બાલુશાહી(Balushahi recipe in Gujarati)

#ઈસ્ટ
બિહાર અને ઝારખંડ રાજ્ય ની પ્રખ્યાત મીઠાઈ છે.બહુ જ સ્વાદીષ્ટ અને હેલ્ધી છે.
બાલુશાહી(Balushahi recipe in Gujarati)
#ઈસ્ટ
બિહાર અને ઝારખંડ રાજ્ય ની પ્રખ્યાત મીઠાઈ છે.બહુ જ સ્વાદીષ્ટ અને હેલ્ધી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી વસ્તુઓ તૈયાર કરો. પહેલા ચાસણી માટે ગેસ પર એક લોયા મા ખાંડ અને તે ડુબે એટલુ પાણી નાખી ધીમે તાપે ઓગાળો.પછી કેસર પલાળેલુ પાણી નાખી હલાવો.
- 2
પછી ઇલાયચી પાઉડર, ૨ ટીપા લીંબુ નો રસ અને ૧ ટીપુ કેસર એસેન્સ નાખી મિક્સ કરી દો. ૫ મિનિટ ચાસણી ઉકાળો. થોડી ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી દો. લીંબુ નો રસ નાખવાથી મીઠાઈ ઠંડી થાય પછી ખાંડ ની વ્હાઇટ છારી જામતી નથી.
- 3
હવે બાલુશાહી નો લોટ બાંધી લો. એક બાઉલમાં બધુ મિક્સ કરી દો.
- 4
હવે બધો લોટ ભેગો કરી લો. રોટલી ના લોટ ની જેમ મસળવાનો નથી.
- 5
હવે લોટ ને ૪ વખત કટ કરી મિક્સ કરો. બે હાથ થી ખેંચી લોટ મિક્સ કરો. ૫ મિનિટ સુધી સેટ થવા દો.
- 6
હવે નાના લુવા વાળી વચ્ચે આંગળી થી પ્રેસ કરો. હવે તેલ તળવા માટે ગેસ પર ગરમ કરો. હવે ચેક કરી લો જો તેલ ગરમ થાય પછી ધીમે તાપે બાલુશાહી તળી લો.
- 7
હવે સતપ ચાસણી મા બાલુશાહી નાખી મિક્સ કરી થોડી વાર રહેવા દો. આવી જ રીતે બાકીના લુવા તળી અને ચાસણી મા રહેવા દો. લો રેડી છે એકદમ સ્વાદીષ્ટ અને બીહારી મિઠાઈ બાલુશાહી બદામ કતરણ થી ગાર્નિશ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બાલૂશાહી(Balushahi Recipe In Gujarati)
#વિકમીલ૨#માઇઇબુક#પોસ્ટ10બાલૂશાહી એ ઉત્તર પ્રદેશ ની પ્રખ્યાત મીઠાઇ છે Shrijal Baraiya -
કેસર જલેબી(kesar jalebi recipe in gujarati)
#વેસ્ટગુજરાત ના અમદાવાદ ની ફેમસ કેસર જલેબી જે જેઠાલાલ ની ફેવરીટ છે. બહુ જ સ્વાદીષ્ટ અને રસીલી કેસર જલેબી.... Avani Suba -
બાલુશાહી(Balushahi Recipe in Gujarati)
#કૂકબુક#Post1બાલુશાહી ભારત માં બનતી પરંપરાગત મીઠાઈ છે જે અલગ અલગ રાજ્યો માં જુદા નામ થી બનતી હોય છે. દિવાળી નાં સમય માં આ વાનગી ઠાકરજી ને અન્નકુટ માં ધરાવી શકાય છે. Bansi Thaker -
બાલુશાહી(balushahi recipe in gujarati)
આ એક પ્રખ્યાત ઉત્તર ભારતીય મીઠાઈ છે. તે દિવાળી અને હોળીમાં મારા ઘરે બનાવવામાં આવતી હતી.#નોર્થ Ruchi Shukul -
-
ગુલાબજામુન કેક(Gulabjamun cake recipe in Gujarati)
#સાતમ#પોસ્ટ ૬કેક અને ગુલાબજામુન નુ કોમ્બીનેશન બહું જ સ્વાદીષ્ટ છે. મને બનાવાની બહું જ મજા આવી અને ડબલ મિઠાઈ હોય તો કોને ના ભાવે? Avani Suba -
ચમચમ(Cham Cham Sweet Recipe In Gujarati)
બંગાળી મીઠાઈ મારી પોતાની જ ખુબ પ્રિય છે. અને તેમાં પણ ચમચમ ખુબ જ પ્રિય છે. #ઈસ્ટ Moxida Birju Desai -
રસમલાઈ (Rasmalai recipe in gujarati)
#ઈસ્ટ#પોસ્ટ1રસમલાઈ બંગાળી મીઠાઈ છે જે ખુબજ સ્વાદિષ્ટ લાગતી હોય છે. આ મીઠાઈ ઠંડી જ પીરસવા માં આવે છે. નાના મોટા બધા ને ખૂબ પસંદ આવશે. Shraddha Patel -
-
બાલુશાહી
#મીઠાઈબાલૂશાહી બિહાર ની એક પ્રકારનું મીઠાઈ છે કે જે મેંદો બને છે. અને તેને ઘીમાં તળવામાં આવે છે. તે પછી તેને ખાંડની ચાસણીમાં ડુબાડવામાં આવે છે. બિહાર માં ત્યૌહારો માં બનાવામાં આવે છે Kalpana Parmar -
-
ઠેકુઆ (Thekua Recipe In Gujarati)
#ઈસ્ટ, આ બિહાર ની પારંપારિક મીઠાઈ છે, દરેક ઘરે બનતી હોય છે, ખાસ કરીને છઠ્ઠ પૂજા ઠેકુઆ વગર અધૂરી હોય છે. આ મીઠાઈ ઝારખંડ, વેસ્ટ બંગાલ, ઈસ્ટર્ન ઉત્તર પ્રદેશ, માં ખૂબજ ફેમસ છે. Manisha Sampat -
રવા ના ગુલાબ જાંબુ(Rava Na GulabJambu Recipe In Gujarati)
રવા ના ગુલાબ જાંબુ જે ખાવા માં ખુબજ સોફ્ટ અને જ્યુસી લાગે છે Riddhi Kanabar -
-
-
બાલુશાહી (Balushahi Recipe In Gujarati)
આ મીઠાઈ મને બહુ જ ભાવે 😋તો આજે મેં બાલુશાહી બનાવી દીધી. Sonal Modha -
કચ્છી મિનિ પાઈનેપલ સાટા (Kutchi Mini Pineapple Satta Recipe In Gujarati)
#Maમીઠાઈ એક એવી વસ્તુ છે જે દરેક સ્ત્રી એની માઁ અથવા બા પાસે શીખી હોય છે. એક એવી જ કચ્છી મીઠાઈ એટકે કે સાટા જે ખુબ જ સરળ છતાં ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ એક એવી મીઠાઈ છે જે કચ્છ પ્રાંત મા ખુબ જ વખણાય છે. દેશી ઘી મા બનેલી આ મીઠાઈ સાતમ આઠમ ના તહેવાર ઉપરાંત દરેક નાના મોટા પ્રસંગે સરસ લાગે છે. Khyati Dhaval Chauhan -
ગુલાબજામુન(Gulabjamun Recipe in Gujarati)
#SQમિલ્ક પાઉડર નો માવો બનાવી ઈન્સ્ટન્ટ મીઠાઈ બનાવી જે નાના મોટા સૌને ભાવે. Avani Suba -
માલપુઆ (Malpua Recipe In Gujarati)
#EB#week12આ એક પારંપરિક મીઠાઈ છે જે રબડી કે દુધ પાક સાથે ખુબજ સરસ લાગે છે Pinal Patel -
બાલુશાહી (Balusahi recipe in Gujarati)
બાલુશાહી ગુજરાતમાં એટલું પ્રસિદ્ધ નથી પરંતુ આ યુપી એમપી ની સારી એવી પ્રખ્યાત મીઠાઈ છે. બાલૂશાહી મેંદામાંથી બને છે. બન્યા પછી એને ગુલાબ જાંબુ ની જેમ ચાસણીમાં નંખાય છે. પાંચ-દસ મિનિટમાં તો રસ નીતરતી મીઠી-મધુરી બાલુશાહી તૈયાર થઈ જાય છે . નાનપણમાં મને મીઠાઈ સહેજ પણ નથી હોતી પણ એ જ મીઠાઇ હવે મોટા થયા પછી એટલી જ પ્રિય છે. અને જે મીઠાઈ મને વધારે કયા છે એ તો મેં આ lockdown માં ટ્રાય કરી દીધી છે. તો મારી ફેવરેટ મીઠાઈ માંની એક છે બાલુશાહી. દેખાવમાં અઘરી લાગે પણ બનાવવામાં બહુ સહેલી છે. Vijyeta Gohil -
વ્હીટ ચોકોલેટ કેક(Wheat chocolate cake recipe in Gujarati)
#noovenbakingબહુ જ સ્વાદીષ્ટ અને સોફ્ટ બને છે. Avani Suba -
ચંદ્રકાંતિ પીઠા (chandrakanti pitha recipe in gujarati)
#ઈસ્ટઆ એક તળેલી મીઠાઈ છે જે ઓડીસ્સા ની ખુબ જ પ્રખ્યાત મીઠાઈ છે.. latta shah -
રાજભોગ પીઠા(rajbhog pitha recipe in gujurati)
#વિકમીલ૨પીઠા એક બેંગોલી મીઠાઈ છે.આ મીઠાઈ મોઢા મા નાખતા જ ઓગળી જાય છે એટલી સોફ્ટ હોય છે.એક વાર આ પીઠા ચાખી લો તો બંગાળ ની બીજી મીઠાઈઓ બીજા નંબર પર આવી જશે પ્રિય મીઠાઈઓ ના લિસ્ટ મા... Dhara Panchamia -
પાલ પાયસમ(Paal Payasam recipe in Gujarati)
#સાઉથ#પોસ્ટ ૨તમિલનાડુ, કેરેલા ની ફેમસ સાઉથ ઈન્ડિયન ખીર છે. ત્યારે ૫ પ્રકારની પાયસમ માની એક સ્વીટ ડીશ છે. બહુ જ હેલ્ધી અને સ્વાદીષ્ટ છે. Avani Suba -
અડદ દાળ ની જલેબી (Urad Dal Jalebi Recipe In Gujarati)
#Famઅડદ દાળ ની જલેબી (ઇમરતી)ગુજરાતમાં ફાફડા-જલેબી પ્રખ્યાત છે જલેબી નામ પડે એટલે બધા માણસો રાજી થઈ જાય પણ આજે ને અડદની દાળની જલેબી જેની ઈમરતી કહેવાય તો આવો આ નવી જલેબી ની રીત જોઈએ. Ashlesha Vora -
ઓરેન્જ ફલેવરડ્ બાલુશાહી
#મીઠાઈબાલુશાહી નોર્થ ઇન્ડિયા ની સ્વીટ છે. જે ગુજરાતી સ્વીટ "મીઠા સાટા" ને મળતી આવે છે. દક્ષિણ ભારત માં આ સ્વીટ" બદુશા" ના નામ થી ઓળખાય છે. આ રેસીપી બનાવવા માં ઈઝી છે.ફકત માપ ને ફૉલો કરીએ તો પરફેક્ટ બાલુશાહી નો ટેસ્ટ ઘરે બેઠાં લઈ શકાય છે. asharamparia -
જલેબી (Jalebi Recipe In Gujarati)
જલેબી ભારતની ફેમસ મીઠાઈઓમાં થી એક મીઠાઈ છે. જે બહારથી કડક અને અંદરથી એકદમ જ્યુસી અને સ્વાદથી ભરેલી હોય છે. જલેબી એકલી બહુ જ સરસ લાગે છે. રબડી જોડે, દૂધ જોડે કે ઘણાં લોકો તો દહીં જલેબી પણ ખાય છે.અમારી ઘરે મારી દિકરી ને જલેબી ખુબ જ ભાવે છે. હું દશેરા પર ફાફડા જોડે અને ઉત્તરાયણ પર ઉંધિયા જોડે ખાવા માટે અવશ્ય બનાવું છું. ઘરે પણ બહાર જેવી જ મીઠી, રસદાર અને કડક જલેબી ખુબ જ સહેલાઈથી અને ખુબ જ ઓછા સમયમાં ઘરમાં જ હોય એવાં સામાનમાંથી બનાવી શકાય છે.જલેબી માટે કોઈ એક રેસીપી નથી. જલેબી અલગ અલગ રીતે રવા ની, મેંદાની , મગ ની દાળ ની, અડદની દાળ ની, પનીર ની, બટાકા ની જેવા વિવિધ ઘટકોથી બનતી હોય છે. આ બધા ની પોતા ની અલગ રીત અને સ્વાદ હોય છે. આજે આપડે મેંદા ના લોટ માંથી જલેબી બનાવસું. મેં આગલી રાતે પલારી આથો લાવી બનાવી છે. બહુ જ સરસ અને સ્વાદિષ્ટ એકદમ જ્યુસી જલેબી બને છે.#Cookpad#CookpadIndia#Cookpadgujarati Suchi Shah -
કેસર જલેબી (kesar jalebi recipe in Gujarati)
#માઇઇબુક#trendજલેબી એ નાના તથા મોટા બધાની ફેવરિટ હોય છે.પરંતુ ઘર મા બનાવવામાં આવે તો ઘણા લોકો ની ફરિયાદ હોય છે કે તે બરાબર બનતી નથી. મે એક પરફેક્ટ માપ થી કેસર ની જલેબી બનાવી છે જેમાં મે કોઈ રંગ નો ઉપયોગ કર્યો નથી.આ માપ થી બનાવશો તો ક્યારેય પણ તમારી જલેબી બગડે નહિ. Vishwa Shah -
બાલુશાહી(balu sahi recipe in Gujarati)
#સુપેરશેફ૨#ફ્લોરલોટ#જુલાઈપોસ્ટ૮ આ મીઠાઈ બહુ ટેસ્ટી લાગે છે.આ લોકડાઉન માં બહાર થી લાવવાની બંધ થઈ ગઈ એટલે મારી દીકરી ની ભાવતી મીઠાઈ છે તો ઘરે બનાવી છે.એ રેસિપી હું આપની સાથે શેયર કરવા માગું છું Nayna J. Prajapati -
કેસર મોહનથાળ (Kesar Mohanthal Recipe in gujarati)
#cookpadindia#cookpad_guj.#cookpad#DTR#sweet#traditional મોહનથાળ દિવાળીમાં બનતી ટ્રેડિશનલ મીઠાઈ છે. અહીં મેં માવા વગરનો એકદમ સોફ્ટ મોહનથાળ બનાવવાની રેસીપી શેર કરી છે . ચાસણી પરફેક્ટ બનશે તો જ મોહનથાળ સારો બનશે પરફેક્ટ માપ સાથે મોહનથાળ બનાવશો તો પરફેક્ટ ટેક્સચર મળશે.. મોહનથાળ એવી મીઠાઈ છે જે નાના બાળકોથી લઈને વડીલો ની ખૂબ જ ફેવરિટ મીઠાઈ છે. મોહનથાળમાં કેસર અને ઈલાયચી એડ કરવાથી મોહનથાળ નો સ્વાદ અનેક ગણો વધી જાય છે. જો કેસર પ્યોર મળે તો તેનો કલર નેચરલ આવે છે. Parul Patel
More Recipes
ટિપ્પણીઓ (2)