ભરેલા રીંગણાં બટેટા (bharela Ringan batata recipe in Gujarati)

Vk Tanna
Vk Tanna @vk_1710

ભરેલા રીંગણાં બટેટા (bharela Ringan batata recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦-૨૫ મિનીટ
૨ વ્યકિત
  1. ૫-૬ રીંગણાં
  2. ૫-૬ બટેટા
  3. ૧/૨ ચમચીલાલ મરચાંનો પાઉડર
  4. ૩/૪ ચમચી નમક
  5. ચપટીહિંગ
  6. ૧/૩ ચમચીહળદર
  7. ૧/૩ ચમચીગરમ મસાલો
  8. ૧/૨ ચમચીચણાનો લોટ
  9. ૨ ચમચીધાણાજીરું
  10. ૧.૧/૨ ચમચો તેલ વઘાર માટે
  11. ૧ ચમચીસમારેલી કોથમીર
  12. ૧/૨ ચમચીરાઈ જીરૂ

રાંધવાની સૂચનાઓ

૨૦-૨૫ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ રીંગણાં અને બટેટા ને છોલી ધોઈ લેવા. ત્યાર બાદ તેમાં આડા-ઊભા એક એક કાપા મારવા. ત્યાર બાદ એક ડીશ મા બધો મસાલો તૈયાર કરવો.

  2. 2

    પછી તેને મિકસ કરી કાપેલા રીંગણાં બટેટા માં ભરી લેવો.

  3. 3

    પછી કૂકર માં તેલ ગરમ મૂકવું તેમાં રાઈ જીરૂ નાખવા. વઘાર થાય એટલે હિંગ નાખી સમારેલા રીંગણાં બટેટા નાખી તેમાં ૧ ગ્લાસ જેટલું પાણી નાખીને કૂકર બંધ કરી ૫ વ્હીસલ કરવી. પછી કૂકર ઠરે એટલે ખોલી એક સર્વિંગ પ્લેટ માં લઇ કોથમરી ભભરાવી ગરમા ગરમ રોટલી સાથે સવૅ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vk Tanna
Vk Tanna @vk_1710
પર

Similar Recipes