હેલ્ધી ગળ્યો ભાત

Disha Prashant Chavda @Disha_11
#કુકર
ગોળ થી બનાવ્યો છે આ ભાત. કુકર માં બન્યો હોવાથી ઝડપથી બની પણ જાય છે. ખાવામાં પણ સરસ લાગે છે. ખાસ કરી ને બાળકો ને પસંદ આવે છે.
હેલ્ધી ગળ્યો ભાત
#કુકર
ગોળ થી બનાવ્યો છે આ ભાત. કુકર માં બન્યો હોવાથી ઝડપથી બની પણ જાય છે. ખાવામાં પણ સરસ લાગે છે. ખાસ કરી ને બાળકો ને પસંદ આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા ને પલાળી દેવા. ગોળ માં દોઢ કપ જેટલું પાણી નાખી તેને ઓગાળી દેવો.
- 2
કુકર માં ઘી ગરમ મૂકી તેમાં દ્રાક્ષ અને બદામ નાખી દેવી. ત્યારબાદ તેમાં પલાળેલા ચોખા અને ગોળ નું પાણી નાખી દેવું. ઈલાયચી પાઉડર નાખી દેવો. હવે ઢાંકણ ઢાંકી 2-3 સિટી વગાડવી. તૈયાર છે હેલ્ધી ગળ્યો ભાત.
Similar Recipes
-
-
રાઈસ કસ્ટર્ડ પુડિંગ (Rice custard pudding recipe in Gujarati)
રાઈસ કસ્ટર્ડ પુડિંગ એ બીજું કંઈ નહીં પણ આપણી ચોખાની ખીર છે પણ એક ટ્વીસ્ટ સાથે. બાળકોને ખીર કરતા ફ્રુટસલાડ વધારે ભાવે છે તો ખીર માં જ કસ્ટર્ડ પાઉડર ઉમેરીને બનાવવામાં આવે તો બાળકો એ પણ હોંશે હોંશે ખાઇ લે છે. આ પુડિંગ મેં પ્રેશરકુકરમાં બનાવ્યું છે જે 30 મિનિટ કરતાં પણ ઓછા સમયમાં તૈયાર થઈ જાય છે. આ એક ખૂબ જ ઝડપથી બની જતું અને સ્વાદિષ્ટ ડિસર્ટ છે જે હૂંફાળું અથવા તો ઠંડુ સર્વ કરી શકાય. spicequeen -
વેજ. વઘારેલો ભાત (Veg. Vagharelo Bhat Recipe In Gujarati)
#CB2આજે ખુબ ઈઝી રિતે કુકર માં ભાત બનાવ્યો છે.. Daxita Shah -
મોદુર પુલાવ (Modur pulav recipe in Gujarati)
મોદુર પુલાવ કાશ્મીરમાં બનાવવામાં આવતાં પુલાવ નો પ્રકાર છે જેમાં ડ્રાયફ્રૂટ્સ નાખવામાં આવે છે. આ પુલાવમાં ખાંડ, દૂધ અને કેસર પણ ઉમેરવામાં આવે છે. ખાંડનું પ્રમાણ વધારે નહીં હોવાથી આ પુલાવ ને જમવાની સાથે જ પીરસવામાં આવે છે. મોદુર પુલાવ ને કોઈપણ પ્રકારની વેજિટેરિયન કે નોન વેજિટેરિયન કરી સાથે સર્વ કરી શકાય. મોદુર પુલાવ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#નોર્થ#પોસ્ટ2 spicequeen -
તુવેર દાણાવાળો ભાત
શિયાળામાં લીલી તુવેર ખૂબ જ સરસ મળતી હોય છે.એના દાણાનો ભાત બહુ જ ટેસ્ટી લાગતો હોય છે. આ ભાત સાથે કઢી પીરસવામાં આવે છે. અથવા કઢી વગર પણ ખાવામાં ટેસ્ટી લાગતો હોય છે. સાંજની હલકી ફુલકી ભૂખ માટે આ એક સારો વિકલ્પ છે.#AM2 Vibha Mahendra Champaneri -
ફાળા લાપશી(fada lapsi recipe in Gujarati (
ઝીણા ટુકડાઓમાં પીસેલા ઘઉં જેને ફાળા(દલિયા) પણ કહેવાય છે, એમાંથી બનતી પારંપરિક વાનગી છે. કઢાઇ માં બનાવીએ તો ટુકડા હોવાથી ચઢવામાં સમય લે છે અથવા કચાશ રહી જાય છે. તો પ્રેશર કુક કરવાથી સારું રિઝલ્ટ મળે છે. પણ એમાં થોડું ધ્યાન રાખવું પડે છે. માપસરના પાણી સાથે કુકરમાં બનાવીએ તો જલદીથી લાપશી બની જાય છે. મારા ફેમિલી માં શીરા કે કંસાર કરતા આ લાપશીને બધા વધુ પસંદ કરે છે.#સુપરશેફ2#પોસ્ટ5#ફ્લોર્સકેલોટ#માઇઇબુક#પોસ્ટ_25 Palak Sheth -
-
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#AsahiKaseiIndiaઆ રેસીપી મે @Asharamparia જી થી પ્રેરાઈ ને બનાવી છે. કુકર માં ખુબ જ જલ્દી બની જાય છે. અને સ્વાદ માં પણ બેસ્ટ લાગે છે. Disha Prashant Chavda -
નારળી ભાત (Narli Bhat Recipe In Gujarati)
#AM2રાઈસ રિસિપીઝનારળી ભાતઆ special સ્વીટ ડિશ કોંકણ મહારાષ્ટ્ર ની પ્રખ્યાત વાનગી છે. જે ખાસ કરીને રાખી પૂર્ણિમા પર બનાવે છે.આમાં ફ્રેશ ખોબ્રુ નાકાય છે. ભરપૂર સુખો મેવો નંખાય . આની વિશેષતા છે કે આ ગોળ થી બનેછે અને ખૂબ ખુબ સરસ સ્વાદ હોય છે. મને ખૂબ ગમે છે આ મીઠો ભાત છે Deepa Patel -
ચોકલેટ કોકોનટ બોલ્સ (Chocolate Coconut Balls Recipe in Gujarati)
આ રેસીપી બાળકો ને ખુબ પસંદ આવે એવી છે. અને ઝડપથી પણ બની જાય છે. Disha Prashant Chavda -
ઝરદા પુલાવ (Zarda Pulao Recipe In Gujarati)
#JSR#SuparreceipofJuly આજે હરીયાળી અમાસ એટલે કંઈક મીઠાઈ બનાવવાની હોય, મેં આજે ઝરદા પુલાવ બનાવ્યો છે ખૂબ સરસ બન્યો છે .😋 Bhavnaben Adhiya -
દૂધપાક(dudh pak recipe in gujarati)
#GA4#week8આજે દૂધપાક બનાવ્યો છે જે ખૂબ સરસ બન્યો છે Dipal Parmar -
ગોળ વાળા ભાત (Jaggery Rice Recipe In Gujarati)
અમે લોકો દિવાળી ના નિવેદ મા ગોળ વાળા ભાત અને છુટ્ટી લાપસી બનાવીએ તો આજે મેં એ બનાવ્યા છે. Sonal Modha -
બેસન ગોળ લડ્ડુ - હેલ્ધી સ્વીટ
બેસન અને ખાંડ નો લીસો લાડવો ખુબ જ સરસ લાગે છે. અને જો તમે ખાંડ ને ગોળ સાથે રિપ્લેસ કરશો તો પણ ખુબ જ સરસ લાગશે. ગોળમાં રહેલા પોષકતત્વો આ સ્વીટ ને હેલ્ધી બનાવે છે અને જીભ ને પણ સંતોષ આપે છે !!! Nikie Naik -
ફાડા લાપસી(Fada lapsi Recipe in Gujarati)
#GA4#week15#Jaggery_ગોળલાપસી એ ગુજરાતી ડીસ ગણાય છે લાપસી ગુજરાતી પરમ્પરાગત વાનગી છે જે મે ગોળ નો ઉપયોગ કરી બનાવી છે અને કુકરમાં બાફી બનાવી છે જે થી ફટાફટ બની જાય છે Dipti Patel -
મસાલા ભાત (Masala Bhat recipe in gujarati)
#GA4#week1#potatoમસાલા ભાત એ ઝડપ થી બની જતી વાનગી છે. જ્યારે ઓછા સમયમાં કંઇક બનાવવા નું હોઈ ત્યારે મસાલા ભાત j મગજ માં આવે. મસાલા ભાત ખાવામાં ખૂબ સરસ લાગે છે તેમજ સરળ પણ ખરા. Shraddha Patel -
સેવૈયા (સેવની ખીર)
સેવની ખીર બનાવવી ખૂબ સરળ છે. મહેમાન આવવાના હોય અને ઘરમાં સ્વીટ ના હોય ત્યારે આ સ્વીટ જલ્દીથી બની જાય છે અને સારી પણ લાગે છે. કઈંક ગળ્યું ખાવાનું મન થાય ત્યારે પણ આ સ્વીટ ફટાફટ બનાવી શકાય છે.આ સેવ બજારમાં આસાનીથી મળી રહે છે. આ સેવને વમિઁસિલી સેવ કહે છે.#RB9 Vibha Mahendra Champaneri -
ડ્રાયફ્રુટ ચોકો બૉલ્સ (Dryfruit choco balls recipe in Gujarati)
ખજૂર, સુકામેવા અને ઘી શિયાળા દરમિયાન આપણા શરીરને ગરમી અને શક્તિ આપે છે. ખજૂર અને સૂકામેવા માં થી બનતા ચોકલેટ કોટિંગ વાલા બૉલ્સ બાળકો માટે હેલ્ધી અને ટેસ્ટી સ્નેક છે. એકદમ સરળ, ઝડપથી બની જતી અને સ્વાદિષ્ટ એવી આ શિયાળાની વાનગી દરેક લોકો દ્વારા પસંદ કરવામાં આવે છે.#CookpadTurns4 spicequeen -
ગોળ નો શીરો (Jaggery Sheera Recipe In Gujarati)
#ChooseToCook આજે મારા સન નો બર્થ ડે છે મેં ગોળ વાળો શીરો બનાવ્યો ખૂબ સરસ બન્યો, જે મેં મારી મમ્મી પાસે થી શીખ્યો હતો. Bhavnaben Adhiya -
ભાત(bhaat recipe in Gujarati)
આ ભાત સુરતી કોલમ ચોખા નો ઉપયોગ કરી ને બનાવ્યો છે.અને ખાસ કરી ને વરણ ભાત સાથે ખવાય છે.જે કુકર ની અંદર ખાના માં મૂકી બનાવ્યો છે.એકદમ સોફ્ટ અને છૂટો બને છે. Bina Mithani -
મેથી લાડુ (Methi ladoo Recipe in Gujarati)
#MW1વસાણાંમેથી ના લાડુમેથી ના ગુણધર્મો વિશે તો બધા ને ખબર જ છે. મેથી માં કડવાશ હોવાથી બધા ને પસન્દ હોતી નથી પણ મેથી શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. શિયાળા માં તો મેથી ખાવી જ જોઈએ. આજે મે મેથી ના લાડુ કડવા ના લાગે એ રીત થી બનાવ્યા છે.આખો લાડુ ખવાય જાય પછી છેલ્લે થોડી કડવાશ લાગે. તો એકવાર જરૂર થી ટ્રાય કરજો. અને એકવાર જરૂર થી રેસિપી વાંચશો. Jigna Shukla -
ચિરોટી કણૉટક સ્વીટસ્ Chiroti Kurnataka sweets recepie in Gujarati
#સાઉથ કણૉટક ની સ્પેશિયલ સ્વીટ્સ જે બનાવવા મા સરળ અને ઝડપથી બની જાય છે, અને ખાવામાં પણ ખૂબ ટેસ્ટી લાગે છે, ખાજા પણ કહેવામાં આવે છે,ચિરોટીને બનાવીને ડીપ ફ્રાય ચાસણી બનાવીને તેમાં ડુબાડી રાખી પછી ખાવામાં આવે છે, Nidhi Desai -
કોકોનટ લાડુ (Coconut Ladoo Recipe In Gujarati)
#CR કોકોનટ ના લાડવા ઝડપથી બની જાય છે. અને ખાવા માં બહુ સરસ અને સ્વાદિષ્ટ લાગે છે. તમે પણ બનાવી ને ટ્રાય કરજો. Payal Sachanandani (payal's kitchen) -
કોપરા પાક (રવા કોપરા ની બરફી) (Kopra Pak Recipe In Gujarati)
#trend 3 આ રેસિપી ખૂબ જ ઓછી સામગ્રી માંથી અને ઝટપટ બની જાય છે. Shailee Priyank Bhatt -
ગુજરાતી સ્વીટ પુલાવ(sweet pulav recipe in gujarati)
સૌથી ઝડપી અને બાળકો ના ફેવરિટ પૌષ્ટિક ભાત. Madhavi Vala -
ખસ કોકોનટ બોલ્સ
#મધરદિવાળી માં ખાસ આ મીઠાઈ બનાવવામાં આવતી. દર વખતે મમ્મી અલગ અલગ ફ્લેવર્સ બનાવતી. એમાં ખસ કોકોનટ બોલ્સ મારી ફેવરીટ રહી છે. નાના બાળકો ને ખાસ પસંદ આવે છે. ઝડપથી બની પણ જાય છે. Disha Prashant Chavda -
કેસરીયા ભાત
#goldenapronમિત્રો આપણ। સૌને મતે ભાત એટલે ટેસ્ટી જ સ।રો લ।ગે પણ હું આજે આપનાં માટે લાવી છું મીઠો ભાત એટલે કે કેસરીયા ભાત જે દેખાવ મા તો સરસ છે જ સ।થે ખાવા મા પણ એટલો જ સરસ લાગે છે. Rupal Gandhi -
સેમિયા પાયસમ (Semiyan payasam recipe in Gujarati)
સેમિયા પાયસમ એક દક્ષિણ ભારતીય મીઠાઈ છે જે વર્મીસેલી, દૂધ, ઘી, ખાંડ કે ગોળ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ મીઠાઈ ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ મીઠાઈ પ્રસંગોપાત અથવા તો પૂજાના પ્રસાદ રૂપે પણ બનાવી શકાય. સેમિયા પાયસમ ભોજનની સાથે અથવા તો ભોજન પછી પણ પીરસી શકાય.#ST#cookpadindia#cookpad_gu spicequeen -
ગવાર નું શાક (Gavar Shak Recipe In Gujarati)
#EBગવાર નું શાક સૌ કોઈ બનાવે છે ..પણ સૌથી ઝડપથી બનાવવું હોય તો આ રેસિપી ફોલો કરવા જેવી છે...મોટાભાગે ગવાર ને પહેલા બાફવામાં આવે છે ને પછી તેને વાઘરવામાં આવે છે..પણ અહીં મે ગવાર નું શાક ખૂબ ઝડપથી કુકર ના ઉપયોગ થી બનાવ્યું છે.. Nidhi Vyas -
ટોમેટો રાઈસ (Tomato Rice Recipe In Gujarati)
#SRઝટપટ કુકર માં બની જતો અને ખૂબ જ ઓછાં મસાલા થી બનતો ટોમેટો રાઈસ સાઉથ ની ખાસ વાનગી છે Pinal Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10198689
ટિપ્પણીઓ