ચીઝ બોલ્સ (Cheese balls Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રવો લઈને ચાળી લો ને તેમાં જરૂર પ્રમાણે છાશ નાખીને ખીરું તૈયાર કરવું તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દો
- 2
ત્યાર બાદ બધા સમારેલા વેજીટેબલ ને 1 બાઉલ માં લઈને તેમાં સ્વાદ પ્રમાણે મીઠું આદુ મરચા ને લીલાં ધાણા નાખી ને ત્યાર કરો
- 3
ત્યાર કરેલા વેજીટેબલ ને પલાળેલા રવા ના ખીર માં નાખી ને હલાવો ને બધું બરાબર મિક્સ કરી લો
- 4
હવે ગપગોતા લોઢી ગરમ થાય એટલે તેમાં એક એક ટીપું તેલ લગાવો
- 5
હવે તેમાં ત્યાર કરેલ ખીરું ને ચમચી અથવાતો ચમચા ની મદદ વડે એક એક ખાના માં નાખો ને
- 6
ત્યાર બાદ તેના પર ત્યાર કરેલા ચીઝ ના ટુકડા મૂકો
- 7
ટુકડા મુકિયા પછી ફરી તેના પર થોડું થોડું ખીરું નાખો
- 8
ત્યાર બાદ તેને ચમચી ની મદદ વડે ઉથલાવી ને બીજી બાજુ ચડવા દો
- 9
બંને બાજુ ચડવા દો ત્યાર ચડી જાય એટલે તેને સહેલાઈથી ઉતારી
- 10
તો તૈયાર છે વેજ ચીઝી બોલ્સ
- 11
બોલ્સ ને ખોલી ને જોયે તો મન ને રોકી શકાય નહીં તેવી છે આ વાનગી
- 12
વેજ ચીઝી બોલ્સ ને સવાર બપોર સાંજ ગમે ત્યારે બનાવી શકાય છે નાના છોકરા થી માંડી દાદા દાદી ને પણ ખૂબજ ભાવે છે ને નાસ્તા પણ ચાલે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચીઝ બોલ્સ (Cheese Balls Recipe In Gujarati)
#GA4 #Week17અહીં મેં ચીઝ બોલ્સ ની એક બહુ જ સરસ રેસિપી શેર કરી છે. જરૂરથી ટ્રાય કરજો અને બાળકો સાથે એન્જોય કરજો. Mumma's Kitchen -
-
ચીઝ બોલ્સ(cheese balls Recipe in Gujarati)
#GA4#week17#cheese#cookpadindia#cookpadgujrati બટાકાની ચીઝ બોલ્સ એ બેસ્ટ સ્ટાર્ટર બનાવવા માટે સરળ છે જે બહારથી કડક હોય છે અને અંદરથી ચીઝી હોય છે. ચીઝ બોલ્સ ને બનાવીને ૨ વીક માટે ફ્રોઝન પણ રાખી શકાય છે. અને અચાનક કોઈ ગેસ્ટ આવી જાય તો ફટાફટ ફ્રાય કરીને સર્વ પણ કરી શકાય છે.....નાના થી લઈ ને મોટા સુધી દરેક ને પસંદ પડે એવી વાનગી છે..તો જોઈ લયે ચીઝ બોલ્સ રેસિપી... Twinkal Kalpesh Kabrawala -
-
સ્પીનચ ચીઝ બોલ્સ (Spinach Cheese Balls Recipe in Gujarati)
નાના - મોટા બધા ને ભાવે એવા હેલ્થી અને પ્રોટીન થી ભરપુર સ્પીનેચ અને ચીઝ બોલ્સ. પનીર અને ચીઝ બનેં માં પ્રોટીન ની માત્રા વધારે હોય છે જે આ ચીઝ બોલ્સ ને પોષ્ટીક બનાવે છે.સ્પીનેચ માં આયર્ન, ફોલીક એસીડ અને vit.C ભરપૂર છે જે આ સ્ટાટર ને પૌષ્ટીક બનાવે છે .આ સ્પીનેચ અને ચીઝ બોલ્સ પાર્ટી માં ઓલ ટાઈમ ફેવરીટ ડીશ છે.#RC4#Week4 Bina Samir Telivala -
કોર્ન ચીઝ બોલ્સ (Corn Cheese Balls Recipe In Gujarati)
#SN1#Week1#Vasantmasala#aaynacookeryclub#Cookpadgujarati ભાગ્યે જ એવું કોઈ બાળક હશે જેને ચીઝ ન પસંદ હોય. બાળકો શું કોઈપણ ઉંમરના લગભગ દરેક વ્યક્તિને ચીઝ તો ભાવતું જ હોય છે. ચીઝનો ઉપયોગ પીઝા, સેન્ડવીચ કે સબ્જીમાં ગાર્નિશ કરવા માટે કરવામાં આવે છે. પણ હવે ઘરે આ નવી વેરયટિ ટ્રાય કરો. કોર્ન ચીઝ બોલ્સ બનાવો ખાવાવાળી દરેક વ્યક્તિને જલસો પડી જશે. આ બોલ્સને બાળકોને લંચબોક્સમાં કે નાસ્તામાં એ ઉપરાંત પાર્ટી સ્નેક્સ તરીકે પણ સર્વ કરી શકાય છે. મોટા લોકોને લંચ કે ડિનરમાં ફરસાણ તરીકે કે સાઈડ ડિશ તરીકે પણ સર્વ કરી શકાય છે. આ બોલ્સને બ્રેકફાસ્ટમાં કે સાંજના નાસ્તામાં ચા ની સાથે પણ સર્વ કરી શકાય છે. અમેરિકન મકાઈ ના દાણા અને ભરપૂર ચીઝ ના ઉપયોગ થી બનાવવામાં આવતા આ બોલ્સ ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે. Daxa Parmar -
કોર્ન ચીઝ બોલ્સ (Corn Cheese Balls recipe in Gujarati)
#RB2#cookpadgujarati#cookpadindia#cookpad આજે મેં બાળકોના ફેવરિટ અને મોટા લોકોને પણ ખાવાની મજા પડી જાય તેવા કોર્ન ચીઝ બોલ્સ બનાવ્યા છે. આ બોલ્સને બાળકોને લંચબોક્સમાં કે નાસ્તામાં એ ઉપરાંત પાર્ટી સ્નેક્સ તરીકે પણ સર્વ કરી શકાય છે. મોટા લોકોને લંચ કે ડિનરમાં ફરસાણ તરીકે કે સાઈડ ડિશ તરીકે પણ ખાવાની મજા આવે છે. આ બોલ્સને બ્રેકફાસ્ટમાં કે સાંજના નાસ્તામાં ચા ની સાથે પણ સર્વ કરી શકાય છે. અમેરિકન મકાઈ ના દાણા અને ભરપૂર ચીઝ ના ઉપયોગ થી બનાવવામાં આવતા આ બોલ્સ ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે. Asmita Rupani -
-
-
પોટેટો ચીઝ બોલ્સ (Potato cheese balls recipe in Gujarati)
#GA4#WEEK17#ચીઝ#પોટેટો ચીઝ બૉલસ (POTATO CHEESE BALLS )😋😋😋🥔🥔 Vaishali Thaker -
-
-
ચીઝ બોલ્સ(Cheese Balls Recipe In Gujarati)
#GA4 #WEEK17 #cheeseવધેલી ભાખરી રોટલી કોઈ ખાવા નથી કરતૂ તો આપણે તેમાંથી કંઈ નવું બનાવીએ. બધા હોંશે હોંશે ખાશે અને તેમાં પણ ચીઝ આવે તો બધા જ ખાવાનું પસંદ કરે છે. ચાલો તો બનાવી રોટલી cheese બોલ Minal Rahul Bhakta -
-
-
-
-
-
-
-
-
ચીઝ કોર્ન પેપર બોલ્સ (Cheese corn pepper balls recipe in Gujarati)
બાળકોનું ફેવરીટ ચીઝ બોલ્સ Sonal Suva -
-
પોહા ચીઝ બોલ (Poha Cheese Balls Recipe In Gujarati)
#GA4#Week10Keyword: Cheese/ચીઝ પોહા ચીઝ બોલ્સ ઉપર થી ક્રિસ્પી અને અંદરથી એકદમ નરમ અને ચીઝી😋 લાગે છે.આ starter રેસિપી kids party અથવા kitty parties માટે યુનિક રેસિપી છે. આ બોલ્સ ને તમે અલગ અલગ ડીપ, સોસ, કેચપ અથવા ચટણી સાથે સર્વ કરી શકો. Kunti Naik -
પાલક ચીઝ બોલ્સ (Palak Cheese Balls Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#WEEK1 Rupal Gokani -
પોટેટો ચીઝ બોલ્સ(potato cheese Balls recipe in Gujarati)
#GA4#week1 #poteto પોટેટો ચીઝ બોલ્સ કોઈપણ ફંકશનમાં સ્ટાર્ટર તરીકે કે પછી સાંજના સમયે નાસ્તામાં ગરમા-ગરમ પીરસવામાં આવે તો ખૂબ જ ટેસ્ટી લાગે છે Krupa Ashwin lakhani -
-
-
More Recipes
ટિપ્પણીઓ