ગલકા નું શાક (Galka Shak Recipe In Gujarati)

Unnati Desai @unns_cooking
ગલકા નું શાક (Galka Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગલકા ને બરાબર ધોઈ તેની છાલ ઉતારી તેના ટુકડા કરી લો. (ગલકુ કડવું છે કે નહીં તે ચાખી લેવું). એક વાટકીમાં પાણી અને ચણાનો લોટ મિક્ષ કરીને તેની પેસ્ટ બનાવી લો.
- 2
એક પેનમાં તેલ ઉમેરી રાઈ નો વઘાર કરી ગલકા ઉમેરો.ખાંડ સિવાયના બધા મસાલા ઉમેરી મિક્સ કરી તેને ચડવા દો. ચણાના લોટ ની પેસ્ટ બનાવી હતી તે મિક્સ કરો. ખાંડ ઉમેરી મિક્સ કરી સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
-
-
ભરવા ગલકા નું શાક (Bharva Galka Shak Recipe In Gujarati)
#EB#Week5ગલકા , તુરીયા અને દુધી નું શાક આમ જ બનાવી એ તો ઘરમાં બધા ને ભાવે નહીં.. પણ દરેક ભરેલા શાક ની જેમ જ છાલ ઉતારી ને ટુકડા ને બધો મસાલો ભરી ને બનાવું છું..તો આંગળા ચાટી ને ખાઈ જાય.. સાથે ભાખરી કે રોટલા સાથે બહુ જ સરસ લાગે છે..તો રેસિપી તમારી સાથે શેર કરૂં છું.. Sunita Vaghela -
-
-
-
-
-
-
ગલકા નું શાક (Galka Shak Recipe In Gujarati)
#EB#week5ગલકા એ વેલા પર થતા શાક છે.. તેમાં પાણી ની માત્ર ખુબ વધારે પ્રમાણ માં હોય છે. અને ગુણ માં ઠંડા માનવા માં આવે છે. એમાં ઇમ્યુનિટી વધારવા માટે ખુબ જરૂરી છે.. Daxita Shah -
-
-
-
-
-
-
-
ગલકા નું શાક (Galka Shak Recipe In Gujarati)
#EB#week5ગલકા શાક જે રોટલા રોટલી કે ખીચડી જોડે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Shruti Hinsu Chaniyara -
-
ગલકા સેવ નું શાક (Galka Sev Shak Recipe In Gujarati)
#SRJ#cookpadindia#cookpadgujarati सोनल जयेश सुथार -
-
-
ગલકા નું શાક (Galka Shak Recipe In Gujarati)
આ શાક ખાસ કરી ને રોટલા સાથે સર્વ કરવામાં આવે છે. Varsha Dave -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15131044
ટિપ્પણીઓ