સેવપુરી 🍛(sevpuri recipe in gujarati)

Hetal Chirag Buch @hetal_2100
સેવપુરી 🍛(sevpuri recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
૧/૨ કપ મોટો રવો એમાં 2 tbsp મેંદો ઉમેરી 1/4 કપ ગરમ પાણી થી લોટ બાંધી 15 મિનિટ રેસ્ટ આપો.
- 2
હવે આ લોટના એક સરખા 40 થી 45 ભાગ કરી લો અને નાની પૂરી વણી લો આ પૂરીને પ્લાસ્ટિક બેગ પર રાખી ૧૦ ૧૨ મિનીટ (વધુ સમય નહિ) માટે સુકાવા દયો. પછી ગરમ તેલમાં પૂરી ને એક-એક બે-બે કરીને તળી લો.
- 3
સેવપુરી બનાવવા બટેટા ને ઝીણા સમારી લો ડુંગળી ઝીણી સમારી ચાટ મસાલો મીઠું અને રૂટીન મસાલા ઉમેરી પૂરી ઉપર મૂકી તેમાં જરૂરિયાત મુજબ ની ચટણી દહીં મસાલા ઉપર સેવ તથા કોથમીર ભભરાવી સર્વ કરો દાડમના દાણા પણ છાંટી શકાય.
- 4
આ પૂરી ની પાણીપુરી પણ બનાવી શકાય.
Similar Recipes
-
મધસૅ ડે સેલિબ્રેશન વીથ પ્લીઝન્ટ પાણી પૂરી (Pani Puri Recipe In G
#mom#cookpadindia#cookpadguj(mom always says home made is from heart made) Neeru Thakkar -
સેવપુરી(Sevpuri)
#goldenapron3#week23#puzzle#pudina#3weekmealchallenge#week1#spicy#માઇઇબૂક #post22આ એક એવું ચાટ છે જે હાલત ચાલતા , જુહુ ચોપાટી કે બગીચા ની બારે પણ ખાવાની ખુબજ મજ્જા આવે. અને જો ઘરમાં તીખી અને મીઠી ચટણી આપડે ફ્રિઝ કરીને રાખતા હોઈએ તો આને બનાવતા વાર નથી લાગતી. અને અચાનક કોઈ મહેમાન પણ આવના હોય તો પણ બની જાય ફટાફટ.તો ચાલો આજે આપણે બનાવીએ સેવપૂરી. Bhavana Ramparia -
-
રવા પૂરી ચાટ (rava puri chaat recipe in gujarati)
#માઇઇબુક #પોસ્ટ 20 હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે રવાપુરી ચાટ લઈ આવી છું. આ પૂરી ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી લાગે છે. Nipa Parin Mehta -
-
-
દહીં પૂરી (Dahi Puri Recipe In Gujarati)
#EBWeek3પાણી પૂરી , દહીં પૂરી કે પછી સેવ પૂરી નામ સાંભળતા ની સાથે જ મો માં પાણી આવી જાય તો હું દહીં પૂરી ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
-
-
મસાલા દહીં પૂરી (masala dahi puri recipe in Gujarati)
#માઇઇબુકPost4,date-13-6-2020.#સ્નેક્સpost9મસાલા દહીં પૂરી એ ખુબ જ સ્વાદિષ્ટ અને સરસ સ્ટ્રીટ ફૂડ છે નાસ્તો કહી શકાય. થોડી તૈયારી થી સરસ બનાવી શકાય છે. Varsha Karia I M Crazy About Cooking -
સ્ટફડ મોનેકો બિસ્કીટ સેવપુરી (Stuffed Monaco biscuit sevpuri recipe in Gujarati)
#સ્નેક્સ#goldenapron3 #week21 #spicyઆ સેવપુરી બાળકોને નાસ્તામાં ખુબ જ પસંદ આવશે.ફટાફટ બની જાય છે.બીજા થી કંઈક અલગ હોવાથી બાળકોને ખાવાની ખૂબ જ મજા આવશે જરૂર ટ્રાય કરજો.. Kala Ramoliya -
-
પાપડી ચાટ(papadi chaat recipe in gujarati)
#Cooksnapમને આજે કઈક અલગ જ ચટપટુ ખાવા નુ મન થયું એટલે મેં કુકસ્નેપ પર રેસીપી શોધી તો મને પાપડી ચાટ બનાવવા નુ મન થયું એટલે મે એક ઓથર ની રેસીપી જોઈઆજે બનાવ્યા. Vk Tanna -
-
-
મસાલા દહીં પૂરી(Masala Dahi puri)
#father#માઇઇબુક#પોસ્ટ17#chaat#spicy#3weekmealchallenge#week1નાના મોટા બધા ને ચાટ ખાવા ગમે. એમાં પણ દહીં પૂરી ની તો મજજાજ અલગ છે. આમાં કઠોળ, દહીં, લીલા ધાણા બધુજ આવે જે આપડા શરીર માટે પોષ્ટીક છે. તો ચાલો આજે આપડે દહીં મસાલા પૂરી બનાવીએ. Bhavana Ramparia -
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#dahipuriPost 3પાણીપૂરી, સેવપૂરી પછી જો સૌથી લોકપ્રિય કોઈ ચાટ હોય તો તે છે દહીંપૂરી. ચટાકેદાર દહીંપૂરી ટેસ્ટી બની હોય તો તેનો સ્વાદ દાઢમાં રહી જાય છે. આપણે ઘરે પાણીપૂરી અને સેવપૂરી તો બનાવતા હોઈએ છીએ પરંતુ દહીંપૂરી ઘણી ઓછી વાર બનાવતા હોઈએ છીએ. ખાટી-મીઠી અને ચટાકેદાર આ ડિશ ચોક્કસ ઘરે ટ્રાય કરવા જેવી છે. આ રેસિપીથી ઘરે દહીં પૂરી બનાવશો તો બધા ફરી બનાવવાની ડિમાન્ડ ચોક્કસ કરશે. Tulsi Shaherawala -
-
-
કચ્છી કડક સ્પાઈસી સ્ટ્રીટ ફૂડ(kutchi kadak spice street food)
#વીક 1#સ્પાઈસી#માઇઇબુક#પોસ્ટ 3 Vandana Darji -
રસ પાઉં(ras pav recipe in gujarati)
#ફટાફટ#weekend Post.આ રસ પાઉં જામનગર ની પ્રખ્યાત ડિશ છે.જે મે ઘર પર બનાવી છે. બહુ ટેસ્ટી ને ઓછી વસ્તુ માં બની જાય છે. તમને ગમે એવી આશા રાખું છું🙏😊 Sweetu Gudhka -
બેકડ મેથી બાસ્કેટ પૂરી ચાટ (Baked Mathi Basket Puri Chaat Recipe In Gujarati)
#GA4#Week19#મેથીભાજીશિયાળા માં મેથી ની ભાજી ખાવા ની એક મજા છે.. ઘણા ને મેથી ભાજી ભાવતી નથી ખાસ કરી નાના છોકરાઓને. સામાન્ય રીતે મેથી ભાજી માંથી આપડે થેપલા કે શાક બનાવતા હોય છીએ.... આજે મે મેથી ભાજી ના બાસ્કેટ તથા પૂરી બેકડ કરી વધુ હેલધી બનાવી અને ચાટ રૂપે સર્વ કરી જે થી નાના મોટા સહુ કોઈ એ ઝટપટ ખાઈ જશે. આ મેથી ની પૂરી તમે નાસ્તા માં ચા કોફી સાથે પણ ખાઈ શકો. મે અહી પૂરી બેક કરી છે તમે તેને તળી પણ શકો છો. Hetal Chirag Buch -
દાબેલી બાઇટ્સ ચાટ (Dabeli Bites Chaat Recipe In Gujarati)
#CB1#Week 1 (સ્ટફ લાદી પાઉ)ઘણી જગ્યાએ મે સ્ટફ વડાપાઉં / સ્ટફ લાદી પાઉ જોયેલા છે તેના પરથી મને દાબેલી મસાલો સ્ટફ કરી અને પાઉં બનાવવાનો વિચાર આવ્યો અને તેના પરથી મેં ચાટ બનાવવાનું વિચાર્યું ખુબ ટેસ્ટી અને એક નવું વર્ઝન દાબેલીનો ચોક્કસ ટ્રાય કરશો Hetal Chirag Buch -
-
દહીં પૂરી (Dahi Puri Recipe In Gujarati)
#EB#Week3દહીં પૂરી નામ સાંભળીને મોઢા માં પાણી આવી જાય. સાંજે નાસ્તામાં બેસ્ટ ઓપ્શન છે. ઝટપટ બની જાય છે. Chhatbarshweta -
દહીંવડા
#PARઅમે સંયુક્ત કુટુંબમાં રહીએ છીએ🥰દરેક ગૃહિણીની અમુક વાનગીઓમાં માસ્ટરી હોય. મારા ભાભી ઘણી વાનગીઓ સરસ બનાવે છે. એમાંની એક છે દહીંવડા😋😋આજે એમના માર્ગદર્શન હેઠળ મેં દહીંવડા બનાવ્યા છે.વડામાં સોડા કે બીજી કોઈ જ વસ્તુ ઉમેરી નથી છત્તા એકદમ પોચા બન્યા છે. તમે એકવાર આ રીતે બનાવી જોશો તો ખ્યાલ આવશે🥰🥰 Iime Amit Trivedi -
-
ચીઝ મસાલા ટોસ્ટ (Cheese Masala Toast Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujarati#home made foram khatri -
-
મેંગો પૂરી(mango puri recipe in Gujarati)
#માઇઇબુકઅત્યાર સુધી બધા એ પાણીપુરી, મસાલાપુરી, દહિપુરી, સેવપુરી તો ખાધી હશે અને ઘરે બધા બનાવતા પણ હશે. પરંતુ આજે હું એકદમ યુનિક એને બધા ને ભાવે એવી ચટપટી પૂરી ની રેસિપી લઈને આવી છું. આ રેસિપી એક વાર જરૂર થી ટ્રાય કરજો. નાના બાળકો થી લઈ નાના મોટા બધાને ભાવશે. Saloni Niral Jasani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13383175
ટિપ્પણીઓ