રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મરચાં અને ટામેટાં ને ધોઈ લેવા. ત્યાર બાદ નાના નાના ટુકડા કરવા. લસણ ના પણ ટૂકટા કરી લેવા.
- 2
ત્યાર બાદ મિકસર મા નાખી તેમાં ગોળ,નમક અને લાલ મરચાંનો પાઉડર નાખી મિકસર કરવું. એકરસ થાય એટલે એક બાઉલ માં કાઢી લેવી. જરૂર પડે ત્યારે ઉપયોગ માં લઈ શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
મૈસુર ઢોસા ની રેડ ચટણી (Red Chutney - Mysore Dosa Special Recipe In Gujarati)
#માઇઇબુકમૈસૂર ઢોસા ની ઓળખ એની આ ખાસ રેડ ચટણી થી થાય છે. એને ઢોસા પર પણ પથરાઈ છે અને ઈડલી કે ઢોસા ની સાથે એકલી પણ ખવાય છે.એકદમ આૈથેન્તિક રેસિપી છે. Kunti Naik -
રીંગણ ની ગ્રેવી સાથે ભરેલા બટાકા (Brinjal gravy potato recipe in Gujarati)
મને અને મારી દિકરી ને રીંગણ નથી ભાવતા એટલે હું રીંગણ ની ગ્રેવી બનાવી ને શાક બનાવુ.#માઇઇબુક#Saak and Karish Sheetal Chovatiya -
-
-
-
-
-
-
-
-
-
ગાર્લિક ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
આ રીતે બનાવો ખૂબજ testy બનશે. Vadapav, sandwiches, sevshal..all purposes Reena parikh -
-
કોઠા ચટણી (Kotha chutney Recipe in Gujarati)
#nocooksnaps#week1#કોઠા_ની_ખાટી_મીઠી_ચટણી ( Kotha chutney Recipe in Gujarati) મેં Neeti Patel ji ની recipe ફોલો કરીને કોઠા ની ખાટી મીઠી ચટણી બનાવી છે. જે ખૂબ જ યમ્મી અને ચટાકેદાર બની હતી....સોરી લેટ પોસ્ટ કરવા માટે...કારણ કે ઘર માં હજી દિવાળી નું કામ જ ચાલે છે તો સમય ના મળ્યો...એની માટે મને ખેદ છે..😍🙏 Daxa Parmar -
-
-
થાઈ રેડ કરી અને કોર્ન રાઈસ
થાઈ રેડ કરી એ કોકોનટ મિલ્ક, એક્ઝોટિક વેજ, તોફુ થી બનાવમાં આવે છે. રાઈસ સાથે સર્વ કરવામાં આવે છે. થાઈ મુખ્ય વાનગી ગણાય છે. સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે. Disha Prashant Chavda -
-
રેડ ચટણી(Red Chutney Recipe in Gujarati)
#GA4 #Week13મેં વડાંપાઉ સાથે સૂકા લાલ મરચાં અને લસણની ચટણી બનાવી છે. થોડી લિકવીડ ચટણી બનાવી છે ખૂબ જ ખાવાની મજા આવે. Bijal Parekh -
-
-
-
બેસન ની ચટણી(કઢી)(besan ni Chutney recipe in Gujarati)
#goldenapron3#week24#kadhi#માઇઇબુક#સાઈડ Vishwa Shah -
-
ટોમેટો-ગાર્લિક ચટણી
#ઇબુક#Day-૧૫ફ્રેન્ડ્સ, જેમ ગુજરાત નું ફરસાણ વખણાય છે તેમજ તેની સાથે સર્વ કરવા માં આવતી ચટણી માં પણ વિવિધતા જોવા મળે છે. મેં અહીં હાંડવો, ઢોકળા, થેપલા, મેથીના ગોટા,જેવી વિવિધ વાનગીઓ સાથે ખાઈ શકાય એવી "ટોમેટો-ગાર્લિક " ચટણી ની રેસીપી રજૂ કરી છે. asharamparia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13026021
ટિપ્પણીઓ