ગલકા નું શાક (Galka Shak Recipe In Gujarati)

Falguni Chauhan ( The 🏡 Chef )
Falguni Chauhan ( The 🏡 Chef ) @cook_30407693
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 વ્યક્તિ માટે
  1. 250 ગ્રામગલકા
  2. 1 ટેબલ સ્પૂનતેલ
  3. 1/2 ટી સ્પૂનરાઈ
  4. 1/2 ટી સ્પૂનજીરું
  5. 1/2 ટી સ્પૂનમેથી
  6. 1/2 ટી સ્પૂનલાલ મરચું
  7. 1/2 ટી સ્પૂનહળદર
  8. 1 ટેબલ સ્પૂનધાણા જીરું પાઉડર
  9. 1/2 ટી સ્પૂનમીઠું
  10. 1/4 કપકોથમીર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ગલકા ને ધોઈ છાલ કાઢી ટુકડા કરી લેવા.

  2. 2

    ત્યારબાદ ગેસ ચાલુ કરી એક કડાઈમાં તેલ મૂકી એમાં રાઈ,જીરું,મેથી ઉમેરી બધું તતડે પછી એમાં ગલકા
    સમારેલા ઉમેરી દેવા.

  3. 3

    પછી બધું તેલ માં મિક્સ કરી મસાલા કરી લેવા અને સરખું મિક્સ કરી ને 10 મિનિટ ઢાંકી ને ચડાવ દેવું ગલકા
    ને.

  4. 4

    10 મિનિટ પછી ઢાંકણું ખોલી ને જોઈશું તો ગલકા નુ શાક તૈયાર છે. તમે આ શાક ને સર્વ કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Falguni Chauhan ( The 🏡 Chef )
પર

Similar Recipes