કારેલા બટાકા નું ભરેલું શાક (karela bataka nu Stuffed shak Recipe in Gujarati recipe)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી સામગ્રી લેવી. હવે કારેલા અને બટાકાની ધોવા. હવે બંને ની છાલ ઉતારી અને બાફવા માટે મૂકવા.
- 2
હવે બેસનમાં બધો મસાલો કરી લેવું. હવે કારેલાને ભરી લેવા.
- 3
હવે એક કડાઈમાં તેલ ગરમ મૂકવું. ગરમ થાય એટલે તેમાં રાઈ જીરું નો વઘાર કરવો. હવે તેલમાં બટાકા સાંતળવા. હવે તેમાં કાજુ અને કિસમિસ ઉમેરો. હવે ટમેટાની પ્યુરી એડ કરો.
- 4
બેથી ત્રણ મિનિટ માટે થવા દો. હવે તેમાં ભરેલા કારેલા મિક્સ કરો. હવે તેમાં વધેલો મસાલો છાંટો. એકથી બે ચમચી પાણી છાંટવું. હવે પાંચ મિનિટ માટે થવા દો.
- 5
તૈયાર છે કારેલા બટાકાનું ભરેલું શાક. રેડી ટુ સર્વ. વરસાદની મોસમમાં ગરમાગરમ કારેલાનું શાક ખાવાની મજા પડી જાય. કોથમીર છાંટીને સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કારેલા નું ભરેલું શાક(karela bhrela saak recipe in Gujarati)
#સુપરશેફ૩#માઇઇબુક#પોસ્ટ૨૫ Dhara Gangdev 1 -
ગાંઠિયા નું ખાટુ શાક(gathiya nu khatu saak recipe in Gujarati)
#સુપર સેફ#Week 2#ફ્લોર/લોટ Kalyani Komal -
કારેલા નું શાક (Karela Shak Recipe in Gujarati)
#EBઆ લોટ વાળુ શાક ખુબ જ સરસ લાગે છે આ શાક અને જરા પણ નથી લાગતું કે કારેલાનું શાક છે એકવાર ટ્રાય કરજો મજા આવશે ખાવાની Arpita Sagala -
-
-
કારેલા બટાકા નું શાક (Karela Bataka Shak Recipe In Gujarati)
#EBWeek 6કારેલા કાજુ બટાકાનું શાક Dimpy Aacharya -
પાપડી વાલ નું શાક(Papdi val nu shak in recipe Gujarati)
#સુપર શેફ1#વીક 1#પોસ્ટ 2#માઇઇબુક#પોસ્ટ 25 REKHA KAKKAD -
-
-
-
-
-
ગલકા નું ભરેલું શાક (galka nu bharelu shaak in Gujarati recipe)
#સુપરશેફ૧#વીક૧#પોસ્ટ૬#માઇઇબુક#પોસ્ટ૨૮ REKHA KAKKAD -
કારેલા નું ભરેલું શાક (karela nu bharelu shak recipe in Gujarat
#SVC કારેલા નું નામ સાંભળી ને જ તે કડવા હોવાં નાં કારણે લોકો તેને પસંદ નથી કરતાં. પણ જો આ કારેલા ને સ્વાદિષ્ટ બનાવવાંમાં આવે તો મોમાં પાણી આવી જાય. સ્વાસ્થ્ય માટે ભરેલાં કારેલા વધારે સારા.અહીં છાલ સહિત કારેલા નું શાક બનાવ્યું છે. Bina Mithani -
કારેલા બટાકા નું શાક (Karela Bataka Shak Recipe In Gujarati)
#EBWeek 6#cookpadindia#cookpadgujaratiકારેલા એક ખુબજ પૌષ્ટિક શાક છે જે ખાવાના અનેક ફાયદા હોય છે.પણ તેની કડવાશ ને લીધે સૌ ને ભાવતા નથી. આજે મે એક સરળ અને સ્વાદિષ્ટ રીતે કારેલા બનાવ્યા છે તે બધાને ભાવશે. Mitali Chavda (Mitali Darshan Vala) -
રીંગણ બટાકાનું ભરેલું શાક(Ringan Potato Stuffed Shak Recipe In Gujarati)
#GA4#week1#potato Piyu Savani -
-
પાકા કેળાનુ શાક (paka kela nu shak in Gujarati recipe)
#goldenapron3#week 25#માઇઇબુક# પોસ્ટ ૨૫#સુપરશેફ1# વીક ૧ REKHA KAKKAD -
-
ગુંદા નું ભરેલું શાક (Gunda Bharelu Shak Recipe In Gujarati)
#EB#Week-2ભરેલા ગુંદા નું શાક ખાવાથી કેલ્શિયમ આર્યન હોય છે. સીઝન માં ગુંદા ખાવાથી ભરપુર ફાયદા થાય છે. Dhara Jani -
કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
#AM3કડવા કારેલાના મીઠાં ફાયદા કારેલા ડાયાબિટીસ ના દૅદી માંટે ખુબજ ફાયદાકારક છે Jigna Patel -
-
-
કારેલા બટાકા નું શાક (Karela Bataka Shak Recipe In Gujarati)
#EBકારેલા બટાકા નું હવેજીયું શાક HEMA OZA -
કાજુ કારેલા શાક (Kaju Karela Shak Recipe In Gujarati)
#GA4#Week5#Cashew#cookpadgujarati#cookpadindia SHah NIpa -
ભરેલા કારેલા નું શાક (bharela karela nu shak recipe in gujarati)
#સુપરશેફ1 ઘણા લોકો ને કારેલા નું નામ સાંભડી ને જ મોં બગડી જાય! પણ કારેલા ને આ રીતે ભરીને શાક બનાવવા મા આવે તો બધા ને ખૂબ ટેસ્ટી લાગસે અને કારેલા ખાઇ લીધા એ ખબર પણ નહી પડે. જરૂર થી ટ્રાઈ કરજો આ વાનગી. Avnee Sanchania
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13169215
ટિપ્પણીઓ