પુચકા રસગુલ્લા 🍚(puchka rasgulla recipe in gujarati)

આ રેસિપી મારું પોતાનું ઇનોવેશન છે રસગુલ્લા અને પાણીપુરી એવી વસ્તુ છે જે દરેકને લગભગ ભાવતી જ હોય છે તો મેં આ બંનેનું એક ફ્યુઝન બનાવવાનું વિચાર્યું....
રસગુલ્લા હંમેશા આપણે sweets ખાતા હોઈએ છીએ એના બદલે મે એક twist આપી અને પાણીપુરી ફ્લેવરના રસગુલ્લા બનાવ્યા અમને આ રસગુલા ભાવ્યા તમને પણ જરૂર ભાવસે ...એક વાર જરૂર ટ્રાય કરજો આ અનોખા રસગુલ્લા .
પુચકા રસગુલ્લા 🍚(puchka rasgulla recipe in gujarati)
આ રેસિપી મારું પોતાનું ઇનોવેશન છે રસગુલ્લા અને પાણીપુરી એવી વસ્તુ છે જે દરેકને લગભગ ભાવતી જ હોય છે તો મેં આ બંનેનું એક ફ્યુઝન બનાવવાનું વિચાર્યું....
રસગુલ્લા હંમેશા આપણે sweets ખાતા હોઈએ છીએ એના બદલે મે એક twist આપી અને પાણીપુરી ફ્લેવરના રસગુલ્લા બનાવ્યા અમને આ રસગુલા ભાવ્યા તમને પણ જરૂર ભાવસે ...એક વાર જરૂર ટ્રાય કરજો આ અનોખા રસગુલ્લા .
રાંધવાની સૂચનાઓ
- 1
અડધા લીટર દૂધ ને ગરમ કરી પાંચ મિનિટ ઠંડુ થવા દો ત્યારબાદ તેમાં વિનેગર નાખી દૂધને ફાડી પનીર બનાવી પાંચ મિનિટ પછી એક માં ગરણી માં એક કપડું રાખી તેના વડે પનીર ને ગાળી લો અને પાણીથી ધોઇને તેને ખટાશ દૂર કરીને દસ મિનિટ માટે બાંધી દીધો જેથી તેને વધારાનું બધું જ પાણી નીકળી જાય.
- 2
હવે આપણને ઠંડું થઈ જાય એટલે તેમાં ૨ ચમચી આરારૂટ અથવા મેંદો ઉમેરી ખૂબ મસળી સોફ્ટ બનાવો પછી તેમાંથી નાની સાઈઝના રસગુલ્લા વાળી લો..એક તપેલીમાં એક લીટર પાણી મીઠું અને પાણીપુરીનો મસાલો ઉમેરી પાણી ઉકળવા મુકો પાણી ઉકળે એટલે તેમાં રસગુલ્લા વારાફરતી ઉમેરી દસ મિનિટ ઉકાળો દસ મિનિટ પછી રસગુલા ની સાઇડ ફેરવી ફરીથી પાંચથી દસ મિનિટ માટે તેને ઉકાળો
- 3
રસગુલા બરોબર ઉકળી અને ફૂલી જાય એટલે ગરમ હોય ત્યાં જ એક લીટર પાણીપુરીના પાણીમાં તેને નાખી દો અને લગભગ સાતથી આઠ કલાક એમાં ડુબાડી રાખો તૈયાર છે flavoured પાણીપુરી રસગુલ્લા હવે તેને ઠંડા કરી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
રસગુલ્લા(rasgulla recipe in gujArati)
રસગુલ્લા એક બંગાળી મીઠાઈ છે. અમારા ઘરમાં બધાના ફેવરેટ છે એટલે તે વારંવાર બનતા હોય છે. Khilana Gudhka -
રસગુલ્લા (rasgulla recipe in gujarati)
#ઈસ્ટરસગુલ્લા એ એક બંગાળી મીઠાઈ છે. જે પનીર માથી બને છે. જેને ઘરે બનાવી ખુબ જ સરળ છે અને બધા ને ઘર માં નાના મોટા ને ભાવે છે ને દરેક શુભ પ્રશંગે ઘરે બનાવે છે. Swara Parikh -
રોઝ રસગુલ્લા (Rose Rasgulla Recipe In Gujarati)
#RC3Week - 3Red Colour RecipesPost - 14રોઝ રસગુલ્લાBane Chahe Dushman Jamana HamaraSalamat Rahe ..... ROSE RASGULLA Hamara.... આ Week માં મેં આ બીજી વાર રસગુલ્લા બનાવ્યાં..... પહેલી વાર છુટા પડી ગયાં.... એટલે પછી તો જીવ પર આવી ગઇ.... આ બીજો પ્રયત્ન કઇ રીતે success થયો એ સમજ માં નથી આવતું.... પણ સફળ થઈ એનો આનંદ છે Ketki Dave -
રસગુલ્લા..(rasgulla Recipe in Gujarati)
મારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે રસગુલ્લા એટલે મેં આજે બનાવ્યા છે.. Payal Desai -
રસગુલ્લા (Rasgulla Recipe In Gujarati)
#ઈસ્ટ ઈન્ડિયા રેસીપી કોન્ટેસ્ટ #ઈસ્ટ #વેસ્ટ બેંગાલરસગુલ્લા એ મેલ્ટ ઈન માઉથ વેસ્ટબેંગલ ની ડેઝર્ટ રેસીપી છે.. તો ચલો ફ્રેન્ડસ જોઇ લઇએ મિઠાઈ ની દુકાન જેવા સોફ્ટ અને સ્પોન્જી રસગુલ્લા ની રેસીપી.. Foram Vyas -
પાણીપુરી-4ફ્લેવર પાણી(panipuri 4 flavors pani Recipe in Gujarati)
#GA4#Week6આજે મે બધાની ફેવરિટ એવી પાણીપુરી ભનાવી, ફુદીનાના પાણી સાથે મીઠું પાણી, જીરા ફ્લેવરનું તથા જિંજર ગાર્લિક ની ફ્લેવરના પણ પાણી બનાવ્યાં, એકદમ ભૈયાજી જેવા જ સ્વાદિષ્ટ બન્યા.. તમે પણ ચોકક્સ બનાવજો. Jigna Vaghela -
રસગુલ્લા (rasgulla recipe in gujarati)
#ઈસ્ટરસગુલ્લા અથવા રોસોગોલા એ ભારતીય સિરાપી ડેઝર્ટ છે જે ભારતીય ઉપખંડમાં અને દક્ષિણ એશિયાના પ્રદેશોમાં લોકપ્રિય છે. તે પનીર થી બનાવવામાં આવે છે. Shilpa's kitchen Recipes -
રસગુલ્લા (Rasgulla Recipe In Gujarati)
#GA4 #Week24આ એક બંગાળી મીઠાઈ છે. જમણવાર માં આ મીઠાઈ બહુ બને છે જો પનીર રેડી હશે તો 7-8 જ મિનિટ માં કુકર માં જ જલ્દી બની જશે.બહુ ઓછી સામગ્રી ની જરૂર પડશે.... Arpita Shah -
રસગુલ્લા પાપડી ચાટ (Rasgulla papdi chaat recipe in Gujarati)
#ઈસ્ટ#સાતમરસગુલ્લા એક બેંગાલી અને ઓડિશા ની મીઠાઈ છે. જે દૂધ માંથી પનીર બનાવી ને બનાવવા માં આવે છે. આ મીઠાઈ ને એક સેવરી ટચ આપી ચાટ બનાવ્યું છે. આ વાનગી ને તમે ઘર ના નાના પ્રસંગે અથવા પાર્ટીમાં પણ સ્ટાર્ટર તરીકે સર્વ કરી શકાય છે. Chandni Modi -
-
રસગુલ્લા (Rasgulla Recipe in Gujarati)
#GA4#Week24રસગુલ્લા એકદમ ઓછી વસ્તુ થી અને સરળ રીતે ઘર માં હાજર હોય એ જ વસ્તુઓ થી બનતી મીઠાઈ છે અને એકદમ ફટાફટ અને બધા ને ભાવે એવી મીઠાઈ. Mansi Doshi -
રસગુલ્લા (Rasgulla Recipe In Gujarati)
#cookpad India#cookpad Gujarati#રસ ગુલ્લાંદિવાળી નિમિત્તે વિવિધ પ્રકારની આઈટમ બનાવતી થોડી થોડી બધી બનાવું તો આજે ફસ્ટ ટાઇમ બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
રસગુલ્લા (rasgulla recipe in gujarati)
#ઈસ્ટભારત ના દરેક રાજ્ય ની ખોરાક પદ્ધતિ ખૂબ જ સરસ છે અને દરેક ની એક ખાસિયત છે આજે મેં બંગાળ ની મીઠાઈ રસગુલ્લા બનાવ્યા છે જે ખૂબ સરસ બન્યા છે Dipal Parmar -
-
બંગાલી રસગુલ્લા (rasgulla recipe in gujarati)
રસગુલ્લા એક બંગાળી સ્વીટ્સ છે જે દરેક લોકોની પ્રિય હોય છે જે વધારે તો ગાયના દૂધમાંથી બનાવવામાં આવે છે જે ટેસ્ટ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે#માઇઇબુક#ઈસ્ટ Nidhi Jay Vinda -
રસગુલ્લા કસ્ટાર્ડ ટ્રીફલ (Rasgulla Custard trifle recipe in Gujarati)
#ઈસ્ટ#સાતમરસગુલ્લા એક બેંગાલી અને ઓડિશા ની મીઠાઈ છે. રસગુલ્લા જોય ને ખાવાની ઈચ્છા ખૂબ થાય પણ આજકાલ કોઈ પણ વાનગી બનાવવી એટલી સરળ થઇ ગઇ છે કે ક્યારે બનાવીએ એવું પણ થઈ છે અને ઘણા સમય થી ઈચ્છા હતી બનાવવાની અને ઈસ્ટ ઇન્ડિયા રેસીપી કંટેસ્ટ નાં કારણે બનાવવા નો મોકો મળ્યો. અને રસગુલ્લા ને કસ્ટાર્ડ ટ્રીફલ સાથે ફ્ફયુઝન કરી ને બનાવ્યા અને ખૂબ જ યમ્મી ડેઝર્ટ બન્યું છે. જે તમે ઘર ના નાના પ્રસંગે અથવા પાર્ટીમાં પણ મેનુ માં ઉમેરી શકાય છે. Chandni Modi -
રાઈસ રસગુલ્લા (Rice Rasgulla Recipe In Gujarati)
#AM2તમે ક્યારેય વિચાર્યું હશે કે રાઈસ ના રસગુલ્લા પણ મેં આજે રાઈસ રસગુલ્લા બનાવ્યા છે. બહુજ સોફ્ટ એન્ડ ટેસ્ટી બન્યા છે.અતયારે કોરોના માં બહાર થી લઈને ખાવું તેના કરતાં ઘરમાં નવું શીખતા રહીએ .Thakker Shyam
-
-
-
"રસગુલ્લા"(rasgulla recipe in gujarati)
#ઈસ્ટ#સાતમરસગુલ્લા એ આમ તો જલ્દી બની જતી બંગાળી મિઠાઈ છે વળી એકદમ ઠંડા જ ખાઈ શકાય. સાતમમાં દરેક વખતે પૂરણપોળી ,સૂખડી,મોહનથાળ એવું બનાવવા કરતાં રસગુલ્લા વધુ સારા લાગે વળી ફરાળમા પણ ખાઈ શકાય એવું વિચારી મેં આખરે આજે "રસગુલ્લા"બનાવી જ નાખ્યા. તમે પણ બનાવજો.હું રેશીપી આપું છું ને........... Smitaben R dave -
પહાલા રસગુલ્લા(rasgulla recipe in gujarati)
#ઈસ્ટ#સુપરશેફ4પહાલા રસગુલ્લાઆપણે ઓરિસ્સા અને વેસ્ટ બંગાળ ની વાત કરીએ અને રસગુલ્લા ના આવે તો કેમ ચાલે. ભગવાન જગ્ગનાથ જી ના ફેવરેટ પ્રસાદ માં એક રસગુલ્લા તો હોય jતો મારી પહેલી યીસ્ટ રેસીપી માં મેં બનાવ્યા છે રસગુલ્લા જે નોર્મલ રસગુલ્લા કરતા થોડા ડિફરેન્ટ છે. સ્વાદ માં લાજવાબ છે. 10 નંગ જેવા બન્યા તા. સાંજે જ પુરા થઇ ગયા.પહાલા રસગુલ્લા બનાવા માટે આપણે એક બીજી નાની પ્રોસેસ કરવાની હોય છે. જે તમને રેસીપી માં વિગતવાર સમજાઈ જશે. Vijyeta Gohil -
-
-
રસગુલ્લા ચોકલેટ (Rasgulla Chocolate Recipe In Gujarati)
#PCપનીરમાંથી ફુલ ઓફ પ્રોટીન મળે છે ખૂબ અલગ અલગ પનીરમાંથી આપણે રેસીપી બનાવીએ છીએ મીઠાઈ પણ ખુબ જ સરસ બને છે તેમાં પણ રસગુલ્લા ઓલ ટાઈમ ફેવરિટ રેસીપી માં આવે તેમાં આજે મેં રસગુલ્લા બનાવી અને તેને ચોકલેટ માં ડીપ કરી અને ચોકલેટ બોલ બનાવું તો કેવું? મને ખૂબ જ આ વિચાર ગમ્યો અને મેં બનાવી. Manisha Hathi -
-
રસગુલ્લા (Rasgulla Recipe In Gujarati)
#GA4 #Week24 #rasgulla best from westસામાન્ય રીતે આપણે રસગુલ્લા દૂધમાંથી પનીર બનાવીને બનાવતા હોઈએ છીએ. આજે મેં ઘી બનાવતી વખતે જે સફેદ દૂધ જેવું પાણી વધે છે એ પાણીમાંથી રસગુલ્લા બનાવ્યા છે Ekta Pinkesh Patel -
રસગુલ્લા(Rasgulla recipe in Gujarati)
#Rasgullaકેલ્શિયમથી ભરપૂર એવા સોફ્ટ સોફ્ટ રસગુલ્લા તૈયાર છે Sonal Karia -
રસગુલ્લા (Rasgulla Recipe In Gujarati)
#GA4 #Week24 આ એક બંગાળી આઈટમ છે, બનાવવી એક દમ સરળ છે, સ્વીટ તરીકે વપરાય છે,50 ગ્રામ પનીર માંથી 5 રસગુલ્લા બને છે Bina Talati -
રસગુલ્લા(Rasgulla Recipe in Gujarati)
#GA4#week6 રસગુલ્લા એક બંગાળી મીઠાઈ છે જે આખા ઇન્ડિયામાં ખુબ જ વખણાય છે તેને ગાયના દૂધમાંથી પનીર બનાવી ખાંડ ના મિશ્રણમાં ઉકાંડીએ આ મીઠાઈ બનાવવામાં આવે છે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે Arti Desai
More Recipes
ટિપ્પણીઓ