રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં તેલ અને દહીં મિક્સ કરો પછી તેમાંઅંદર ૧ ગરની રાખી મેંદો બેકિંગ પાઉડર બેકિંગ સોડા દળેલી ખાંડ, કોફી કોકો પાઉડર નાખી ચાળી લો હવે બધું મિક્સ કરો. પછી જરૂર પુરતું દૂધ ઉમેરો લગભગ અડધા કપ થી થોડું ઓછું જશે. બરાબર મિક્સ કરી લો.
- 2
એક કુકર લો અંદર રીંગ મૂકો ઢાંકીને પાંચ મિનિટ પ્રિહીટ કરો સીટી ને રીંગ ને અલગ કાઢી નાખવાના છે
હવે બેટર દુસ્ટ કરેલા મોલ્ડમાં નાખો ટેપ કરો જેથી કરીને બબલસ નીકળી જાય હવે કૂકરની અંદર રાખો અને ઢાંકી દો સ્લો ફલેમ પર ૩૦ મિનિટ સુધી બેક થવા દો - 3
હવે કેક ને બહાર કાઢીને ઠંડી થવા દો
ઘનાશ બનાવો તેની માટે ફ્રેશ ક્રીમ અને ડાર્ક કમ્પાઉન્ડ ચોકલેટને ડબલ બોઈલર માં મેલ્ટ કરી લો
હવે કેક ની વચ્ચે થી કાપી લો ખાંડ વારુ પાણી છાંટો તેની ઉપર ચોકલેટને સ્પ્રેડ કરી દો આ બીજો પાઠ કેકનો ઉપર રાખો પાછું તને ચોકલેટ થી કવર કરી દો અને ઉપર ચોકલેટ ફલેકસ થી ડેકોરેટ કરો
Similar Recipes
-
ચોકલેટ ર્બસ્ટ રીંગ કેક (Chocolate burst ring cake recipe in gujarati)
#goldenapron3#Week :20 Prafulla Ramoliya -
-
ચોકલેટ કેક (chocolate cake recipe in Gujarati)
#noovanbaking#Recipe3 શેફનેહા ની નોઓવન બેંકીંગ કોન્ટેસ્ટમાં ત્રીજી રેસીપી ચોકલેટ કેક બનાવી છે ખૂબ જ સુંદર બની છે Kinjal Shah -
ચોકલેટ કેક (chocolate cake recipe in Gujarati)
#trend#week2#કેક_બનાવવા_ની_રેસિપી - ચોકલેટ કેક ( Making Cake Recipe - Chocolate Cake Recipe in Gujarati ) આજે મે ચોકલેટ કેક કેવી રીતે બનાવવાની એ ની રેસિપી બનાવી છે. આ ચોકલેટ કેક બનાવવામાં એકદમ સરળ અને સહેલાઇ થી બની જતી કેક રેસિપી છે. આ કેક એકદમ સ્પોંજી અને સોફ્ટ બની હતી. મારા બાળકો ની ઓલ ટાઇમ ફેવરિટ આ ચોકલેટ કેક છે. Daxa Parmar -
-
-
-
કોફી ચોકલેટ કેક (Coffee Chocolate Cake Recipe In Gujarati)
૧૫ ઓક્ટોબર મારો બર્થડે અને ૧૬ ઓક્ટોબર મારા હસ્બન્ડ નો બર્થડે એટલે આજે મારી દીકરી શ્રેયા એ અમને કેક બનાવીને સરપ્રાઈઝ આપી અને બહુ જ સ્વાદિષ્ટ બની હતી કેક અને એક કલાક માં તો ખતમ પણ થઈ ગઈ.સાચે જ મારી દીકરી મોટી થઈ ગઈ Deepika Jagetiya -
-
ચોકલેટ કેક (Chocolate cake recipe in Gujarati)
#NoOvenBakingનેહા મેમ ની રેસીપી શીખવાડ્યા મુજબ કેક બનાવી છે Hiral A Panchal -
ડેકડન્ટ ચોકલેટ કેક (Decadent Chocolate Cake Recipe In Gujarati)
#NoOvenBakingશેફ નેહાની રેસિપી ફોલો કરીને મેં પણ ડેકડન્ટ ચોકલેટ કેક બનાવી મારા ઘર માં બધાંને ખૂબ જ ભાવી. Avani Parmar -
ચોકલેટ કેક (chocolet cake recipe in Gujarati)
#NoOvenBaking #NoMaida માસ્ટર શેફ નેહાજી એ ત્રીજી રેસીપી ચોકલેટ કેક તે રેસીપી ફોલ્લો કરી ને મે બનાવી ખુબજ સરસ બની છે. Kajal Rajpara -
-
ચોકલેટ કેક (chocolate cake recipe in Gujarati)
#noovenbaking માસ્ટર શેફ નેહા ના માધ્યમ દ્વારા મે પણ ચોકલેટ કેક બનાવી અને સરસ બની થેંક્યું નેહાજી Prafulla Ramoliya -
સ્ટ્રોબેરી ચોકલેટ ટ્રફલ કેક (Strawberry Chocolate Cake Recipe in Gujarati)
#AshahikaseiIndia Sejal Agrawal -
-
-
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
#NoOvenbaking#wheatflour#chocolatecakeમે Masterchef Neha ની રેસીપી થી ઘઉં નાં લોટ ની ચોકલેટ કેક બનાવી છે. એકદમ સરસ spongy અને સોફ્ટ બની છે. Kunti Naik -
-
-
-
ચોકલેટ કેક(Chocolate Cake Recipe in Gujarati)
#ટ્રેન્ડીગ#ઓડરકેકએકદમ સ્વાદિષ્ટ અને ફ્રેશ. પ્રિમિક્સ વગર બનાવી છે. Tejal Hiten Sheth -
-
-
ચોકલેટ કેક (Chocolate Cake Recipe in Gujarati)
#MAમારી મમ્મી માટે સ્પેશ્યલ ચોકલેટ કેક બનાવી છે હેપી મધર્સ ડે મમ્મી😍🥰😘🌹🌹❤️❤️ Falguni Shah -
-
-
ચોકલેટ કેક
#NoovenBakingઆજે મેં સેફ નેહા મેડમ ની રેસિપી જોઇને ચોકલેટ કેક બનાવી છે જે બહુ જ સરસ બની છે Kiran Solanki -
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
કેક બધા ને ભાવે અને જન્મ દિવસ માટે સ્પેશિયલ બનાવી સેલિબ્રેશન કરવામાં આવે છે.#ટ્રેડિંગ Rajni Sanghavi -
ચોકોલેટ ડેકેડેન્ટ કેક(Chocolate decadent cake Recipe In Gujarati)
શેફ નેહા ની રેસિપી જોઈને મેં પણ બનાવી ચોકલેટ ડેકડન્ટ કેક....#NoOvenBaking Neeta Gandhi
More Recipes
ટિપ્પણીઓ (4)