કાજુ પનીર મસાલા સબ્જિ(kaju paneer masala sabzi recipe in gujarat

Sapana Kanani @sapana123
કાજુ પનીર મસાલા સબ્જિ(kaju paneer masala sabzi recipe in gujarat
રાંધવાની સૂચનાઓ
- 1
બટર ગરમ મુકી તેમા તજ પત્ર ઇલાયચી સુકા લાલ મરચા થી વઘાર કરવો.જીરૂ એડ કરવું.મિક્સ કરવું.કાન્દા એડ કરી 1 મીનીટ હલાવવું.
- 2
આદુ લસણ નિ પેસ્ટ મસાલા એડ કરી મિક્સ કરવું.
- 3
ટોમેટો પ્યુરિ એડ કરી 5 થી 7 મીનીટ તેલ છુટે ત્યા સુધી થાવા દેવું.તેમા દુધ નિ મલાઇ કાજુ નિ પ્યુરિ એડ કરી મિક્સ કરવું.
- 4
અહિ મે કાજુ અને પનીર ને લાઈટ સેલો ફ્રાય કરી લીધા છે તમે તમારી પસંદગી મુજબ લઈ સકો.કાજુ પનીર એડ કરી 5મીનીટે થાવા દેવું.તેમા ઉપર થી પનીર નું છીણ કરી એડ કર્યુ છે તેના થી ટેસ્ટ ખુબ જ મસ્ત આવે છે.
- 5
કોથમીર એડ કરી પરાઠા કે રોટી સાથે સર્વ કરી સકાય.
Similar Recipes
-
કાજુ પનીર બટર મસાલા(kaju paneer butter masala in Gujarati)
#સુપરશેફ1#શાક અને કરીસ#વીક1#માઇઇબુક Vrutika Shah -
-
-
-
કાજુ પનીર મસાલા (kaju paneer masala recipe in Gujarati)
#GA4#week5અમરા ઘર મા બઘા ને કાજુ બહુ પસંદ છે કાજુ માંથી આપણે સ્વીટ તો બનાવતા હોયે પણ સ્પાઈસી મા હુ આ પંજાબી સબજી બનાવુ છુ બધા ને ખૂબ જ ભાવે છે આમા મે કાજુ ને રોસ્ટ કરી તેની ગ્રેવી યુઝ કરી છે અને થોડાક આખા પણ યુઝ કયાઁ છે parita ganatra -
પનીર કાજુ મસાલા (Paneer Kaju Masala Recipe in Gujarati)
#GA4#week6કાજુ બટર મસાલા બધા બનાવતા જ હોય છે.પણ આજે મે તેમા પનીર એડ કરયુ છે.. જે તેના સ્વાદ મા વધારો કરશે.. Krupa -
પનીર બટર મસાલા(Paneer Butter Masala Recipe In Gujarati)
#નોર્થ#માઇઇબુક#સપ્ટેમ્બર#noonion#nogarlicવાનગી નંબર - 49...................... Mayuri Doshi -
ઓથેંટીક પનીર બટર મસાલા (Authentic Paneer butter masala recipe in Gujarati)
#સુપરશેફ1 Kavita Sankrani -
કાજુ પનીર મસાલા (Kaju Paneer Masala Recipe in Gujarati)
#MW2#cookpadmid_week_chellenge#શાક_અને_કરીશ_ચેલેન્જ#કાજુ_પનીર_મસાલા ( Kaju Paneer Masala Recipe in Gujarati )#restaurantstyle_recipe પંજાબી ફૂડ કોને ના ભાવે? નાના મોટા સૌનું ફેવરિટ ફૂડ એટલે પંજાબી ફૂડ. હું આજ તમારા માટે લાવી છું એકદમ ઢાબા સ્ટાઇલ પંજાબી સબ્જી "કાજુ પનીર મસાલા". કાજુમાંથી બનતી સબ્જી લાજવાબ જ હોય છે. આપણે લગ્ન પ્રસંગમાં જઈએ ત્યારે મેનુમાં એક પંજાબી શાક તો હોય જ અથવા તો રેસ્ટોરાંમાં જમવા જઈએ ત્યારે પણ એક તો પંજાબી શાક મગાવીએ જ. બધા પંજાબી શાકમાંથી વધારે કોઈ શાક ખાવાની મજા આવતી હોય તો તે છે પનીરનું શાક. આપણે બધા પંજાબી સબ્જી ઘરે બનાવતા જ હોઈએ છે. પણ તો પણ બધા ને રેસ્ટોરન્ટ ની પંજાબી સબ્જી બહુ ભાવે. જે ક્રિમી હોય છે .બધા એમજ કહે કે ઘરે રેસ્ટોરન્ટ જેવી સબ્જી ના બને. એટલે આજે હું "કાજુ પનીર મસાલા" રેસીપી લાવી છું. જો તમે આ રીતે આ સબ્જી બનાવશો તો રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ આવશે. ઘર ના બધા ને બહુ ભાવશે અને વખાણ તો કરશે જ. જે લોકો એમ કેહતા હોય કે રેસ્ટોરન્ટ જેવી ના બને એના તો મ્હોં બંધ થઇ જશે. હા પણ મારી બતાવેલી રીત અને માપ પ્રમાણે કરશો તો. આ એકદમ સરળ અને જલ્દી ફટાફટ બની જાય એવી રીત છે. તો આજે જ બનાવો કાજુ પનીર મસાલા રેસીપી અને કરી દો બધા ને ખુશ. Daxa Parmar -
-
શાહી કાજુ પનીર મસાલા (Shahi Kaju Paneer Masala Recipe In Gujarati)
#GA4#Week5#cashew . કાજુમાંથી બનતી સબ્જી લાજવાબ હોઇ છે.કાજુ ડ્રાય ફ્રુટમાં ગણાય છે.તે બધા ને જ ખુબ ભાવે છે. નાન,પરાઠા અને રોટી સાથે આ સબ્જી પીરસવામાં આવે છે. sneha desai -
-
પાલક પનીર (palak paneer recipe in gujarati)
#GA4#Week24પાલક ઍ સ્વાસ્થય માટે ખુબ જ ફાયદા કારક છે.પાલક પનીર નિ સબ્જિ બનાવી તો બધા જ ખુશી થી ખાવાનું પસંદ કરે છે.બાળકો પણ ખુબ જ હોશે હોશે ખાય છે. Sapana Kanani -
-
-
કાજુ પનીર મસાલા (Kaju Paneer Masala Recipe In Gujarati)
કાજુ પનીર મસાલા એક ઉત્તર ભારતની અનુપમ સ્વાદિષ્ટ રેસીપી છે જેમાં કાજુ અને પનીર ને ગ્રેવી માં મિકસ કરવામાં આવે છે અને વધારે સ્મૂધ ગ્રેવી માટે એમાં ક્રીમ પણ ઉમેરવામાં આવે છે્ અને આ એક એવી સબ્જી છે જે નાના મોટા સૌ કોઇ ને ભાવે.#સુપરશેફ1#માઇઇબુક#પોસ્ટ૨૩ Charmi Shah -
કાજુ મસાલા શાક (Kaju Masala Shak Recipe In Gujarati)
#EBWeek 3પંજાબી શાક નું નામ આવે એટલે એક શાક કાજુ મસાલા શાક સર્વ કરો. Archana Parmar -
કાજુ પનીર મસાલા(Kaju Paneer Masala Recipe in Gujarati)
#MW2#Punjabiપંજાબી શાક હવે એકદમ બહાર જેવું જ થશે.. માટે તમે પણ આ રેસીપી ઘરે જરૂર બનાવો.. Uma Buch -
-
-
-
કોનૅ પાલક પનીર કાજુ મસાલા corn palak paneer kaju masala recepie in Gujarati
#માઇઇબુક #પોસ્ટ૨૩ #સુપરશેફ1 આ પાલક પનીરની રેગ્યુલર શબ્જી થી અલગ બને છે અને ટેસ્ટમાં પણ સરસ લાગે છે, ગ્રેવી ન બનાવતા બધા શાક ને ઝીણા સમારી લો પછી વારા ફરતી ચઢાવીને સરસ ટેસ્ટ આપવો, ફ્રેશ ક્રીમ થી આ ટેસ્ટફૂલ શાક લાગે છે. Nidhi Desai -
-
-
શાહી પનીર મસાલા (Shahi paneer masala recipe in gujarati)
#નોર્થ#પંજાબશાહી પનીર સબ્જી પંજાબી સબ્જી છે. આ સબ્જી માં મે ટામેટા, ડુંગળી, લસણ ,આદુ, મરચા કાજુ , મગજતરી ના બી અને શેકેલા પનીર નો ઉપયોગ કર્યો છે. આ સબ્જી સ્વાદમાં ટેસ્ટી લાગે છે અને હેલ્ધી પણ છે. Parul Patel -
પનીર કાજુ મસાલા(Paneer kaju masala recipe in Gujarati)
#MW2#પનીર કાજુ મસાલાપનીર અને કાજુ મા ભરપૂર પ્રોટીન હોય છે.પંજબી ભાણું પનીર વગર અધૂરૂ છે.મે અહીં સરળતાથી બની જતી રેસીપી શેર કરી છે. mrunali thaker vayeda -
-
-
કાજુ પનીર મસાલા (Kaju Paneer Masala Recipe In Gujarati)
#EB#Week3 સબ્જી નો સ્વાદ તેની ગ્રેવી અને તેનાં મસાલા પર નિર્ભર કરે છે.કાજુ મસાલા બહુ જ રીચ અને ક્રિમી બેસ ગ્રેવી માં બને છે... કાજુ નો ઉપયોગ મીઠા વ્યંજન થી લઈને , શાહી ગ્રેવી માં તેનો ઉપયોગ કરવામાં આવે છે.કાજુ સ્વાદ માં ખૂબ જ ક્રિમી અને સ્વીટ હોય છે.મુખ્ય આહાર સિવાય નાસ્તા માં સૂકા મેવા જેવા કે અખરોટ, કાજુ,બદામ, પિસ્તાં નો સમાવેશ બહુ જ ફાયદાકારક નીવડે છે.કાજુ ની ઉત્પત્તિ બ્રાઝિલ થી થઈ છે.પણ હવે દુનિયા ના ઘણા દેશોમાં તેની ખેતી થાય છે.જ્યારે કાજુ ની વાત આવે ત્યારે "ગોવા" જરૂર થી યાદ આવે.ગોવા માં પણ કાજુ ની ખેતી થાય છે.ત્યાં ગોઅન કાજુ બહુ ફેમસ છે.જે છાલ સાથે હોય છે. એ સિવાય ફ્લેવર્સ કાજુ પણ ફેમસ છે.ગોવા નું ફેમસ ડ્રિંક 'ફેની' પણ કાજુ માં થી બને છે. કાજુ માં જરૂરતમંદ પોષક તત્વો હોય છે.કાજુ માં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે.કાજુ શરીરમાં ઇન્સ્ટંન્ટ એનર્જી આપે છે.કાજુ ને ઉર્જા નો એક સારો સ્ત્રોત માનવામાં આવે છે. ઉંમર ના હિસાબ થી કાજુ નું સેવન કરવું જોઈએ..જે લોકો ડાયટીંગ પર છે તે લોકો કાજુ ને અવોઈડ જ કરે..કેમ કે કાજુ માં કેલરી અને ફે્ટસ ની માત્રા વધારે જોવા મળે છે. અહીં મે કાજુ પનીર મસાલા ઢાબા સ્ટાઈલ થી બનાવ્યું છે.જે ટેસ્ટ માં ખૂબ જ ટેસ્ટી અને ક્રિમી છે. જે આપ સૌ ને જરૂર થી પંસદ આવશે...🤗😇 Nirali Prajapati
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13016530
ટિપ્પણીઓ (3)
Super