બેસન ગોળ લડ્ડુ - હેલ્ધી સ્વીટ

બેસન અને ખાંડ નો લીસો લાડવો ખુબ જ સરસ લાગે છે. અને જો તમે ખાંડ ને ગોળ સાથે રિપ્લેસ કરશો તો પણ ખુબ જ સરસ લાગશે. ગોળમાં રહેલા પોષકતત્વો આ સ્વીટ ને હેલ્ધી બનાવે છે અને જીભ ને પણ સંતોષ આપે છે !!!
બેસન ગોળ લડ્ડુ - હેલ્ધી સ્વીટ
બેસન અને ખાંડ નો લીસો લાડવો ખુબ જ સરસ લાગે છે. અને જો તમે ખાંડ ને ગોળ સાથે રિપ્લેસ કરશો તો પણ ખુબ જ સરસ લાગશે. ગોળમાં રહેલા પોષકતત્વો આ સ્વીટ ને હેલ્ધી બનાવે છે અને જીભ ને પણ સંતોષ આપે છે !!!
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં ૧ ચમચી ઘી ગરમ થાય એટલે એમા ૨ કપ બેસન ચાળીને નાખવો અને બરાબર મિક્ષ કરી લેવું. પછી બાકી નું ઘી ધીરે ધીરે ઉમેરતા જવું અને સતત હલાવતા રેહવું. ૧૦ મિનિટ પછી ઘી છૂટું પડતું જણાશે અને એના પછી ની 15 મિનિટ માં એકદમ ક્રીમી થઇ લીસ્સો થઇ જશે. અને કલર પણ થોડો ડાર્ક થઇ જશે. સેકેલા બેસન ની સુંગધ પણ જણાશે. પછી એમાં ઝીણા કાપેલા કાજુ અને બદામ ઉમેરવા અને ૫ મિનિટ સુધી હલાવતા રહેવું. (ધીમા તાપે)
- 2
ગેસ પરથી ઉતારી લઇ થોડો ઠંડો થવા દેવા ૫ મિનિટ સુધી પછી એમાં છીણેલો ગોળ ઉમેરી બરાબર મિક્ષ કરવું. ગોળ ઉમેરાતા થોડો ઘટ્ટ બનશે.
- 3
ગોળ જેવા શેપમાં વાળી એમાં કાજુ અને બદામ મૂકી પીરસી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બેસન ના લાડુ
બેસનના લાડુ તહેવારની મૌસમમાં ભારતમાં ખુબ પ્રખ્યાત છે. અને આ બનાવવામાં એટલી જ સરળ છે. ખાસ કરીને આ દિવાળી, ગણેશ ચતુર્થી અને રક્ષાબંધન પર બનાવાય છે. માત્ર ૩ સામગ્રીથી બનતી આ મીઠાઈ ખુબ સરળ છે અને તમે તેને આસાનીથી સ્ટોર પણ કરી શકો છો.Kausha Jani
-
બેસન લડ્ડુ
#હેલ્થડેખુબ ખુબ આભાર કૂક પેડ કે જેમને અમને તો તક આપી જ છે અમારી રસોઈ કલા દર્શાવવાની પણ આજે અમારા બાળકો ને પણ એમાં સામેલ કરીને એમને પણ એક સરસ પ્લેટફોર્મ પૂરું પાડયું છે. અહીં હું દિલ થી ખાસ આભાર મનુ છું દિશા મેડમ નો. એમના માર્ગદર્શન વિના હું એટલે સુધી ના પોહોચી શકત.દીકરી વહાલ નો દરિયો અને ખરેખર આ વાત આ દીકરીઓ સાચી પુરવાર કરે છે.હું નિયમિત મારી રેસીપીઝ પોસ્ટ કરતી હોઉં ચુ પણ ઘણા દિવસો થી મારી બેબી બેસન ના લડ્ડુ માટે કહી રહી હતી અને પછી આજે આ સ્પર્ધા નું જાણ્યું એટલે એને કહ્યું કે હું એને માર્ગદર્શન આપું અને એ બનાવશે, અને ખરેખર એને આ રેસીપી મારા માર્ગદર્શન હેઠળ એટલી સરસ રીતે બનાઈ મને લાગ્યું કે ખરેખર હવે એ મોટી થઇ ગઈ છે. પ્લેટિંગ નો આઈડિયા પણ એને જ કહ્યો અને પ્લેટિંગ એને જ કરી. દીકરી ના હાથ ની બનેલી પેહલી મીઠાઈ ની મીઠાશ જીવન ભાર ના ભૂલી શકાય.અહીં હું એના હાથે બનાયેલા બેસન ના લડ્ડુ ની રેસીપી ની સાથે સાથે એની રીત પણ લખી રહી છું. Santosh Vyas -
ડ્રાયફ્રૂઇટ ચીકી(Dryfruit Chikki Recipe in Gujarati)
#CookpadTurns4#Cookwithdryfruitઆ ડ્રાયફ્રુટ ની ચીકી ગોળમાં બનાવી છે જે શિયાળામાં ખાવાથી આપણને ખૂબ જ ફાયદો કરે છે અને ગુણકારી પણ છે Ankita Solanki -
ગોળ ના લાડુ
#ff3ગોળ ના લાડુ ગણેશ ચતુર્થી એ બધા ને ત્યાં બનતા જ હોય છે. ગણપતિ દાદા ના ખુબ જ પ્રિય હોય છે અને ગણપતિ દાદા ને પ્રસાદ માં એ દિવસે ધરાવા નો મહિમા ખુબ જ છે અને તેનું એક રીઝન પણ છે કે ગોળ ના લાડુ ખુબ પૌસ્ટિક છે અને કોપરું અને ગોળ હોવા થી ઈમ્યૂનિટી મજબૂત બંને છે. Arpita Shah -
બેસન લાડુ
સામાન્ય રીતે ઉત્સવના સમયે બનાવવામાં આવે છે બેસન લાડુ બેસન ખાંડ અને ઘીથી બનાવવામાં આવેલી એક લોકપ્રિય ભારતીય મીઠાઈ છે તહેવારો મીઠાઈ વગર અધૂરા હોય છે અને ભારતમાં તહેવારો લાડુ વિના તો સાવ અધૂરા છે જાણો બેસન ના લાડુ કેવી રીતે બને છે એની સરળ રેસિપી. Semi Changani -
હેલ્ધી ગળ્યો ભાત
#કુકરગોળ થી બનાવ્યો છે આ ભાત. કુકર માં બન્યો હોવાથી ઝડપથી બની પણ જાય છે. ખાવામાં પણ સરસ લાગે છે. ખાસ કરી ને બાળકો ને પસંદ આવે છે. Disha Prashant Chavda -
બેસન લડ્ડુ
#દિવાળી#ઇબુક#Day29આ લડ્ડુ બેસનને ઘીમાં શેકીને તેમાં દળેલી ખાંડ ઉમેરીને સરળ રીતથી બનાવ્યા છે જે જલ્દી બની પણ જાય છે. Harsha Israni -
બેસન ની બરફી અને લાડુ
મારી પાસે ગુલાબજાંબુ ની ચાસણી વધી હતી..તો શું બનવું એનો વિચાર કરતી હતી અને સૂઝ્યું કે બેસન ની બરફી બનાવી દઉં તો ચાસણી નો ઉપયોગ થઈ જશે અને સરસ સ્વીટ પણ બની જશે..આ મિશ્રણ માંથી મે બરફી અને લાડુ બંને બનાવ્યા. Sangita Vyas -
કોફી બનાના કેક- હેલ્ધી
#વીકમીલ૨ #સ્વીટ #માઈઈબુક #પોસ્ટ૧આ કેક ની રેસીપી બહુ જ અલગ છે પણ કેક ખુબ જ ટેસ્ટી બંને છે અને હેલ્ધી છે કેમ કે એમાં મેંદો, ખાંડ, બેકીંગ સોડા નો ઉપયોગ કરવા માં આવ્યો નથી. Bhavisha Hirapara -
રાઈસ ખીર (ગોળ વાળી) (Rice Kheer Recipe In Gujarati)
#India2020આ ખીર મેં પેહલા નાં વખત માં બનાવતા એ રીતે બનાવી છે. કોઈ ધાર્મિક સિરિયલ માં જોયું હતું ત્યારે એવું લાગ્યું કે ગોળ વાળી ખીર ખબર નઈ કેવી લાગે. પણ આજે ઓથેંટિક રીતે બનાવેલી ખીર પહેલી વાર ટ્રાય કરી ને એક નવો જ ટેસ્ટ મળ્યો. તમે પણ જરૂર થી ટ્રાય કરજો. એમ પણ ખાંડ કરતા ગોળ ખાવો સ્વાસ્થ્ય ની દૃષ્ટિ એ સારું રહે. Disha Prashant Chavda -
કેરી ગોળ વાળો મુરબ્બો (Keri Jaggery Murabba Recipe In Gujarati)
#EB#WEEK4ગોળ આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે અને હેલ્ધી પણ છે.જનરલી આપણે ખાંડ નો મુરબ્બો બનાવીએ છીએ પણ ખાંડને બદલે ગોળ નો ઉપયોગ કરી બનાવેલું મુરબ્બો આપણા શરીર માટે ખૂબ જ સરસ છે. Manisha Hathi -
ડ્રાયફ્રુટ ચિક્કી (DryFruit Chikki Recipe in Gujarati)
આ ચિક્કી સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે. અને ખુબ જ હેલ્થી છે. ઉપવાસ માં પણ તમે ખાઈ શકો છો.#KS Arpita Shah -
બેસન કે લડ્ડુ (Besan Ladoo Recipe In Gujarati)
આજે મે મારા કાનુડા માટે બેસન ના લડ્ડુ એટલે કે તેમને પ્રિય એવા મગશ ના લાડુ બનાવેલ છે. એ પણ એકદમ બજાર માં મલે એવા. કેવા બન્યા છે એ જરૂરથી કહેજો. Vandana Darji -
ચુરમાના લાડુ(ladu recipe in gujarati)
ગુજરાત માં ચુરમા ના લાડુ એ બહુ જ પ્રખ્યાત. કોઈ પણ પ્રસંગ હોય, તહેવાર હોય ચુરમા ના લાડુ તો હોય ઘણા લોકો ખાંડ નાખી ને ચુરમા ના લાડુ બનાવે તો ઘણા લોકો ગોળ નાખી ને ચુરમા ના લાડુ બનાવે. મેં અહીંયા ગોળ નાખી ને ચુરમા ના લાડુ બનાવ્યા છે. ગુજરાત માં ગણેશ ચોથ ના દિવસે બધા જ ઘર માં ચુરમા ના લાડુ બને. ગોળ ના ચુરમા ના લાડુ બહુ જ સ્વાદિષ્ટ લાગે છે અને જો બરાબર રીત થી બનાવા માં આવે તો બહુ જ સોફ્ટ પણ થાય છે. જો આ રીતે બનાવશો ચુરમા ના લાડુ તો બનશે સરસ સોફ્ટ અને સ્વાદિષ્ટ.#કૂકબુક Nidhi Jay Vinda -
શિરો(Shiro Recipe in Gujarati)
#GA4#Week15તમે સૌ ગોળ નાં ફાયદા તો જાણો જ છો ખાંડ કરતા ગોળ શરીર માટે ફાયદાકારક છે આજે હુ તમારી સમક્ષ ગોળ નો શિરો લઇ ને આવી છુ Hemali Rindani -
માખણા ના લાડું(Makhana ladoo Recipe in Gujarati)
#GA4#week13#makhanaમખાણા માં ખૂબ જ પ્રમાણમાં પોષક તત્વો રહેલા છે તેમાં ખૂબ પ્રમાણમાં ઝીંક પણ રહેલું છે પ્રોટીન પણ તેમાંથી મળે છે તો આ મખાણા ના લાડુ તમે ઠંડીની સીઝનમાં તેમજ ગરમીની સિઝનમાં પણ ખાઈ શકો છો. Manisha Parmar -
બેસન માવા પિન્ની
#પંજાબીઆ પંજાબી સ્વીટ છે. જે બેસન, અડદ નાં લોટ અને ચોખા લોટ ની બનાવી શકાય છે. શિયાળા માં ખાસ બનાવવામાં આવે છે. અહીંયા મે માવા અને બેસન થી બનાવેલ છે. Disha Prashant Chavda -
-
સૂંઠસુખડી (Sunth Sukhdi Recipe in Gujarati)
#MW1આ સુખડી વિંટર મા જ નહીં પણ ગમે ત્યારે ખાવ તો તે હેલ્થ માટે ખુબ જ ફાયદા કારક છે. Nisha Shah -
ચુરમા લડ્ડુ
#મીઠાઈમાઇક્રોવેવ માં બનાવો સ્વાદિષ્ટ ચુરમા લાડુ..અહીં ચુરમા લાડુ ખાંડ ની બદલી.. ગોળ થી બનાવવા છે. Jasmin Motta _ #BeingMotta -
ગોળ કેરી(Gol Keri recipe in gujarati)
#કેરીઉનાળામાં ગરમી માં ખુબ જ ગુણકારી ગોળ ને લીધે પેટ માં ઠંડક આપે છે Manisha Hathi -
ચોકલેટ ચૂરમું (Chocolate Churmu Recipe In Gujarati)
#Fam#Cookpadindia#Cookpadgujaratiઆ એક નવી રેસિપી છે... જે તમને અને બાળકોને ખુબ જ ભાવશે. ઘણા બાળકો લાડવા નથી ખાતા. તો જો તમે આ રીતે બનાવી ને આપશો તો ચોક્કસ થી તેમને ભાવશે. આ હેલ્થી તો છે જ અને ટેસ્ટી પણ લાગશે. આ અમારા ફેમિલી ની innovative અને secret રેસિપી છે... જે આજે હું તમારી સાથે શેર કરું છું... Bhumi Parikh -
ઘઉં નો શીરો(Wheat Shiro Recipe in Gujarati)
#GA4#WEEK15#Jaggery#Mycookpadrecipe38 આ વાનગી સ્વાસ્થ્ય માટે ખૂબ સારી છે. બાળકો માટે, વડીલો માટે અને શરદી કે બીમારી માં આ શીરો ખૂબ તાકાત આપે છે. ગોળ શરીર ને તાકાત આપે છે. અને આમ પણ ખાંડ કરતા ગોળ શરીર માટે સારો જ છે. ગોળ ખૂબ ગુણકારી હોવાથી શીરો એનો વધુ બનાવીએ છીએ. Hemaxi Buch -
મલ્ટી ગ્રેન ડ્રાય ફ્રુટ સુખડી
#સ્ટારખુબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ વાનગી છે. મલ્ટી ગ્રેન લોટ અને દેશી ગોળ સ્વાસ્થ માટે ખૂબ જ લાભદાયી છે Disha Prashant Chavda -
ગોળ પાપડી
#RB9છોકરાઓ ની ફેવરેટ સ્વીટ .ગરમ ગરમ ગોળ પાપડી ખાવાની બહુ જ મજા આવે છે. Bina Samir Telivala -
બેસન ના લાડુ(Besan lAdoo Recipe in Gujarati)
ખાંડ ફ્રી હેલ્થી બેસન ના લાડુ ,બનાવી ને ગિફ્ટ મા પણ આપી શકાય તેવા,આમારા સૌના પ્રિય છે.#કૂકબુક Neeta Parmar -
બેસન હલવો
#ગુજરાતીહલવો અલગ અલગ ઘણી સામગ્રી થી બને છે મે અહીં બેસન થી બનાવ્યો છે જે સ્વાદ મા તો સરસ છે જ પણ સરળતાથી બની જાય છે. Hiral Pandya Shukla -
મેસુબ
#EB#Week16#cookpadindia#cookpadgujarati#mesubગુજરાતમાં લોકપ્રિય મેસુબ મુળ તો સાઉથ ઇન્ડિયન રેસીપી છે. જે બેસન, ખાંડ અને ઘી માંથી બને છે. સાઉથ ઇન્ડિયન ની ટ્રેડિશનલ સ્વીટ મેસુબ મોઢા માં મુકતાની સાથે જ ઓગળવા લાગશે. અને આનંદદાયક સ્વાદ આપશે. Ranjan Kacha -
-
સ્વીટ પીઝા
#goldenapron3#સ્વીટ #week6પીઝા એટલે ક્રિસ્પી બેઝ હોય ઉપર પિઝા સોસ અને મનગમતું ટોપિંગ બરાબર ને પણ કંઈક અલગ મળે તો ખાવાનું ની ખુબ મજા પડે આજે સ્વીટ પીઝા બનાવ્યાં છે ખુબ સરસ અને જાણીતા સ્વાદ માંથી.. Daxita Shah
More Recipes
ટિપ્પણીઓ