ચોકલેટ ચૂરમું (Chocolate Churmu Recipe In Gujarati)

#Fam
#Cookpadindia
#Cookpadgujarati
આ એક નવી રેસિપી છે... જે તમને અને બાળકોને ખુબ જ ભાવશે. ઘણા બાળકો લાડવા નથી ખાતા. તો જો તમે આ રીતે બનાવી ને આપશો તો ચોક્કસ થી તેમને ભાવશે. આ હેલ્થી તો છે જ અને ટેસ્ટી પણ લાગશે. આ અમારા ફેમિલી ની innovative અને secret રેસિપી છે... જે આજે હું તમારી સાથે શેર કરું છું...
ચોકલેટ ચૂરમું (Chocolate Churmu Recipe In Gujarati)
#Fam
#Cookpadindia
#Cookpadgujarati
આ એક નવી રેસિપી છે... જે તમને અને બાળકોને ખુબ જ ભાવશે. ઘણા બાળકો લાડવા નથી ખાતા. તો જો તમે આ રીતે બનાવી ને આપશો તો ચોક્કસ થી તેમને ભાવશે. આ હેલ્થી તો છે જ અને ટેસ્ટી પણ લાગશે. આ અમારા ફેમિલી ની innovative અને secret રેસિપી છે... જે આજે હું તમારી સાથે શેર કરું છું...
રાંધવાની સૂચનાઓ
- 1
એક થાળી માં લોટ લો. તેમાં બેસન, સોજી અને તેલ ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે પાણીથી લોટ કડક બાંધી લો. ત્યારબાદ લોટ ના સરખા ભાગ કરી એના મુઠીયા વાળી લો. એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો. તેલ થોડું ગરમ થાય એટલે એકદમ ધીમા તાપે મુઠીયા તળી લો.
- 2
સોનેરી થાય એટલે કાઢી ને ટુકડા કરી લો. ઠંડા થાય એટલે મિકસી માં ક્રશ કરી ચારણી થી ચાળી લો.
- 3
હવે તેમાં ઇલાયચી અને જાયફળ પાઉડર ઉમેરો.એક કડાઈ માં 1 ટેબલ ચમચી ઘી ગરમ કરો. એમાં ગોળ ઉમેરી ધીમા તાપે પીગળે એટલે ગોળ ને ચુરમાં માં ઉમેરી લો. હવે વધેલું ઘી ગરમ કરી ને જરૂર મુજબ નાખો. બરાબર મિક્સ કરી લો. ચોકલેટ સીરપ ઉમેરવાનું હોવાથી ગોળ ઓછો ઉમેરી શકો છો.
- 4
હવે સર્વિન્ગ બાઉલ માં થોડું ચુરમુ ઉમેરી, ચોકલેટ સીરપ રેડો. હવે તેની ઉપર બીજું થોડું ચુરમુ મૂકી કવર કરી લો અને ચોકલેટ સીરપ થી આ મુજબ ડેકોરેટ કરી ગરમ ગરમ સર્વ કરો... ખુબ જ ટેસ્ટી લાગશે. તમે જરૂર થી ટ્રાય કરજો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોકો લાવા લાડુ (Chocolava Ladoo Recipe in Gujarati)
#GA4#Week14#LadooMolten chocolate is a popular dessert that combines the elements of a chocolate and pure desi laddu. PRESENTING FOR THE VERY FIRST TIME the mixture of western and urban taste specially for people seeks their urban days in today's western life. Combination of health and taste. Its name derives from the dessert's liquid chocolate center. Bhumi Parikh -
રાઈસ ચોકલેટ કેક (Rice flour chocolate cake recipe in gujrati)
#ભાત એકદમ Innovative recipe ... નાના મોટા સૌને ભાવશે.. કેક નું નામ આવતા જ મોંઢા માં પાણી આવી જાય.. Kshama Himesh Upadhyay -
ચોકલેટ સેન્ડવીચ (Chocolate Sandwich Recipe In Gujarati)
#NSD. આ સેન્ડવીચ બાળકોને ખૂબ જ પસંદ પડે છે અને નાના મોટા સૌ નેં પસંદ હોય છે. Disha Bhindora -
-
ચીકુ ચોકલેટ મિલ્કશેક (Chikoo Chocolate Milkshake Recipe in Gujar
#SM#Milkshake#Cookpadgujarati ચીકુ ચોકલેટ મિલ્ક શેક ખૂબ ઈઝી રીતે બને છે. આ મિલ્ક શેક ઉનાળાની કાળજાળ ગરમીથી રાહત આપે છે અને પેટને ઠંડક મળે છે. આ ઋતુ માં સૌ કોઈને ઠંડુ ખાવાનું મન થાય છે. આપણે ઘરે જ મીલ્કમાંથી બનતા અનેક પીણા બનાવતા હોઈએ છીએ જે હેલ્ઘી પણ હોય છે અને પીવામાં સ્વાદિષ્ટ પણ હોય છે. આ મિલ્ક શેક માં ચોકલેટ નો ફ્લેવર્સ છે જેથી બાળકોને તી આ મિલ્ક શેક ખૂબ જ ભાવસે. તો આજે ખૂબ જ ઈઝી રીતે ચીકૂ ચોકલેટ મિલ્ક શેક બનાવતા શીખીશું. Daxa Parmar -
ઘઉં ના લોટ ની ચોકલેટ કેક (ghau na ni lot chocolate cake recipe in Gujarati)
#માઇઇબુકમારો ૨.૫ વર્ષ નો સન છે. એને કેક ખૂબ જ ભાવે છે. અને એની જ ડિમાન્ડ હતી કે મમ્મી કેક ખાવી છે. અને નાના છોકરા ને વારંવાર આવું ખાવું હોય છે તો આપને હેલ્ધી ખવડાવીએ તો સારું એમના માટે. એટલે આ ઘઉં ના લોટ માંથી મારો એક પ્રયત્ન હતો અને ખાંડ ની જગ્યા એ ગોળ નો ઉપયોગ કર્યો છે. ખુબ જ સરસ બની. તમે પણ કોશિશ જરૂર થી કરજો. હેપી કુકિંગ🙂🙏 Chandni Modi -
બર્ફી ચુરમું
#ગુજરાતી #goldenapron #week 22 #dt. 29.7.19બર્ફી ચુરમું એ ટ્રેડિશનલ ગુજરાતી મિઠાઈ છે જે લાડવા ને મળતી આવતી છે. તેની સામે બીજી મિઠાઈ ફીક્કી લાગે. ખાસ પ્રસંગે બનાવાય છે. Bijal Thaker -
ચોકલેટ મોદક (Chocolate Modak Recipe In Gujarati)
#gc (આ ખૂબ જ સરળતાથી બનતા મોદક છે. આમ તો મોદક ચોખાના લોટ અને કોપરું ના બનાવવામાં આવે છે. અથવા માવા ના બને છે. પણ આજે મે એને ખુબજ સરળ રીતે બનાવ્યા છે જે નાના બાળકો પણ બનાવી શકે છે અને તેમાં પણ ચોકલેટ મોદક હોય તો બાળકોને પસંદ આવે જ છે .આ નોન કુક મોદક છે. આ મોદક બનાવવા મા સરળ અને ખાવામાં સરસ એવા મોદક છે. સમયનો અભાવ હોય તો માત્ર પાંચ જ મિનિટમાં બની જતા આ મોદક ફટાફટ બનાવી શ્રીજી ને ભોગ ધરો.) Vaidarbhi Umesh Parekh -
ચુરમાના લાડવા(Churma laddu recipe in Gujarati)
#GA4#Week14#ladoo આજે મે ચુરમાના લાડવા બનાવ્યા છે,નાત કે ચોરાશી કે પછી કોઇ પણ જમણવાર હોય લાડવા તો હોય જ સાથે વાલ,બટેટા નુ શાક,દાળ,ભાત,પૂરી આવો જમણવાર હોય તો મજા આવી જાય છે.તમે પણ આ રીતે 1 વાર લાડવા બનાવજો જરુર ગમશે. Arpi Joshi Rawal -
ગોળ ના ચૂરમના લાડવા (Churmana Ladva Recipe In Gujarati)
અત્યારે ગણપતી મહોત્સવ ચાલે છે ને ગણપતિ દાદા ને માટે લાડવા બનાયા છે ચુરમાં ના લાડવા મારી mummy પાસે થી શીખી છું આ નવું નથી પણ મારા ઘરે બધા ક્રિસ્પી લાડવા ભાવે છે જો તમારે આવા બનાવા હોય તો try કરજો મારી રેસિપી Chaitali Vishal Jani -
ખજૂર બિસ્કિટ (Khajur Biscuit Recipe in Gujarati)
#MW1 શિયાળો એટલે સ્વાસ્થય અને તંદુરસ્તી ને ફિટ રાખવાની ઋતુ.શિયાળા માં લોકો જુદા -જુદા વસાણાં અને પાક ખાઈ ને તંદુરસ્તી ફિટ રાખે છે.પણ બાળકો ને આ બધું ખવડાવવું એ અઘરું કામ છે. બાળકો ને ચોકલેટ અને કેક વધુ ભાવતી હોય છે.તેથી મેં અહીં બાળકો પણ ખુશ અને માઁ પણ ખુશ એ રીતે ખજૂર ને કેક નું રૂપ આપી ને ખજૂર ની ચોકલેટ ફ્લેવર ની વસાણાં નાખી ને કેક બનાવી છે જેથી બાળકો ની તંદુરસ્તી જળવાઈ રહે,અને તે હોંશે-હોંશે ખાઈ લે. તથા ખબર પણ ન પડે.તો એક વાર ચોક્કસ થી આ રેસિપી ટ્રાઈ કરજો. Yamuna H Javani -
ચુરમા ના લાડવા ગણપતી સ્પેશ્યલ (Churma Ladva Ganpati Special Recipe In Gujarati)
#SGCગણપતી બાપ્પા મોરિયા. બાપ્પા નો તહેવાર અને લાડવા નો પ્રસાદ તો હોય, હોય ને હોય જ .બાપ્પા ના મનભાવન લાડવા મેં આજે બનાવ્યા છે.Cooksnap@sonalmodha Bina Samir Telivala -
ચોકલેટ પેંડા(chocolate penda recipe in Gujarati)
#ઉપવાસહમણાં બહાર થી મિઠાઈ લાવવી ન હોય તો ઘરમાં જ બનાવી લો.. મિલ્ક પાઉડર માંથી બનતા બેસ્ટ ચોકલેટ પેંડા.. ઘણા ચોકલેટ ફરાળ માં ના ખાતા હોય તો તમે ફક્ત ચોકલેટ પાઉડર નાખ્યા સિવાય પેંડા બનાવી શકાય છે..એ ઈલાયચી પેંડા પણ સ્વાદ માં બહુ જ સરસ લાગે છે.. Sunita Vaghela -
ચોકલેટ કૂકીઝ (Chocolate Cookies Recipe in Gujarati)
દિવાળીના તહેવારમાં બાળકો મીઠાઇ નથી ખાતા. પણ બાળકોની ફેવરિટ ચોકલેટ કૂકીઝ હોય તો ખાઈ લે છે. આજે મેં ચોકલેટ કૂકીઝ બનાવ્યા છે.#કૂકબુક#ChocolateCookies#પોસ્ટ1 Chhaya panchal -
ગુંદર નાં લાડવા (gundar na Ladoo recipe in gujarati)
#GA4#week14#Ladooગુંદર નાં લાડુ ખુબ જ શક્તિ દાયક છે.. ગુંદર ખાવા થી શરીર માં આપણા સાંધા ઓને જરૂરી પોષણ આપી સાંધા ઓને ઘસારો થતો અટકાવવા માં મદદરૂપ થાય છે.. તેમાં સુંઠ,ગંઠોડા અને ગોળ,ઘી,સુકોમેવો, કોપરું .. શરીર ને શિયાળામાં ઠંડી માં ગરમાવો આપી તાકાત આપે છે.. Sunita Vaghela -
ચોકલેટ કોલ્ડ કોફી (Chocolate Cold Coffee Recipe In Gujarati)
#SQ#cookpadindia#cookpadgujratiChocolate cold coffee 😋 આજે મેં ચોકલેટ કોફી બનાવી છે, જેની રેસિપી તમારા સાથે શેર કરું છું 😋 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR#ગણેશ ચતુથી સ્પેશિયલગણેશ ચતુર્થી નિમિત્તે ગોળ ના લાડુ બનાવ્યા છેગણેશજી ના સૌથી પ્રિય એવા લાડવા અહી મે બનાવ્યા છે .. anudafda1610@gmail.com -
ગાજર ની ખીર /પાયસમ !!
#goldanapron3 #week1સુપર હેલ્થી ખીર.. વિધાઉટ મિલ્ક અને ખાંડ... ઇટ્સ કૉલ્ડ પ્લાન્ટ બેઝ ફૂડ --ડાઈટ..કોઈ પન તહેવાર ની રાહ જોવાની જરૂર નથી.. અને બાળકો પન ગાજર ખાવાની ના નહિ પાડે હવે.. Naiya A -
હોમ મેડ બિસ્કિટ (Homemade Biscuits recipe in gujarati)
લોકડાઉન મા ઘર પર જ બિસકીટ બનાવીશું.જેથી નાના બાળકો ને પણ આપી શકાય. મેઘા મોનાકૅ વસાણી -
ભાખરા ના લાડુ(Bhakhra na Laddu Recipe in Gujarati)
#GC આ લાડવા બવ જ ટેસ્ટી અને હેલ્ધી છે કારણ કે આમાં ગોળ નો યુઝ કર્યો છે Heena Upadhyay -
મોહનથાળ(Mohan Thal recipe in gujarati)
#GA4#Week12#Besanમોહનથાળ અમને કાઠિયાવાડી ને ખુબ જ પ્રિય.. એ સારા પ્રસંગે તો અવશ્ય બને જ..તો આ માપ થી તમે પણ બનાવશો તો પરફેક્ટ બનશે.. Sunita Vaghela -
કેસરીયા ચોકલેટ રોકસ (Kesariya Chocolate Rocks Recipe In Gujarati)
#supers આ traditional ઈન્ડીયન ચોકલેટ છે જે દિવાળીમા ગીફ્ટ માં અપાય છે.જે છોકરાઓ dryfruits નથી ખાતા,એમના માટે બેસ્ટ ઓપ્શન છે. Bina Samir Telivala -
ચોકલેટ મિલ્ક શેક (Chocolate Milk Shake Recipe in Gujarati)
#CCC (ફ્રેન્ડ્સ આજે મે કંઈક નવું ટ્રાય કર્યું છે જે તમારી સાથે શેર કરું છું 2 ટાઈપ કેક શેક કેક બધા ની ફેવરિટ હોય છે તો આજે એમાં થી શેક બનાવી દીધું બવ મસ્ત લાગે છે જરૂર થી ટ્રાય કરજો) Dhara Raychura Vithlani -
ચોકલેટ ચિપ્સ લડ્ડુ (Chocolate chips ladoo recipe in Gujarati)
#GA4#Week9#Mithai તહેવારો નો સમય આવે એટલે ઘરમાં અવનવી મીઠાઈઓ બને. તેમાં પણ દિવાળી નો તહેવાર એટલે નવી નવી મીઠાઈઓ અને ફરસાણ બનાવવાની મોસમ. દિવાળીના તહેવારમાં આપણે પરંપરાગત રીતે બનતી ઘણી બધી મીઠાઈઓ તો બનાવતા જ હોઈએ છીએ પણ મેં આજે અહીંયા થોડી ઇનોવેટિવ અને બાળકોને ખૂબ જ ભાવે તેવી નવી મીઠાઈ બનાવી છે. ચોકલેટ ચિપ્સ લડ્ડુ નામ સાંભળીને જ આપણને સમજાય કે આમાં ચોકલેટનો ઉપયોગ વધુ કરવામાં આવ્યો છે બાળકોને ખૂબ જ ભાવે અને કઈક નવું લાગે તેવા ચોકલેટ ચિપ્સ લડ્ડુ બનાવવા ખુબ જ ઇઝી છે. તો ચાલો આ લડ્ડુ બનાવીએ. Asmita Rupani -
ચૂરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#cookpad #cokpadindia #cookpadgujarati ચૂરમાં ના લાડુ એક ટ્રેડિશનલ મીઠાઈ છે પેહલાના સમય માં લગન અને બીજા સારા પ્રસંગે લાડવા જ બનાવ માં આવતા. ગોળ અને ચોખ્ખું ઘી માંથી બનતા આ લાડુ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ સારા છે. Bhavini Kotak -
ચોકલેટ ખજૂર બરફી (Chocolate Khajur Barfi Recipe In Gujarati)
#cccMerry christmasક્રિસમસ આવે એટલે ચોકલેટ કુકીઝ,કેક વગેરે રેસિપી બને આજે મેં ક્રિસમસ માટે હેલ્થી અને ટેસ્ટી એવી ખજૂરમાંથી ચોકલેટ બરફી બનાવી છે,બાળકો ખજૂર ખાતા નથી પણ જો ચોકલેટ સાથે બનાવીશુ તો ચોક્કસ ખાશે. Dharmista Anand -
Hot chocolate
જે બાળકોને દૂધના ભાવતું હોય તે બાળકો પણ જો તમે આ રીતે બનાવીને આપશો તો ખુશીથી પી જશે Meghana N. Shah -
ચોકલેટ કુકિસ(chocolate cookies)
#ભરેલીઆ રેસિપી બહુ જ સ્વાદિષ્ટ અને ફટાફટ બની જાય તેવી છે. છોકરાઓને તો મનગમતી રેસીપી છે, તો તમે એકવાર જરૂર ટ્રાય કરજોબહુ જ ઓછી વસ્તુઓ થી બનતી આ રેસિપી ફટાફટ બને છે Bhumi Premlani -
લાડવા
#RB13#Week13ભારતીય સંસ્કૃતિ માં બ્રામ્હણ ને અગ્રગણ્ય સ્થાન આપ્યું છે અને જન્મે બ્રામ્હણ એટલે લાડુ પ્રિય. લાડવા નું નામ સાંભળતા જ મોં માં પાણી આવી જાય. એમાંય ગોળ ના લાડવા તો સ્વાસ્થ્ય માટે પણ સારા કેવાય. પેલા ના બ્રામ્હણો ૨૦ ૨૫ લાડવા ખાઈ જતા એક જ આસન પર બેસી ને પણ હવે આતો ૨૧ મી સદી આવી ગયી એટલે હવે આવા બ્રામ્હણો ખાલી વાર્તા ઓ માં જ સાંભળવા મળે. મેં પણ મારા સસરા ની પુણ્યતિથિ હતી જેમાં બનાવ્યા આ લાડવા. અને સતતં મોદકપ્રિય ગણપતિ ભગવાન ને ધરાવ્યા કેમકે ભગવાન ને ભોગ ધરાવ્યા વિના ખવાય નહિ એ આપડી સંસ્કૃતિ છે જે અપને આપણી આવનારી પેઢી ને આપવાની છે, જાળવવાની છે. Bansi Thaker -
ચોકલેટ થીક શેક (Chocolate Thick Shake Recipe In Gujarati)
મેં આ શેઇક ટાઈગર બિસ્કીટ માંથી બનાવેલું છે જે ખૂબ જ સરળ છે બનાવવાનો અને ટેસ્ટી પણ ખૂબ જ લાગે છે....બહારથી આપણે શેઇક લેવા જઈએ છીએ તો આપણને Rs 150નો પડે છે પણ જો તમે ઘરે બનાવશો તો Rs 50 રૂપિયામાં 3 બને છે...અને ખૂબ જ ટેસ્ટી પણ છે... Mishty's Kitchen
More Recipes
ટિપ્પણીઓ (5)