મસાલા છાશ (Masala buttermilk Recipe In Gujarati)

#GA4
#Week7
#buttermilk
.
.
.
છાશ.....
નામ સાંભળી ને યાદ આવે k જમવા બેસી એ એટલે સાથે છાશ તો જોઈએ જ એમાં પણ કાઠિયાવાડી હોય એટલે પેલા છાશ પછી જમવાનું ... એમાં પણ છાશ માં આજે મે ખાટ્ટા સ્વાદ ની સાથે થોડો તિખો સ્વાદ આપવાનો પ્રયત્ન કર્યો છે.
મસાલા છાશ (Masala buttermilk Recipe In Gujarati)
#GA4
#Week7
#buttermilk
.
.
.
છાશ.....
નામ સાંભળી ને યાદ આવે k જમવા બેસી એ એટલે સાથે છાશ તો જોઈએ જ એમાં પણ કાઠિયાવાડી હોય એટલે પેલા છાશ પછી જમવાનું ... એમાં પણ છાશ માં આજે મે ખાટ્ટા સ્વાદ ની સાથે થોડો તિખો સ્વાદ આપવાનો પ્રયત્ન કર્યો છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક મિકસર જાર મા ફુદીના ના પણ, કોથમીર, આદું, અને મરચાં ને નાખી પેસ્ટ બનાવી લો
- 2
હવે મીક્સચર ના મોટા જાર મા આ ગ્રીન પેસ્ટ અને દહીં નાખો અને પછી તેમાં શેકેલા જીરું નો પાઉડર, સંચળ, અને મરી પાઉડર નાખી બરાબર મિક્સ કરી લો.
- 3
હવે તૈયાર છે મસાલા છાશ તો તેને ગ્લાસ મા નાખી ને ગાર્નિશ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મસાલા છાસ (Masala Buttermilk Recipe In Gujarati)
#GA4#Week7#Buttermilkઆપણે ગમે તેટલું ભારે જમવાનું જમી એ પણ જો સાથે છેલ્લે સરસ મજાની છાશ હોય અને વળી એમાં જીરું જે ખોરાકનું પાચન કરે અને સાથે ફુદીનો જે ઠંડક આપે છે તો આવા અમુક પ્રકારના મસાલા મિક્સ કરી તૈયાર કરેલી છાશ ગમે તેવું ભારે જમણ સરળતાથી પચાવી શકીએ છીએ Prerita Shah -
મસાલા છાશ(masala chaas recipe in gujarati)
#સાઇડઆપણે ગુજરાતીઓ ને જમવામાં છાશ ના હોય તો જમવાનું અધૂરું લાગે છે અને આમ પણ છાશ તો ખૂબ જ ફાયદાકારક છે.જે પાચક છે. આમ તો રોજ આપણે સાદી છાશ પીતા હોય છે. તો ચાલો આપણે આજે કંઈક અલગ સ્વાદની મસાલા છાશ બનાવીએ. જે ખૂબ ઝડપથી બની જાય છે. Chhatbarshweta -
ફુદીના છાસ (Pudina Buttermilk Recipe In Gujarati)
#GA4#Week7Buttermilkછાસ તો બધાજ પીવે છે .ઉનાળા માં દરેક જન ગરમી થી કંટાળી જાય છે એટલે ઠન્ડક માટે છાસ પીવે છે .મેં પુદીના છાસ બનાવી છે .પુદીનો ઠંડો છે . Rekha Ramchandani -
સ્મોકી એન્ડ મીન્ટ ફ્લેવર્સ છાશ (Smoky & Mint Flavored Buttermilk Recipe In Gujarati)
#GA4#week7#buttermilk Payal Sampat -
ફુદીના છાશ (Pudina Buttermilk Recipe In Gujarati)
#GA4#Week7#BUTTERMILK#COOKPADGUJ#COOKPADINDIA છાસ એ ગુજરાતી થાળી અને કાઠિયાવાડી થાળી માં અગત્ય નું સ્થાન ધરાવે છે. જે પાચનક્રિયા સુધારે છે અને શરીર ને ઠંડક આપનારી છે. અહીં મેં ફુદીના સાથે છાસ તૈયાર કરેલ છે. ફુદીનો પણ શરીર ની ગરમી દૂર કરે છે. આથી ગરમી ની ઋતુ માં તેનું દરરોજ સેવન કરવું જોઈએ. Shweta Shah -
કાકડી છાશ (Cucumber Buttermilk Recipe In Gujarati)
છાશ એ એક દુગ્ધ પીણું છે. સામાન્ય રીતે છાશ એ માખણને વલોવતા પછી વધેલું પ્રવાહી, અથવા દહીંમાં પાણી, મીઠું, મસાલા ભેળવીને તૈયાર થતું પીણું કે દૂધને આથો લાવીને તૈયાર કરાતું પીણું છે. છાશ એ ઠંડક આપનાર પીણું છે જે ખાસ કરીને ગુજરાતીઓનું મનપસંદ પીણું છે. મોટાભાગના ગુજરાતીઓને જમ્યા પછી અથવા સાથે છાશ પીવાની આદત હોય છે. પાચનક્રિયા માટે પણ છાશ ખૂબ જ મદદરૂપ બને છે. તેમાંય જો છાશમાં ટેસ્ટી ચટાકેદાર મસાલો નાંખ્યો હોય તો આહાહા… છાશ પીવાની મજા બમણી થઈ જાય છે. વળી છાશમાં મસાલો નાંખીને પીવાથી અનેક ફાયદા પણ થાય છે.કાકડીની વાત કરીએ તો આરોગ્ય માટે શ્રેષ્ઠ શીતળ છે. કાકડીનો ઔષધિ તરીકે ઘણી રીતે ઉપયોગ થાય છે. જ્યારે ફુદીનાની વાત કરીએ તો ફૂદીનો તેના ઠંડા ગુણધર્મ માટે પ્રખ્યાત છે. ફુદીનો સ્વાદ ઉમેરવાની સાથે સાથે આપણા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.મેં અહીં ફુદીના તેમજ કાકડી બંનેનો ઉપયોગ કરીને છાશ બનાવી છે. તો ચાલો જાણીએ આ ફુદીના તેમજ કાકડીયુક્ત છાશની સરળ બનાવટ વિશે.. તમે પણ જરૂરથી બનાવજો અને આ રેસિપી વિશે અભિપ્રાય જરૂર જણાવજો...#buttermilk#cucumber#chash#drink#helathydrink#refreshing#evergreen#cookpadgujrati#cookpadindia#cookpad Mamta Pandya -
-
મસાલા છાશ (Masala Chaas Recipe In Gujarati)
#SM કહેવાય છે કે છાશ એ પૃથ્વી પરનું અમૃત છે દરરોજ બપોરે ભોજન સાથે પીવી જોઈએ કાળઝાળ ગરમીમાં બપોરના સમયે શરીરમાં ઠંડક આપે છે Bhavisha Manvar -
રીફ્રેશર (Refreshing Recipe In Gujarati)
#GA4#Week7#બટરમિલ્ક(પોસ્ટ :8)મસાલા છાશ તો આપણે ઘણીવાર પીતા હોઈએ છે.પણ આ છાશ તાજગી ની સાથે સાથે ઇમ્યુનિટી બુસ્ટર પણ છે. Isha panera -
-
-
મસાલા છાશ (Masala chhash recipe in Gujarati)
છાશ એ ઉનાળામાં શરીરને ઠંડક આપતું કુદરતી પીણું છે. છાશમાં અલગ-અલગ લીલા મસાલા ઉમેરીને મસાલા છાશ બનાવવામાં આવે છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. દક્ષિણ ગુજરાત માં આ મસાલા છાશ મઠા તરીકે પણ ઓળખાય છે. ગરમીના દિવસોમાં મસાલા છાશ મન ને તાજગી અને શરીરને ઠંડક આપે છે.#SM#cookpadindia#cookpad_gu spicequeen -
ફુદીના મસાલા છાશ (Mint Masala Buttermilk Recipe In Gujarati)
ગરમી ચાલુ થઇ ગઈ છે અને છાશ એક એવું ઓપ્શન છે કે ગમે એ સમયે આપણા ને પીવી ગમે. એના ફાયદા પણ ઘણા. અને એમાં પણ મસાલા છાશ હોય તો વાત જ શું પૂછવી.#cookpadindia#cookpad_gu#mintmasalabuttermilk Unnati Bhavsar -
-
મસાલા છાશ (Masala Chhas Recipe In Gujarati)
ઉનાળામાં મસાલા છાશ પીવાથી તડકામાં રાહત આપે છે આ ઉપવાસ માં પણ લઈ શકાય છે#mrPost1 Neha Prajapti -
-
-
મસાલા છાશ(Masala Chaas Recipe in Gujarati)
#GA4#Week7#Buttrmilkસમૃદ્ધ ,સ્વાદિષ્ટ પ્રવાહી પીણું એટલે છાશ.... . છાશ એ આરોગ્યપ્રદ, પરંપરાગત પીણા તરીકે ઓળખાય છે. અને મસાલા છાશ તો ખુબજ સ્વાદિષ્ટ હોય છે અને તે ઝડપથી બની પણ જાય છે. એક ગ્લાસ છાશ પીરસવી એટલે પ્રોટીન,કેલ્શિયમ અને પોષકતત્વો નો સ્ત્રોત પીરશવો કહી શકાય..... Rinku Rathod -
ફુદીના છાશ(Mint Buttermilk Recipe in Gujarati)
ગરમી પડતી હોઈ ત્યારે આ છાશ ઠંડક આપનારી હોય છે. હું ઓફિસ માં ઉનાળા માં રોજ આ છાશ લંચ માં લઈ જાવ.#goldenapron3Week 23#Phudina Shreya Desai -
મસાલા છાશ (Masala Chaas Recipe In Gujarati)
ચિલ્ડ છાશ..ગરમી ની ઋતુ માં લું થી બચવા ઠંડી છાશતો પીવી જ જોઈએ.અમારે લંચ માં છાશ તો હોય જ.. Sangita Vyas -
-
-
મીન્ટ જીરા છાશ (Mint Jeera Buttermilk Recipe In Gujarati)
#GA4#Week7#Buttermilkત્રણ અમૃત માં નું એક, સુપાચ્ય અને ૩૬૫ દિવસ ગુજરાતીઓ નાં ઘર માં ભોજન ની સંગીની એટલે આપણી છાશ. મેં બનાવી કૂલ કૂલ ફ્રેશ ફૂદીના જીરા છાશ. Bansi Thaker -
-
-
-
મસાલા ખીચડી અને છાશ (Masala Khichadi & Buttermilk Recipe In Gujarati)
#GA4#Week7#Food puzzle#khichdi and buttermilk Hiral Panchal -
ધુંગાર (સ્મોકી) જીરા બટર મીલ્ક (Smoky Jeera Buttermilk recipe In Gujarati)
#સાઈડછાશ વગર જમવાનું અધુરું લાગે છે.... પરંતુ દરેક ડીશ મા નવીનતા કરી શકાય છે છાશ મા પણ કરી શકાય છે જીરા છાશ, મસાલા છાશ વગેરે... મે અહીં ધુંગાર આપી છાશ બનાવી એમાં પણ જીરા નો ધુંગાર આપેલ છે... સરસ બને છે ઝડપથી બની જાય છે અને મહેમાન આવે ત્યારે કાંઇક નવું કરો તો બહુ જ સરસ લાગે... Hiral Pandya Shukla -
-
મસાલા સ્વીટ છાશ (Masala Sweet Chaash Recipe In Gujarati)
#GA4#Week7#buttermilk(કીવર્ડ) આ મારું પોતાનું વેરિયેશન છે લગભગ બધાને મસાલા છાશ ભાવતી હોય છે આજે મેં મસાલા છાસ માં સ્વિટનેસ ઉમેરી મસાલા સ્વીટ છાશ બનાવી છે ગુજરાતીઓ નું જમણવાર ત્યારે જ કમપ્લેટ કેહવાય જ્યારે તેની સાથે મસ્ત છાશ પણ હોય.. Mayuri Unadkat
More Recipes
ટિપ્પણીઓ (5)