પાલક ખિચડી(palak khichdi recipe in gujarati,)

Rajni Sanghavi @cook_15778589
પાલક ખિચડી(palak khichdi recipe in gujarati,)
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા અને ચણાની દાળ,મગ ની દાળ ને પલાળી રાખો.કુકરમા.હળદર, નમક,તેલ નાખી હલાવી ત્રણ વ્હીસ્લવગાડી લો. ડુંગળી ટામેટાં પાલક સમારી લો.પાલકને બ્લાનચ કરી પ્યુરી બનાવી લો.
- 2
કડાઈમાં ઘી મૂકી ગરમ થાય એટલે તેમાં ડુંગળી ટામેટાં આદુ મરચાં ની પેસ્ટ, આદું લસણ ની પેસ્ટ નાખી સાંતળો.પછી ટામેટાં નાખી હલાવી લો.પછી પાલક ની પ્યુરી નાખો.તેને ચડવા દો.ચડી જાય પછી તેમાં નમક મરચું પાઉડર ધાણા પાઉડર, ગરમ મસાલો નાખી હલાવી લો.પછી ખિચડી ઉમેરીને બરાબર હલાવો.
- 3
બધું બરાબર મિક્સ કરી થોડું પાણી નાખી હલાવી લો.કડાઈ માં ઘી મૂકી તેમાં તજ પતા, જીરું રાઈ સૂકૂ લાલ મરચું નાખી વઘાર કરી હલાવી લો.તેને ગરમ ડીશ માં લઇ દહીં.પાપડ સાથે સવૅ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13288312












ટિપ્પણીઓ (6)