થેપલા (thepla recipe in gujarati)

#સાતમ
આજે રાંધણછઠ છે તો બધા ઠંડામાં થેપલા તો બનાવતાજ હોય છે. તો આજે મેં લીલી મેથી વાળા થેપલા અને સાથે સુકી ભાજી બનાવી છે.
થેપલા (thepla recipe in gujarati)
#સાતમ
આજે રાંધણછઠ છે તો બધા ઠંડામાં થેપલા તો બનાવતાજ હોય છે. તો આજે મેં લીલી મેથી વાળા થેપલા અને સાથે સુકી ભાજી બનાવી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથર એક પ્લેટમાં ઘઉંનો લોટ લઈ તેમાં ચણાનો લોટ,મીઠુ, બધા મસાલા અને તેલનુ મોણ નાખી મિક્સ કરી લો.ત્યારબાદ તેમાં જરુર મુજબ પાણી નાખી નરમ લોટ બાંધી લો.અને પાંચ મિનીટ ઢાકીને રાખી દો.
- 2
ત્યાર બાદ લોટ માંથી નાનો લુઓ લઈ તેને અટામણ માં રગદોડી વેલણ વડે થેપલુ વણી લો.અને લોઢી પર તેલ નાખી બંને બાજુ શેકી લો. તો તૈયાર છે મસ્ત મેથી વાળા થેપલ.
- 3
સુકીભાજી બનાવવા માટે બટેકાને છાલ કાઢી ધોઈ તેના નાના ટુકડા કરી લો.હવે કુકર માં વઘાર માટે તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરુ,લાલ સુકા મરચા અને લીમડો નાખી વઘાર કરો.ત્યારબાદ તેમાં સમારેલા બટેકા નાખી બધા મસાલા અને મીઠુ નાખી મિક્સ કરી લો.
- 4
હવે તેમાં એક ગ્લાસ જેટલુ પાણી નાખી મિક્સ કરી કુકરનુ ઢાંકણ બંધ કરી ચાર સીટી કરો. તો તૈયાર છે સુકીભાજી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભરેલા મરચા અને થેપલા (stuffed chilly thepla recipe in Gujarati)
#સાતમઆ મરચા સાતમના દિવસે ઠંડુ ખાવાનું હોવાથી થેપલા સાથે ખુબ જ સરસ લાગે છે. થેપલા અને મરચાં સાથે હોય તો કોઈપણ શાકની જરૂર નથી પડતી બન્નેનું કૉમ્બિનેશન ખુબ જ સરસ લાગે છે. Kala Ramoliya -
થેપલા (Thepla Recipe in Gujarati)
#GA4#WEEK20#THEPLAગુજરાતી ઓની ઓળખ એટલે માત્ર થેપલા.સવાર ના નાસ્તા મા કે લંચ મા કયો કે ડીનર મા કે પછી ટીફીન મા કે ટા્વેલીંગમા થેપલા બધા મા ફીટ થઈ જાય. મીક્ષ વેજ, દૂધી,વગેરે માથી થેપલા બનાવાય છે. મેં અહીં મેથી અને કોથમીર નો યુઝ કરી ને થેપલા બનાવ્યા છે. mrunali thaker vayeda -
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#BR#MBR5#week5#cookpadgujarati#cookpadindia શિયાળાની સિઝનમાં લીલી છમ મેથીના થેપલા ખૂબ જ સરસ બને છે. શિયાળામાં જ્યારે કુણી અને લીલી છમ મેથી ખૂબ સરસ આવે છે ત્યારે ગુજરાતી લોકોના ઘરમાં મેથીના થેપલા અચુક બનતા હોય છે. લીલી મેથી ને બારીક સમારી, ઘઉંના લોટમાં ભેળવી, મસાલો કરી ખૂબ જ સ્વાદિષ્ટ થેપલા બનાવવામાં આવે છે. મેથીના થેપલા ને સવારના નાસ્તામાં, બાળકોના લંચ બોક્સમાં કે પછી સાંજના જમવામાં પીરસી શકાય છે. આ થેપલા ખૂબ જ ફરસા અને સ્વાદિષ્ટ લાગે છે. Asmita Rupani -
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
વાહ મેથી જોયને મેથી ના ગોટા, થેપલા યાદ આવી જાય....આજ મેં મેથી ના થેપલા બનવિયા. Harsha Gohil -
દુધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#Week10થેપલા તો બધા ના ઘર માં બનતા જ હોઈ છે,તેમાં દુધી,મેથી ની ભાજી નાખીને બનાવો તો વધારે સરસ બને છે,અને આ થેપલા આચાર મસાલા સાથે ખુબજ સરસ લાગે છે. Hemali Devang -
થેપલા ખાખરા (thepla khakhara recipe in Gujarati)
#GA4#WEEK20 થેપલા, ઢેબરા ને અલગ અલગ લીલી ભાજી નો ઉપયોગ કરીને બનાવવા માં આવે છે. આજે મેં થેપલા ના વધેલા લોટમાંથી મેથી ખાખરા બનાવ્યા છે. Hetal Vithlani -
થેપલા(Thepla Recipe in Gujarati)
ઘઉં બાજરી ના થેપલા બહુ જ ટેસ્ટી અને હેલ્ધી હોય છે .મેં આજે બાજરી વાળા થેપલા બનાવ્યા છે.#GA4#week7#post.2#BreakfastRecipe no 97. Jyoti Shah -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10થેપલા તો ગુજરાતી લોકો ની મનપસંદ વાનગી છે,પછી એ થેપલા મેથીના,દૂધી ના, ભાતના ગમે તે હોય પણ બધા ના ફેવરિટ હોય છે.મેં આજે દૂધી ના થેપલા બનાવ્યા છે તમે પણ આ રીતે બનાવી જુઓ. Arpi Joshi Rawal -
પનીર કોફતા (paneer kofta recipe in Gujarati)
#GA4#week1 કોફતા નામ સાંભળીને જ મોં માં પાણી આવી જાય.તો મેં આજે પનીર કોફતા બનાવ્યા છે.તેની સાથે આદુ ,મરચા અને કોથમરી વાળા પરાઠા બનાવ્યા છે.આ કોફતા બાળકોને ગ્રેવી વગર ગ્રીન ચટણી કે ટોમેટો કેચપ સાથે પણ સરસ લાગે છે. Sonal Lal -
-
મેથી અને લીલી ડુંગળીના થેપલા (Methi Lili Dungri Thepla Recipe In Gujarati)
ડિનર માં શું બનાવું એવો પ્રોબ્લેમ બધાને સતાવે .આજે મેં થેપલા બનાવવાનો વિચાર કર્યો..એટલે મેથીનીભાજી અને લીલી ડુંગળી નાખી ને બનાવ્યા અને ટેસ્ટ માં બહુ જ સરસ થયા.. Sangita Vyas -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#Week10#Coopadgujrati#CookpadIndiaDudhi thepala થેપલા એ ગુજરાતી વાનગી છે. તે ગુજરાતીઓ ના ઘર માં અવારનવાર બનતા જ હોય છે. થેપલા ઘણી બધી રીતે બનતા હોય છે. મેં આજે દૂધી ના થેપલા બનાવ્યા છે. જે ખૂબ જ સરસ લાગે છે. સિમ્પલ અને સોબર એવા દૂધી ના થેપલા ની રેસીપી આપણે જોઈએ. Janki K Mer -
મસાલા થેપલા (masala Thepla recipe in Gujarati)
#સાતમ#વેસ્ટસાતમ પર ઠંડુ ખાવાનું હોય એટલે દરેક નાં રસોડે થેપલા કે પૂરી બનાવવાની હોય જ... મેં મસાલા થેપલા અને સુકી ભાજી બનાવી છે.. પ્રવાસ માટે પણ થેપલા બેસ્ટ છે.. મારા ઘરે હું બહારગામ જવાનું થાય ત્યારે કાયમ ડબ્બા માં સાથે લઈ જવું છું.. મસાલા થેપલા, દુધી ના થેપલા અને કોબીજ, મેથી,પાલક નાં.. થેપલા.. વગેરે કમ્પ્લીટ આહાર છે.. Sunita Vaghela -
લેફટ ઓવર ખીચડી ના થેપલા (Left Over Khichdi Thepla Recipe In Gujarati)
#FFC8 : લેફટ ઓવર ખીચડી ના થેપલાઅમારા ઘરમાં બધાને થેપલા બહુ જ ભાવે છે તો આજે મેં વધેલી ખીચડી અને મેથી ની ભાજી નાખીને થેપલા બનાવ્યા. Sonal Modha -
ભાત અને મેથી ના થેપલા (Bhat Methi Thepla Recipe In Gujarati)
માય બેસ્ટ રેસીપીસWeek3#MBR3 : ભાત અને મેથી ના થેપલાગુજરાતીઓની ફેવરિટ ડીશ એટલે થેપલા. Flight મા જાય તો પણ મેથીના થેપલા અને છુંદો તો સાથે જ હોય . અમારા ઘરમાં થેપલા બધા ને બહુ જ ભાવે એટલે વીકમાં એક દિવસ છે તો આજે મેં લેફ્ટ ઓવર રાઈસ અને મેથીના થેપલા બનાવ્યા. Sonal Modha -
કોથમીર ના થેપલા(kothmir thepla recipe in gujarati)
#સાતમ#વેસ્ટ#ગુજરાત આપણો ભારત દેશ બિનસાંપ્રદાયિક દેશ છે. જેમાં અનેક ધર્મના અનેક દેશના લોકો આવીને વસે છે.... તેમાં પણ ગુજરાત રાજ્યના કાઠિયાવાડમાં થેપલા દરેક ઘરમાં અલગ અલગ રીતે અઠવાડિયામાં બનતા હોય છે..... તો આજે મે એમાં વેરિએશન કરીને કોથમીર ના થેપલા બનાવ્યા છે.. કેમકે કોથમીર એ નાનાથી મોટા સૌની આંખ માટે ખુબ જ લાભકારી છે... તો ચાલો જોઈ લે તેની રેસિપી.... Khyati Joshi Trivedi -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#GA4 #Week20ગુજરાતી ઓ ના થેપલા દુનિયામાં ખૂબ પ્રખ્યાત છે.એમાં પણ વેરીએશન કરીએ છીએ.તો આવા જ ટેસ્ટી અને હેલ્ધી દૂધી ના થેપલા બનાવીશું. Chhatbarshweta -
દૂધી અને મેથી ના થેપલા (Dudhi Methi Thepla Recipe In Gujarati)
ગુજરાતી ઓના મનપસંદ થેપલા જે બધા ને ભાવતા હોય છે મને તો થેપલા બહુ જ ભાવે. તો આજે લંચ માં દૂધી મેથી ના થેપલા બનાવી દીધા. Sonal Modha -
થેપલા (Thepla Recipe In Gujarati)
#AM2આજે મે ભાત અને મેથી માંથી થેપલા બનાવ્યા છે.બહુ જ પોચા અને સ્વાદિષ્ટ બનાવ્યા છે. Hetal Manani -
મેથીના થેપલા (Methi Thepla Recipe in Gujarati)
થેપલા એ ગુજરાતી રેસીપી છે. થેપલા બનાવવામાં સહેલા અને વધુ સમય ટકી શકે એવી રેસીપી હોવાથી પ્રવાસ સમયે સાથે લઇ જવા માટે બેસ્ટ છે. થેપલા ચટણી, અથાણું, દહીં સાથે ખાઈ શકાય છે. છેલ્લે કાંઈ જ ના હોય તો ચા તો છે જ. મેં મેથીના થેપલા બનાવ્યા છે.#GA4#Week20 Jyoti Joshi -
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#SFRસાતમ આઠમમાં થેપલા જરૂર બને છે અને મેથીના થેપલા બધાને ખૂબ ભાવે છે મેં પણ આજે બનાવ્યા છે Kalpana Mavani -
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#BWવિન્ટર ની કુણી અને ફ્રેશ મેથી ની ભાજી ના થેપલા બનાવ્યા. Sangita Vyas -
થેપલા (Thepla Recipe In Gujarati)
#GA4 #Week20 થેપલા એ ગુજરાતના સૌરાષ્ટ્રની એક સુંદર ઓળખ આપે છે. જેને ગુજરાતીઓ નાસ્તામાં બપોરે જમવામાં કે સાંજના જમણમાં પણ ઉપયોગ કરે છે. જે નાનાથી મોટા સૌને પ્રિય છે. જે જુદી જુદી રીતના બનાવવામાં આવે છે.... આજે આપણે તલ અને અજમા નાખીને થેપલા બનાવીશું..... Khyati Joshi Trivedi -
થેપલા (Thepla Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું ગુજરાતી થેપલા. આ એક બ્રેકફાસ્ટ રેસિપી છે. આ થેપલા ખૂબ જ ઓછા સમયમાં બનીને તૈયાર થાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ થેપલા ચા, કોફી અથાણા અને દહીં સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બધા ની મનગમતી વાનગી છે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#GA4#Week20 Nayana Pandya -
મેથી ની ભાજી ના થેપલા (methi thepla recipe in Gujarati)
#સુપરશેફ3#week3 આપણે ગુજરાતીઓ ને થેપલા ખૂબ પ્રિય હોય છે. જેના અનેક જગ્યાએ સ્થાન મળે છે જેમકે પ્રવાસમાં, લંચબોક્સમાં, કે સીટી પિકનિકમાં આપણે લઈ જઈ શકે છીએ...... તો ચાલો જોઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
થેપલા (Thepla Recipe in Gujarati)
#Goldan apron 4#week20#Thepla#Ragiથેપલા જીદી જુદી શાક ભાજી અને વિવિધ લોટ ના ઉપયોગ કરી બનાવા મા આવે નાસ્તા ,લંચબાકસ ની સરસ રેસીપી છે.મે રાગી,ઘઉં ,સોયાબીન ના લોટ મા ગાજર મિકસ કરી ને થેપલા બનાયા છે જે સ્વાદિષ્ટ હોવાને સાથે પોષ્ટિક પણ છે. Saroj Shah -
મેથી અને તલ ના થેપલા (Methi Til Thepla Recipe In Gujarati)
#GA4 #Week 20 #થેપલાશિયાળામાં લીલી મેથી અને તલ બંને શરીર માટે ખૂબ ફાયદાકારક છે. Vaishali Soni -
ભાત ના થેપલા (Rice Thepla Recipe In Gujarati)
ક્યારેક બપોરના ભોજન ના ભાત વધ્યા હોય તો રાત્રે ભોજન માં વધેલા ભાતના પોચા થેપલા તમે પણ જરૂર થી બનાવો. soneji banshri -
થેપલા ના ખાખરા (Thepla Khakhra Recipe In Gujarati)
#KC# થેપલા ના ખાખરાગુજરાતી નાસ્તાની સ્પેશ્યલ આઈટમ ખાખરા જ છે ખાખરામાં બહુ જ વેરાઈટી બને છે અને થેપલા ના ખાખરા બનાવ્યા છે. Jyoti Shah -
મેથી થેપલા (Methi Thepla Recipe in Gujarati)
#GA4#week19ગુજરાતીઓની ખાસમખાસ વાનગી એટલે થેપલા ગુજરાતીઓ જ્યાં જાય ત્યાં થેપલા તો તેની સાથે હોય જ. લાંબો પ્રવાસ હોય કે ટૂંકી સફર થેપલા વિના અધૂરો જ ગણાય. Davda Bhavana
More Recipes
ટિપ્પણીઓ