વેજ લોલીપૉપ
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા બટેટા બાફી મેષ કરી લો. પછી તેમાં બાફેલી મકાઈ અને વટાણા, ડુંગળી, ગાજર, આદુ મરચા લસણ ની પેસ્ટ, નાખો. પછી તેમાં હળદર, ધાણાજીરું, લાલ મરચું, ગરમ મસાલો, ધાણાભાજી, મીઠું, લીંબુ કોન્ફ્લોર, ટોસ્ટ નો ભૂકો બધું નાખી માવો તૈયાર કરો.
- 2
હવે કેન્ડી ની સળી લઇ તેમાં માવો સેટ કરો અને લોલી પૉપ તૈયાર કરી તેને ગરમ તેલ માં તળી લો.
- 3
ગરમા ગરમ વેજ લોલી પૉપ ને સોસ સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13240297








ટિપ્પણીઓ (2)