ડ્રાયફ્રુટ ચિક્કી (DryFruit Chikki Recipe in Gujarati)

Arpita Shah
Arpita Shah @ArpitasFoodGallery

આ ચિક્કી સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે. અને ખુબ જ હેલ્થી છે. ઉપવાસ માં પણ તમે ખાઈ શકો છો.
#KS

ડ્રાયફ્રુટ ચિક્કી (DryFruit Chikki Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

આ ચિક્કી સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે. અને ખુબ જ હેલ્થી છે. ઉપવાસ માં પણ તમે ખાઈ શકો છો.
#KS

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
12 પીસ
  1. પા કપ - કાજુ
  2. પા કપ - બદામ
  3. પા કપ - પિસ્તા
  4. 3/4 કપ- ખાંડ
  5. 2 ચમચી- ઘી

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    બધી સામગ્રી રેડી કરો.

  2. 2

    ત્યાર બાદ નોન સ્ટિક પેન માં ઘી લઇ કાજુ શેકો. પછી બહાર લઇ લો. પછી તેમાં ફરી થી ઘી લઇ બદામ અને પછી પિસ્તા શેકી લો.

  3. 3

    ત્યાર બાદ નોન સ્ટિક પેન માં ઘી લઇ ખાંડ લઇ ચાસણી કરી દો.

  4. 4

    પછી તેમાં શેકેલા ડ્રાય ફ્રૂટ નાખી હલાવી ગેસ બંધ કરો.

  5. 5

    પછી પ્લેટ ફોર્મ પર સહેજ તેલ લગાવી મિશ્રણ પાથરી દો.સહેજ વેલણ થી વણી લો.

  6. 6

    તો રેડી છે આપણી ડ્રાય ફ્રૂટ ચીકક્કી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Arpita Shah
Arpita Shah @ArpitasFoodGallery
પર
Cooking is my Passion
વધુ વાંચો

Similar Recipes