંપરાગત ઘઉના લોટના લાડુ બનાવવામાં આવે છે Pinal Patel -
ચુરમા નાં લાડુ (Churma Ladu Recipe In Gujarati)
#SJR#ganesh_chaturthi#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
-
-
-
-
ચૂરમાના લાડુ (Churma na Ladu Recipe In Gujarati)
ગણેશ ચતુર્થીને દિવસે ગણેશજીને ખાસ ભોગ ધરાવવા માટે બનાવવામાં આવતી વાનગી એટલે લાડુ... તો ગણેશજી માટે ખાસ આજે ચુરમાના લાડુ બનાવવાની છું.... Happy Ganesh chaturthi....🙏🙏🙏🙏🙏#GC #ઑગસ્ટ Ankita Solanki -
ચુરમાના લાડુ (Churma na ladu recipe in gujarati)
#સુપરશેફ2#માઇઇબુક#પોસ્ટ 22ચુરમાના લાડુ...💝 અમે નાના હતા ત્યારે દાદીમા અમને લાડવા ખવડાવવા માટે થઈને લાડવા ની અંદર છાનામાના 10 પૈસા, 25 પૈસા, 50 પૈસા કે એક રૂપિયો સંતાડતા હતા, અને પછી એમ કહેતા કે આ લાડુ જે ખાશે તેને લાડુની અંદરથી પૈસા મળશે. એટલે એક આખો લાડુ ખાઈ જવાનો. અને અમે એ 10 પૈસા કે 25 પૈસાની લાલચમાં આખો લાડુ ખાઈ જતા. મીઠા લાડવા સાથેની આ મીઠી યાદો હજુ પણ અકબંધ છે. 💞😍😊 Payal Mehta -
ચુરમાના લાડુ (Churma Na Ladu Recipe In Gujarati)
ગણપતિજી આવ્યા છે અને ગણેશ ચતુર્થીનો તહેવાર પણ હમણાં જ કહ્યું છે તો આ નિમિત્તે જે લોકોને ઘરમાં ગણપતિ જી પધાર્યા હોય તેના માટે ચુરમાના લાડુની રેસિપી ખૂબ જ સરળ અને જલ્દી બની જાય એવી છેIlaben Tanna
-
-
-
-
-
ચૂરમાના લાડુ
#goldenapron3 #week8 #wheat. ચૂરમાના લાડુ એક ગુજરાતી મીઠાઈ છે . જે ગણપતિને પ્રસાદમાં ધરવામાં આવે છે. Sudha B Savani -
ચુરમા ના લાડુ (churma na ladu recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ5#વીકમિલ2#સ્વીટ રેસિપી Nilam Chotaliya -
-
ચૂરમાના લાડુ (churma ladoos recipe in Gujarati)
#GC ગણેશોત્સવ હોય અને ચૂરમાના લાડુ ના બને. દરેક ઘરમાં ચૂરમાના લાડુ બને છે. આજે હું તમને બતાવીશ મારી રીતે બનાવેલા લાડુ. Sonal Suva -
-
-
-
-
ચૂરમા ના લાડુ (Churma Na Ladu Recipe In Gujarati)
#GCગણેશ ચતુર્થ એ બનાવી શકાય ને સોમવારે પણ બનાવી શકાય Pina Mandaliya -
-
-
ચુરમાના લાડુ (Churma Laddu Recipe In Gujarati)
અહીં મેં ગુજરાતીના પ્રિય એવા શુદ્ધ ઘીના ચુરમાના લાડુ બનાવ્યા છે#GA 4#week14#post11#ladoo Devi Amlani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13203396
ટિપ્પણીઓ