રાજમા રાઈસ બોલ્સ (Rajama rice balls)

#નોર્થ
રાજમા ચાવલ નોર્થ ની ખૂબ જ લોકપ્રિય ડીશ છે. એને બ્લેન્ડ કરી એક ખૂબ જ ટેસ્ટી ડિશ બનાવી છે જે સ્નેકસ માં પણ લઈ શકાય છે. એને રીંગણ ના ઓળા ની ટેસ્ટી અને સ્મોકી ચટણી સાથે સર્વ કરી ગુજરાતી ટચ આપ્યો છે.
રાજમા રાઈસ બોલ્સ (Rajama rice balls)
#નોર્થ
રાજમા ચાવલ નોર્થ ની ખૂબ જ લોકપ્રિય ડીશ છે. એને બ્લેન્ડ કરી એક ખૂબ જ ટેસ્ટી ડિશ બનાવી છે જે સ્નેકસ માં પણ લઈ શકાય છે. એને રીંગણ ના ઓળા ની ટેસ્ટી અને સ્મોકી ચટણી સાથે સર્વ કરી ગુજરાતી ટચ આપ્યો છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં રાજમા,ભાત, ડુંગળી, મરચાં, કોથમીર, લસણ અને બધા મસાલા અને બ્રેડ ક્રમ ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 2
રીંગણ ઓળા ચટણી માટે:- ડુંગળી ની છાલ કાઢી સ્લાઈસ કરી લો, લસણ ની છાલ કાઢી લો.સેન્ડવીચ ગ્રીલર ગરમ કરી તેમાં ડુંગળી અને લસણ મુકી ઉપર થી થોડું તેલ મૂકી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ગ્રીલ કરી લો.
- 3
રીંગણ, ટામેટા અને મરચા ની છાલ કાઢી ઝીણા સમારી લો. તેમાં ડુંગળી અને લસણ ને સમારી મિક્સ કરી લો પછી તેમાં બધા મસાલા ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 4
રાજમા અને રાઈસ વાળા મિશ્રણ માં થી લીંબુ ની સાઈઝ ના બોલ્સ બનાવી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.
- 5
આ રીતે તૈયાર કરેલા રાજમા રાઈસ બોલ્સ ને તૈયાર કરેલી રીંગણ ઓળા ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રાજમા ચાવલ (Rajma Chawal Recipe In Gujarati)
#supersરાજમા એ ઉત્તર ભારતની પ્રખ્યાત વાનગી છે. ભારતના બધા જ રાજ્યોમાં રાજમા નો ભરપૂર ઉપયોગ થાય છે. મેક્સિકન ફુડ માં પણ કિડની beans નો ઉપયોગ ભરપૂર થાય છે. રાજમાનું મૂળ મેક્સિકન છે. રાજમા સાથે જો સૌથી વધુ ખવાય તો તે છે ચાવલ અને હું તે જ રાજમા ચાવલ ની ડીશ લાવી છું. Hemaxi Patel -
-
રાજમા ચાવલ અને પરાઠા
#ડીનરલોકડાઉન માટે શાકભાજી વિનાની બીજી એક ડીશ રાજમા ચાવલ હેલ્ધી અને ખૂબ જ ટેસ્ટી છે. Sachi Sanket Naik -
રીંગણનો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
રીંગણ નો ઓળો એક ખુબ જ સ્વાદિષ્ટ ડીશ છે જે રીંગણ શેકીને બનાવવામાં આવે છે. રીંગણને ચૂલામાં, ગેસ પર અથવા તો ઓવન માં પણ શેકી શકાય. સીધા તાપ પર શેકવામાં આવતા રીંગણ માંથી એક સ્મોકી ફ્લેવર આવે છે જે રીંગણના ઓળા ને અનોખો સ્વાદ આપે છે. રીંગણના ઓળા ને સામાન્ય રીતે બાજરીના રોટલા સાથે પીરસવામાં આવે છે પણ એને રોટલી સાથે પણ પીરસી શકાય. spicequeen -
-
રાજમા ચાવલ (Rajma Chawal Recipe In Gujarati)
રાજમા ચાવલ રેસીપી મૂળ તો નોર્થ ઇન્ડિયા માં વધુ વખણાય છે પરંતુ આજ કાલ બધે જ પ્રખ્યત છે. (North Indian style) ekta lalwani -
મિક્સ વેજ બ્રોકન મીલેટ સ્ટર ફ્રાય (Mix veggies broken millet recipe in Gujarati)
#સુપરશેફ૩ #મકાઈઆપણા ભોજનમાં બધા જ પ્રકારના ધાન્ય અલગ અલગ પણ ખુબ જ મહત્વ ધરાવે છે. એવી જ રીતે બધા શાકભાજી નું પણ એટલું જ મહત્વ છે કે જેમાં થી આપણને અલગ અલગ પ્રકારના વીટામીન અને પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ મલે છે. તો મે આજે બનાવી છે મિક્સ વેજીટેબલ અને મિક્સ ગ્રેઈન ફાડા માંથી એક અલગ જ ટેસ્ટી અને હેલ્ધી ડીશ. Harita Mendha -
રાજમા ચાવલ
#RB1#WEEK1 રાજમા ચાવલ નામ સાંભળતા જ મો માં પાણી આવી જાય એવું છે.આ ડીશ દરેક ની પ્રિય ડીશ માંથી એક હશે જ... અમારા ઘર માં પણ દરેક ને આ પસંદ છે... પણ ખાસ કરી ને મારા હસબન્ડ ને ખૂબ જ પસંદ છે આ રાજમા ચાવલ ...અમારા ઘર માં વીક માં એક વાર તો આ ડીશ અચૂક બને જ.. તો આજ હું મારા પતિદેવ ની પસંદ ની વાનગી તમારી સાથે શેર કરું છું....🤗🤗🤗🤗 Kajal Mankad Gandhi -
પંજાબી રાજમા વીથ રાઈસ (Punjabi Rajma With Rice Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#punjabirecipe#traditional#cookpad#cookpadindia#cookpadgujaratiરાજમા અને રાઈસ નું કોમ્બિનેશન ગ્લુટન ફ્રી છે. રાજમા આયર્ન, કોપર, મેંગેનીઝ, પોટેશિયમથી ભરપૂર છે.જો તમે વેઈટલૉસ જર્ની કરી રહ્યા હોવ તો રાજમા ચાવલ બેસ્ટ ઓપ્શન છે.🔶️ટીપ : રાજમા બફાઈ જાય પછી તેમાંથી પાંચ સાત દાણા રાજમાના લઇ અને ટામેટાની ગ્રેવી બનાવતી વખતે નાખવા. આ ગ્રેવી થી રાજમા ઘટ્ટ રસાદાર બને છે. Neeru Thakkar -
રાજમા મસાલા વિથ ભટુરા
#એનિવર્સરી#મૈનકોર્સરાજમા મસાલા પંજાબી ડીશ છે ને ભટુરા સાથે સર્વ કર્યું છે. રાજમા ચાવલ સાથે પણ ખુબ સરસ લાગે છે.. Daxita Shah -
રાજમા મસાલા (Rajma masala recipe in Gujarati)
આ એક નોર્થ ઈન્ડિયન ડિશ છે પણ હવે આપણે પણ એને અપનાવી લીધી છે. બનાવવામાં એકદમ સરળ અને ટેસ્ટમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સામાન્ય રીતે રાજમા રાઈસ સાથે પીરસવામાં આવે છે પણ એને પરોઠા સાથે પણ ખાઈ શકાય. મારા પરિવારનું આ ખૂબ જ ભાવતું ભોજન છે. રાજમા કરી બ્રેડ સાથે પણ ખુબ જ સરસ લાગે છે. અમને તો બહુ ભાવે છે તમે પણ ટ્રાય કરજો.#supershef1#પોસ્ટ4#માઈઈbook#પોસ્ટ25 spicequeen -
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#LSRશિયાળા ના લગ્નમાં કાઠિયાવાડી મેનુ નો ક્રેઝ વધારે જોવાઅડે છે એટલે રીંગણ ના ઓળા ની recipe જોઈ લો Daxita Shah -
રાજમા પુલાવ(Rajma pulao recipe in Gujarati)
#નોર્થરાજમા પુલાવ એ નોર્થ માં ખવાતી વાનગી છે. અલગ અલગ પુલાવ બનતા હોય છે..રાજમા ખૂબ જ કેલ્શિયમયુક્ત હોઈ છે.. KALPA -
-
ટોમેટો ઉત્તપમ (Tomato Uttpam Recipe In Gujarati)
#GA4#Week1ઉત્તપમ એક સાઉથ ઈન્ડિયન ડિશ છે આ ડિશ ગુજરાત માં પણ ખૂબ જ ફેમસ સ્ટ્રીટ ફૂડ છે ખાસ કરીને નાના બાળકો નું તો ફેવરિટ Sonal Shah -
કાશ્મીરી રાજમા ચાવલ (Kashmiri Rajma Chawal Recipe In Gujarati)
#કાશ્મીરી રાજમા ચાવલ#નોર્થબરસો રે મેઘા મેઘા..🌧. બરસો રે મેઘા મેઘા...🌦બરસો મેઘા⛈ બરસો...ખાના રે... ખાના... રેકાશ્મીરી રાજમા ચાવલ ખાનારે...નન્ના રે.. નન્ના રે ... નન્ના રે હા હા રે...💃તો.... આનંદો...💃 આનંદો...💃કાશ્મીરી રાજમા સુંદર, ચમકદાર, ઘેરા લાલ રંગના હોય છે જે રાંધ્યા પછી પણ એવા જ સુંદર દેખાય છે.તે અન્ય રાજમા કરતા થોડા નાના અને સ્વાદ મા થોડા મીઠા હોય છે. કશ્મીરી રાજમા પણ કાશ્મીરી મરચાંની જેમ વખણાય છે.તે સ્વાદિષ્ટ અને ઝડપથી ચડી જાય છે. એમાં પ્રચુર માત્રામાં પ્રોટીન, થીયામીન, વિટામિન બી ૧, ફોસ્ફરસ, આર્યન, કોપર, મેંગ્નેશિયમ અને પોટેશિયમ છે Ketki Dave -
કઢી પકોડા (Curry Pakoda recipe in gujarati)
#નોર્થ આજે મેં પંજાબ ની ફેમસ ડિશ કઢી પકોડા બનાવી છે ... ખૂબ જ ટેસ્ટી બની છે Suchita Kamdar -
રાજમા અને સ્ટીમ રાઈસ
#જોડી#જૂનસ્ટાર રાજમા અને રાઈસ એક એવી ડિશ છે જે નાનાથી લઈ મોટા બધાને ભાવે છે Jalpa Soni -
દલિયા સેલેડ (Daliya Salad Recipe In Gujarati)
#SPR#MBR4Week 4દરિયો ફાઈબર થી ભરપુર,વજન ઘટાડવા માટે અને ડાયાબિટીસ ના દર્દી માટે ખૂબ જ ઉપયોગી છે. એમાંથી અલગ અલગ પ્રકારની ઘણી બધી વાનગીઓ બનાવી શકાય છે. એને વન પોટ મિલ તરીકે લંચ અથવા ડિનર માં લઈ શકો છો. મેં એવું જ દલિયા સેલેડ બનાવ્યું છે કે જેને ગમે તે સમયે એન્જોય કરી શકો છો. Harita Mendha -
બ્રાઉન રાઈસ વેજીટેબલ પુલાવ (Brown Rice Vegetable Pulao Recipe In Gujarati)
બ્રાઉન રાઈસ વેજીટેબલ પુલાવ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. આ એક હેલ્ધી રેસિપી છે. આ પુલાવ વજન ઉતારવામાં ખુબજ મદદરૂપ થાય છે. આ પુલાવ દહીના રાયતા અને પાપડ સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#AM2 Nayana Pandya -
-
કોર્ન ચીઝ બોલ્સ (Corn Cheese Balls Recipe In Gujarati)
#SN1#Week1#Vasantmasala#aaynacookeryclub#Cookpadgujarati ભાગ્યે જ એવું કોઈ બાળક હશે જેને ચીઝ ન પસંદ હોય. બાળકો શું કોઈપણ ઉંમરના લગભગ દરેક વ્યક્તિને ચીઝ તો ભાવતું જ હોય છે. ચીઝનો ઉપયોગ પીઝા, સેન્ડવીચ કે સબ્જીમાં ગાર્નિશ કરવા માટે કરવામાં આવે છે. પણ હવે ઘરે આ નવી વેરયટિ ટ્રાય કરો. કોર્ન ચીઝ બોલ્સ બનાવો ખાવાવાળી દરેક વ્યક્તિને જલસો પડી જશે. આ બોલ્સને બાળકોને લંચબોક્સમાં કે નાસ્તામાં એ ઉપરાંત પાર્ટી સ્નેક્સ તરીકે પણ સર્વ કરી શકાય છે. મોટા લોકોને લંચ કે ડિનરમાં ફરસાણ તરીકે કે સાઈડ ડિશ તરીકે પણ સર્વ કરી શકાય છે. આ બોલ્સને બ્રેકફાસ્ટમાં કે સાંજના નાસ્તામાં ચા ની સાથે પણ સર્વ કરી શકાય છે. અમેરિકન મકાઈ ના દાણા અને ભરપૂર ચીઝ ના ઉપયોગ થી બનાવવામાં આવતા આ બોલ્સ ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે. Daxa Parmar -
સ્ટીમ રાઈસ વીથ રાજમા,(steam rice with rajma in Gujarati)
#વીકમિલ3 #રાજમા_ચાવલ#સ્ટીમ_રાઈસ_વીથ_રાજમા#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#ManishaPUREVEGTreasure#LoveToCook_ServeWithLove રાજમા ચાવલ નામ જેટલું ફેમસ છે, તેટલું જ બધાં ને ખાવા માં પસંદ છે, પ્રોટીન થી ભરપૂર, બાળકો પણ તરત જ ખાવાનું મન કરે એ રીતે ડીશ માં સજાવી પીરસવામાં આવે તો બાળકો ઝટપટ ખાવા બેસી જાય... Manisha Sampat -
રાજમા ટીકી (Rajma Tikki Recipe In Gujarati)
રાજમા પ્રોટીનથી સમૃદ્ધ છે અને મુખ્યત્વે ભારતીય વાનગીઓમાં કરી બનાવવા માટે ઉપયોગ કરે છે. પરંતુ આ વખતે મેં બાફેલા રાજમાનો ઉપયોગ ટીક્કીબનાવવા માટે કર્યો છે, જેનો ઉપયોગ બર્ગર બનાવવા માટે પણ થઈ શકે છે.#GA4#Week12#beans Nidhi Sanghvi -
રાજમા ચાવલ (Rajma Rice Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindia#healthyhomemadefoodઆજે મે બપોર ના ભોજન માં રાજમા ચાવલ બનાવ્યા છે ..j Keshma Raichura -
ગ્રીન રાજમા કરી
ફ્રેન્ડઝ, આપણે રોજ જમવા માટે કઇ ને કઈ નવી વાનગી બનાવતા જ હોઇએ છીએ ખાસ કરીને બાળકો ને તો પંજાબી શાક ખુબ જ ભાવે છે એમાય જો રાજમા નુ નામ પડે ત્યાં તો મોઢા મા પાણી આવી જાય બરાબર ને આપણે ત્યાં કઠોળ ના રાજમા તો બનાવતા જ હોઇએ છીએ પરંતુ આજે હું એક ઝટપટ રાજમા કેવી રીતે બને તે શીખવાડીશ આ રાજમા લીલા રાજમા થી બનાવવા મા આવે છે જેમ લીલા ચોળા આવે તેવી જ રીતે લીલા રાજમા પણ આવે છે જે સરળતા થી બની જાય છે અને સ્વાદ મા પણ ખુબ સરસ બને છે તો ચાલો આજ આ લીલા રાજમા કરી કેવી રીતે બને તે નોંધી લો Alka Joshi -
સ્મોકી બેંગન ભરથા (Smokey Baingan Bharta Recipe In Gujarati)
#WLD#CWM1 #Hathimasalaશિયાળો હોય અને રીંગણ ભડથું ના બને એવું તો બને જ નહીં આ વખતે મેં તેમાં લસણ લીલા મરચા ટામેટું બધું શેકીને નાખીયુ છે અને એકદમ સ્મોકી ફ્લેવર આપેલ છે ખૂબ જ ટેસ્ટી લાગે છે Kalpana Mavani -
-
અંગૂરી રાઈસ( angoori rice in recipe Gujarati
#સુપરશેફ4આ રાઈસ મા ફ્યુઝન ટેસ્ટ આપી સાથે વેજીટેબલ અંગુર બનાવી છે આમા પંજાબી મસાલા તેમજ ટામેટાં મસાલાવાળી પૂરી બનાવીને પંજાબી વઘાર કર્યો અને સાથે મેક્રોની ,નુડલ અને સોયા સોસ મિક્સ કરી અને ચાઈનીઝ ટેસ્ટ પણ આપ્યો છે અને તેમા મિક્સ કરેલી અંગુર તો ટેસ્ટમાં લાજવાબ લાગે છે આ રાઈસ ખૂબ જ ટેસ્ટમાં સરસ બન્યા છે આ રાઈસ સાથે સલાડ અને દહીં સર્વ કરી શકાય છે parita ganatra -
રાજમા ચાવલ (RAJma chawal Recipe in Gujarati)
#GA4 #Week21રાજમા ચાવલ ટેસ્ટ માં બહુ જ સરસ છે. રાજમા પ્રોટીન થી ભરપૂર છે.તેમાં કેલસીમ પણ ખુબ રહેલા છે. Arpita Shah
More Recipes
ટિપ્પણીઓ (2)