નાચોસ(nachoz recipe in gujarati)

#સાતમ રેસીપી
મેક્સિકોનો famous ફૂડ છે અને બાળકોને પણ બહુ ભાવે છે પૂરી જગ્યાએ થોડું ટ્વિસ્ટ કરીને બનાવીએ નાચોસ બને છે અને ઘરે બનાવવામાં હેલ્ધી પણ હોય છે
નાચોસ(nachoz recipe in gujarati)
#સાતમ રેસીપી
મેક્સિકોનો famous ફૂડ છે અને બાળકોને પણ બહુ ભાવે છે પૂરી જગ્યાએ થોડું ટ્વિસ્ટ કરીને બનાવીએ નાચોસ બને છે અને ઘરે બનાવવામાં હેલ્ધી પણ હોય છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મકાઈ ના લોટ અને ઘઉંના લોટને મિક્સ કરી તેમાં હળદર મીઠું અજમો અને બે ચમચી તેલ નું ઉમેરી અને સરખી રીતે મિક્સ કરી લો
- 2
પછી સહેજ ગરમ પાણીથી લોટ બાંધી લેવો અને આ લોટને પંદરથી વીસ મિનિટ માટે રેસ્ટ આપવો પછી નાના નાના રોટલી જેવા લુવા લઇ ચોખાના અટામણ થી રોટલી વણી લેવું ત્યારબાદ તેમાં કાંટા ચમચી જેથી બધી બાજુ કાપા કરી લેવા અને નાચો સ્ટેટમાં કટ કરી લેવું ત્યારબાદ તેને ડીપ ફ્રાય કરવું ત્યારબાદ આ તૈયાર થઈ ગયેલા નાચો સુપર થોડો યમ્મી ટેસ્ટ આપવા આપણે એક પેકેટ મેગી મસાલો મરી પાઉડર ચાટ મસાલો મરચું પાઉડર મિક્સ કરી અને ઉપરથી ભભરાવી અને રેડી છે આપણા નાચોસ
- 3
નાચો રેડી છે તેને આપણે ચીઝડીપ સાલસા સાથે અથવા ટોમેટો કેચપ સાથે સર્વ કરી શકાય છે બાળકોને ખુબ પસંદ આવે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મકાઈના વડા(makai na vada recipe in gujarati)
#સાતમ રેસીપીમકાઈના વડા ગુજરાતમાં બહુ ચલણ છે અને ગુજરાતમાં મકાઈની અવનવી વેરાયટી બનતી હોય છે વડા નો ટેસ્ટ ખાટો મીઠો હોય છે અને ચા સાથે ખુબ સરસ લાગે છે ઘણા લોકો દહીંની ચટણી સાથે પણ ખાતા હોય છે Kalyani Komal -
#નાચોસ પિઝા બાઈટ
#ફયુઝનવીક#ગરવીગુજરાતણફયુઝનવીકમાં આ વખતે મેં મેક્સિકન અને ઇટાલિયન કુસીનને મિક્સ કરીને નાચોસ ચિપ્સ ઉપર પીઝા સોસ ને ચીઝ મૂકી બેક કરીને એક નવી જ વેરાઈટી નાચોસ પીઝા બાઈટ બનાવી છે.😋🍕🌶️🧀 Alpa Desai -
સ્પીનચ નાચોસ
આજના જમાનામાં બાળકોને નાચોસ ભાવતા હોય છે. પણ પાલકની ભાજી ભાવતી નથી હોતી.પાલકની ભાજીખૂબ જ પૌષ્ટિક ગણાય છે પણ એ બાળકોને ભાવતી નથી એટલે આજે મેં પાલકની ભાજી ઉમેરીને નાચોસ બનાવ્યા છે.#RB4 Vibha Mahendra Champaneri -
નાચોસ (nachos recipe in gujarati)
#સુપરશેફ2#ફલોર્સ#લોટ#પોસ્ટ_2 આ નાચોસ બનાવવા માં મકાઈ અને ચોખા નાં લોટ નો ઉપયોગ કરિયો છે અને ખુબ જ ટેસ્ટી બનિયા છે સાથે ડીપ પણ ઘરે જ બનાવિયું છે. Suchita Kamdar -
પંચમ ચીક્કી (Pancham Chikki Recipe In Gujarati)
#GA4#Week18#Chikki#post1.રેસીપી નંબર 162સંક્રાંત આવે અને ઠંડી જોરદાર પડવા લાગે છે. આવા સમયમાં ઊંધિયું અને નવી નવી ચીકી chiki બનાવવામાં આવે છે મેં આજે પંચમ ચીકી બનાવી છે જેમાં પાંચ વસ્તુ સાથે લઈને બનાવી છે શીંગ ડાલીયા તલ કોપરું અને મમરા આ pancham ચીકી બહુ સરસ બની છે. Jyoti Shah -
રાઈસ (Rice Recipe in Gujarati)
#GA4#week14# કોબીજ# પોસ્ટ4રેસીપી નંબર145અત્યારની શિયાળાની સિઝનમાં શાકભાજીઓ બહુ જ મળે છે. અને એકદમ શ્રેષ્ઠ અને ફ્રેશ આવે છે. તેમાં કોબીજ તો બહુ જ સરસ મળે છે .આજે ફ્રાઈડ રાઈસ બનાવ્યા છે. દરેક ચાઈનીઝ આઈટમ માં કોબી મેઇન છે .કોબીજ વગર chinese item બની શકતી નથી .અને મેં પણ ફ્રાઇડ રાઇસ બનાવ્યા છે. Jyoti Shah -
નાચોસ ગ્રીન પુલાવ(nachos green pulao in Gujarati)
#ભાતઆજે મેં ગ્રીન પુલાવ બનાવ્યો છે .તેની સાથે નાચોસ ચિપ્સ પણ બનાવ્યા છે nacho chips ની સાથે પુલાવ ખાવા માં બહુ જ ટેસ્ટી લાગે છે. અને બાળકોને તો બહુ જ ભાવશે અને ઘરમાં પડેલી સામગ્રીથી જ બની જાય છે. Pinky Jain -
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#KS#ઉંધીયુRecipe no 169ઊંધિયું એવું શાક છે. એક જ શાકમાં અનેક શાક આવી જાય છે. શિયાળામાં મળતાં દરેક દાણાવાળા, મેથીની ભાજી વગેરે શાકનો ઉપયોગ કરીને ઉંધીયુ બનાવવામાં આવે છે. જે દરેક ને ખુબ જ ભાવે છે. Jyoti Shah -
પાલક નાચોસ (Palak Nachos Recipe In Gujarati)
#MBR3#Week3Post 1#cookpad#cookpadindia#cookpadgujaratiનાચોસ એ આમ તો મેક્સિકન રેસીપી છે પણ આપણે બધા જ ટેસ્ટી નાચોસ અલગ અલગ ફ્લેવરના બનાવીને ખાતા હોઈએ છીએ. નાચોસ લોટને બાફીને પણ બનાવી શકાય છે.અહીં મેં પાલક પ્યુરી નાખીને નાચોસ બનાવ્યા છે. નાચોસ તળયા બાદ તેનો કલર ચેન્જ થઈ જાય છે . જેટલો પહેલા ગ્રીન દેખાય તેટલો રહેતો નથી. Neeru Thakkar -
નાચોસ વિથ મેક્સિકન ડીપ
#goldenapron3આજે મેં મેકક્સિકન નાચોસ ને ટાકોઝ બનાવ્યા છે તે લગભગ ઘણા લોકો એ ખાધા પણ હશે જ મેં તેમાં થોડો ફ્યુઝન રીત મૂકી છે ને ઘણા લોકોને પસન્દ પણ છે સાથે ડીપ પણ છે તો આજે ચિઝી ટાકોઝ ને નાચોસ બનાવ્યા છે Usha Bhatt -
-
ઘઉંની મસાલા પૂરી (Wheat Masala Poori Recipe In Gujarati)
#Cookpad#મસાલા પૂરીઘઉંના લોટમાંથી બનતી મસાલા પૂરી સવારના નાસ્તામાં ચા સાથે બહુ સરસ લાગે છે. મેં સવારના નાસ્તા માટે આ પૂરી બનાવી છે. Jyoti Shah -
પેરી પેરી નાચોસ (Peri Peri Nachos Recipe In Gujarati)
મારા બાળકોને મનપસંદ વાનગી છે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી છે Falguni Shah -
ઘઉં ની લોચા પૂરી (Wheat Locha Poori Recipe In Gujarati)
#SFR. સાતમ સ્પે. અમારા ઘરે સાતમ ની સ્પે. તીખી પૂરી બને. Harsha Gohil -
રાયતા મરચા(raita marcha recipe in gujarati)
#સાતમ આપણે સાતમ માટે બધી જ રસોઈ બનાવતા હોય છે પણ જ્યારે અથાણાં વગરએવું લાગે કે કાંઈક ઘટે છે અને કહેવત છે ને કે એ ગોળ વગર મોળો કંસાર એમ ગુજરાતી અથાણાં વગર સુનો સંસાર .ગુજરાતી માટે તો ડીશ માં જમવા ના પહેલા અથાણું પીરસાય છે એટલે સાતમ માટેની બેસ્ટ રેસીપી રાયતા મરચા Kalyani Komal -
મુઠીયા(Muthiya Recipe in Gujarati)
#GA4#Week2અહીં મેં પાલક અને મેથીની ભાજી અને ત્રણ જાતના લોટ મિક્સ કરીને મુઠીયા બનાવ્યા છે તે ખૂબ હેલ્દી છે. Neha Suthar -
સુવાનો મુખવાસ (Suva mukhvas recipe in gujarati)
આ મુખવાસ ખાવામાં હેલ્ધી અને પાચનક્રિયામાં આ મુખવાસ ખાવાથી ઘણો ફાયદો થાય છે Falguni Shah -
કોથમીર ચીઝ પરાઠા (Kothmir Cheese Paratha Recipe In Gujarati)
ખૂબજ હેલ્ધી અને ટેસ્ટી બને છે બાળકોને લંચબોક્સમાં આપવા માટે બેસ્ટ રેસીપી છે. Falguni Shah -
ચીઝ-પનીર સમોસા (Cheese - Paneer Samosa recipe in Gujarati)(
#GA4#WEEK17#CHEESE#COOKPADGUJRATI#COOKPADINDIA ચીઝમાં કેલ્શિયમ અને પ્રોટીન સારા પ્રમાણમાં હોય છે અને કોઈ પણ વાનગીમાં તે ઉમેરવાથી વાનગીનો સ્વાદ બહુ સરસ થઈ જાય છે. બાળકોને ચીઝ સાથેની કોઈપણ વાનગી હોય તે ખાવા માટે તરત તૈયાર થઈ જાય છે અહીં મેં ચીઝ અને પનીર ના સૌને પસંદ પડે તેવા સમોસા તૈયાર કર્યા છે. મારા ઘરમાં આ સમોસા બધાને ખૂબ જ પસંદ છે, ખાસ કરીને મારા બાળકોને તો ખૂબ જ પ્રિય છે Shweta Shah -
થેપલા(Thepla Recipe in Gujarati)
ઘઉં બાજરી ના થેપલા બહુ જ ટેસ્ટી અને હેલ્ધી હોય છે .મેં આજે બાજરી વાળા થેપલા બનાવ્યા છે.#GA4#week7#post.2#BreakfastRecipe no 97. Jyoti Shah -
ઘઉંના લોટની ચકરી(chakri recipe in gujarati)
આ ચકરી ઘી માખણ કે મલાઈ ના મણવગર બનાવવામાં આવે છે છતાં એકદમ ફરસી અને ટેસ્ટી બને છે. Desai Arti -
કુકરમાં ગ્રીન ચોળીનું શાક (Green Chori Shak In Cooker Recipe In Gujarati)
#MBR3#Week 3#ચોળી નું શાક#Cookpadઆ સિઝનમાં ચોળી બહુ સરસ ફ્રી અને ગ્રીન અને કુમળી આવે છે તો આજે મેં તેનું સરસ કુકરમાં શાક બનાવ્યું છે જે કુકરમાં જલ્દી બને છે ટેસ્ટી બને છે અને ગ્રીન બને છે અને તેમાં સોડાનો કે ઈનોનો પણ ઉપયોગ થતો નથી માટે હેલ્ધી પણ છે. Jyoti Shah -
ટોમેટો સુપ(tomato soup recipe in gujarati)
આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને ખાવામાં એકદમ હેલ્ધી છે મારા ઘરમાં બધાને બહુ ભાવે છે Falguni Shah -
મેથીની ચણાના લોટ વાળી ભાજી(Methi besan sabji recipe in Gujarati)
#સુપરશેફ1 #શાકએન્ડકરીસજય શ્રીકૃષ્ણ મિત્રોબધા મજામાં હશો હવે વરસાદની સિઝન ચાલુ થઈ ગઈ છે તો આપણ ને બધા શાકભાજી મળી રહેશે આપણે રોજિંદા જીવનમાં ફાસ્ટ ફૂડ તો ખાતા જ હોઈએ છીએ પરંતુ સાથે પૌષ્ટિક ખાવાનું પણ જરૂરી છે તો મેથીની ભાજી ખૂબ જ ગુણકારી હોય છે ઘણીવાર બહેનો ફરિયાદ કરતી હોય છે કે બાળકો મેથીની ભાજી કડવી લાગે એટલે નથી ખાતા તો તમે આ રેસિપી ફોલો કરીને જરૂરથી બનાવજો બાળકો કોરી ખાતા થઈ જશે એટલી ટેસ્ટી બને છે Dharti Kalpesh Pandya -
નાચોસ ચિપ્સ (Nachos chips recipe in Gujarati)
આ ચિપ્સ મોટા-નાના બધાને બહુ ભાવે છે અને બહાર માર્કેટમાં બહુ જ મોંઘી મળે છે જેથી આજે આ રેસિપી હું શેર કરું છું.#માઇઇબુક#સુપરસેફ2 Devika Panwala -
બટાકા ની પૂરી(bataka puri recipe in Gujarati)
#સુપરસેફ2ધંઉ ના લોટ અને બટાકા નું કોમ્બિનેશન કરીને કંઈ ટ્રાય કર્યું. Hope ..ગમશે બધાને....પૂરી અને બટાકા ના ભજીયા નું સુપર substitute che .... સવારે બ્રેકફાસ્ટમાં કે બપોરના નાસ્તામાં બનાવી શકાય છે Shital Desai -
રાબ(Raab Recipe in Gujarati)
રાબ ખૂબ જ હેલ્ધી ડિશ છે બાળકોથી લઈને દરેક એજના લોકોને બહુ જ ભાવે છે અને બધા હોંશે ખાય છે#GA4#week15Jolly shah
-
કોથમીર વડી (Kothmir Vadi Recipe In Gujarati)
#TT2કોથમીર વડી મહારાષ્ટ્રની એક famous dish છે અને ગુજરાત અને મહારાષ્ટ્ર પાડોશી રાજ્ય છે સો આપણે પણ એ રેસીપી બનાવીને ખાઈએ Kalpana Mavani -
મલ્ટીગ્રેઇન વેજીટેબલ ભાખરી પીઝા (Multigrain Vegetable Bhakhri Pizza Recipe In Gujarati)
#ChooseToCookમારી દીકરીને મલ્ટીગ્રેન વેજીટેબલ ભાખરી પીઝા ખૂબ ભાવે છે એટલે અમે વારંવાર આ પીઝા બનાવીએ છીએ. આ પીઝા હેલ્ધી અને પૌષ્ટિક પણ છે Devyani Baxi -
More Recipes
ટિપ્પણીઓ