રાંધવાની સૂચનાઓ
- 1
ચણાની દાળ તથા ચોખાને આખી રાત પાણીમાં પલાળીને રાખો. સવારે તેને પાણીમાંથી નીતારી અડધો કપ પાણી તથા દહીં સાથે મિક્સરમાં ક્રશ કરી નાંખો. આ ખીરુ ન તો બહુ ગાઢ થવુ જોઈએ ન તો પતલું.
- 2
હવે ખીરાને એક મોટા બાઉલ માં કાઢી તેમાં મીઠું અને હળદર નાંખી સરખું રીતે મિક્સ કરી લો. આ મિશ્રણને 6-8 કલાક માટે રહેવા દો.
- 3
એક થાળી ને તેલ લગાવી ગ્રીસ કરી લો. ઢોકળાના કૂકરમાં 2 ગ્લાસ પાણી નાંખીને તેને ગરમ થવા દો. ઢોકળાના ખીરામાં 1 મોટી ચમચી તેલ નાંખો અને હવે આદુ-મરચાની પેસ્ટ નાંખી બરાબર હલાવી લો.
- 4
પછી તેમાં ઈનો ઉમેરી ખીરુ બરાબર હલાવી લો. થાળીમાં ખીરુ પાથર્યા પછી જીરુ પાઉડર અને લાલ મરચાનો પાઉડર છાંટી તેને બફાવા દો.
- 5
10-15 મિનિટ પછી ચાકુની અણી નાંખીને ઢોકળા ચડી ગયા છે કે નહિ તે ચેક કરો. જો તે ચાકુને ચોંટે તો મતલબ હજુ તે બરાબર ચડ્યા નથી અને તેને થોડી વધારે વાર કૂકરમાં બફાવા દો.
- 6
ઢોકળા બફાઈ જાય અને થાળી સહેજ ઠરે એટલે તેને નાનો ગ્લાસ અથવા નાની વાટકી થી શેપમાં કાપી લો.
- 7
વઘારિયામાં બે ચમચી તેલ, રાઈ,જીરુ નાંખી વઘાર તતડવા દો. રાઈ-જીરુ તતડે પછી મીઠો લીમડો નાંખો. આ વઘાર હવે ઢોકળાની ડિશ પર પાથરી દો. તો ખાટા ઢોકળા તૈયાર છે.
- 8
ઉપર લીલું કોપરું અને કોથમરી થી ગાર્નિશ કરી સર્વ કરવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખાટીયા ઢોકળાં (khatiya dhokla recipe in Gujarati)
ઢોકળા એ ગુજરાતીઓની ઓળખ છે. બીજા રાજ્યના લોકો પણ ગુજરાતીઓની આ વાનગી સ્વાદથી માણે છે. પરંતુ ખાટા ઢોકળામાં બરાબર ખટાશ ન આવે અથવા તો તે સોફ્ટ ન બને તો તેની આખી મજા મરી જાય છે. આ રેસિપી પ્રમાણે તમે ખાટા ઢોકળા બનાવશો તો તેમાં પ્રમાણસર ખટાશ પણ આવશે અને ઢોકળા સોફ્ટ પણ બનશે. Gaurav Patel -
-
ઢોકળા (Dhokla Recipe in Gujarati)
#GA4#week4#gujaratiઢોકળા એ ગુજરાતીઓની ઓળખ છે. બીજા રાજ્યના લોકો પણ ગુજરાતીઓની આ વાનગી સ્વાદથી માણે છે Vidhi V Popat -
-
શેલો ફ્રાય ખાટા ઢોકળા(Dhokla Recipe In Gujarati)
ઢોકળા એ ગુજરાતીઓની ઓળખ છે. બીજા રાજ્યના લોકો પણ ગુજરાતીઓની આ વાનગી સ્વાદથી માણે છે. પરંતુ ખાટા ઢોકળામાં બરાબર ખટાશ ન આવે અથવા તો તે સોફ્ટ ન બને તો તેની આખી મજા મરી જાય છે. આ રેસિપી પ્રમાણે તમે ખાટા ઢોકળા બનાવશો તો તેમાં પ્રમાણસર ખટાશ પણ આવશે અને ઢોકળા સોફ્ટ પણ બનશે. Vidhi V Popat -
-
-
માઇક્રોવેવ ઢોકળા(dhokala recipe in Gujarati)
#સુપરશેફ2 # વિક 2#ફ્લોર્સ/લોટ#ઢોકળા પ્રથમ ગુજરાતી વાનગી છે જે ચણાના લોટ માંથી બનાયા છે જે સ્ટીમર કે કુકરમાં બનાવવામાં આવે છે પણ અહીં એક યુનિક રીતે ઇઝી અને ઝડપથી માઈક્રોવેવમાં બનાવ્યા છે. Zalak Desai -
-
-
-
-
-
-
ખાટા ઢોકળા
ઢોકળા એ ગુજરાતીઓની શાન છે,દેશ ભરમાં ગુજરાતી ઓનું નામ આવે એટલે ખમણ,ઢોકળાં નું નામ તો સાથે હોય જ,એમાં વરી વરસાદી મોસમમાં તો ચા સાથૈ ખાવા ની મજાજ કંઈક અલગ છે.#માઇઇબુક#પોસ્ટ 22 #મોનસૂન#દાળ#ચોખ#સુપરસેફ3#સુપરસેફ4 Rekha Vijay Butani -
ખાટા-મીઠા ઢોકળા(khata mitha dhokal recipe in Gujarati)
#સૂપરશેફ2 #ફ્લોરસ#વિક2ઢોકળા દાળ અને ચોખા માંથી બનાવવામાં આવે છે .તેથી તે પૌષ્ટિક અને હેલ્ધી છે. ગુજરાત માં ગુજરાતીઓને ઢોકળા બહું ભાવે છે. Parul Patel -
-
-
-
-
-
ઘઉં ના લોટ ના આલુ કુલ્ચા વિથ છોલે(ghau na lot kulcha recipe in Gujarati)
#સુપરશેફ2#રેસીપીફ્રોમફ્લોરએન્ડલોટ#જુલાઈweek2#માઈઈબુકpost5 Astha Zalavadia -
-
-
-
-
સ્ટફ ગ્લાસ ઢોકળા (Stuffed Glass Dhokla Recipe In Gujarati)
#LB#SRJ#cookpad India#Win#Medals Kirtana Pathak -
મગ દાળ કચોરી(mung dal kachori in Gujarati)
#goldenappron3#week 25#કચોરી ,મૈદો# માઇઇબુક-21 Neha Thakkar -
-
ખાટા ઢોકળા
#ઇબુક #day21. ખાટા ઢોકળા ગુજરાતીઓ ની પ્રિય વાનગી છે સ્વાદ મા ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Varsha Karia I M Crazy About Cooking
More Recipes
- રસાલા બટાકા નુ શાક(rasala bataka nu shak recipe in gujarati)
- # બ્રેડ પકોડા #(bread pakoda recipe in Gujarati)
- મસાલા ખાખરા(Masala khakhra recipe in Gujarati)
- જૈન વેજ માયોનીઝ સેન્ડવીચ(jain mayo vej sandwich recipe in Gujarati)
- ફ્રેશ પેન બેઝ /થીન ક્રસ્ટ વેજ. ચીઝી પીઝા (FRESH PAN BASE/THIN CRUST VEG. CHEESE PIZZA)
ટિપ્પણીઓ (11)