થેપલા (Thepla Recipe In Gujarati)

Khyati Joshi Trivedi @cook_21435575
થેપલા (Thepla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કથરોટમાં ઘઉં ના લોટ અને બધા મસાલા લઈ લો. પદ્મા બધા મસાલા લઈ લો.... સરખી રીતે બધું મિક્સ કરી લો...... તેમાં એક ચમચો તેલ નાખી... જરૂર મુજબ પાણી ઉમેરી લો.... ત્યારબાદ લોટ બાંધી લો અને તેને દસ મિનિટ રેસ્ટ આપો.....
- 2
ત્યારબાદ થેપલું વળી. તવા પર ઘી લગાવી ઘી, ધીમો ગેસ રાખી તેલ અંદર ની સાઇડ લગાવી લો.....
- 3
બંને બાજુથી ઘી લગાવી શેકી લો.... તેને ચટણી અને મસાલા ચા સાથે સર્વ....
- 4
,,,
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મટર આલુ વિથ ચીઝ થેપલા
#રોટીસ#કૈરી થેપલા. થેપલા ની સાથે આપણો ખુબ જુનો સંબંધ છે. ગમે ત્યારે ખાઈ શકાય છે. સવારે નાસ્તામાં ચાલે, રાત્રે જમવામાં પણ ચાલે, બપોરે પણ ચાલે, તે ગરમ-ઠંડા બધી રીતે ખાઇ શકાય છે. અને ગુજરાતીઓ પ્રવાસમાં છતાં હોય બહાર તો પણ સાથે લઈ જતા હોય છે. અને ખાસ વાત એ છે કે થેપલા જુદી જુદી જાતના, જુદી જુદી રીતના, જુદી જુદી સ્ટાઇલના બનાવવામાં આવે છે. અને તે એક બે દિવસ સુધી બગડતા નથી. તો ચાલો જોઈએ તેની રેસિપી Khyati Joshi Trivedi -
બાજરી મેથી ની ભાજી ના થેપલા (Bajri Methi Bhaji Thepla Recipe In Gujarati)
#GA4#Week24#બાજરી આ થેપલા આપણે બાળકોને લંચ બોકસ થી માંડીને સવારે નાસ્તામાં કે સાંજે જમવામાં પણ બનાવી શકે છે. જે લગભગ દરેક ગુજરાતીઓના ઘરમાં અઠવાડિયામાં અનેકવાર બનતા હોય છે. જે જુદી જુદી રીતના પણ બનાવવામાં આવે છે... તો આજે આપણે જોઇશું બાજરી મેથી ની ભાજી ના થેપલા..... Khyati Joshi Trivedi -
કોથમીર ના થેપલા(kothmir thepla recipe in gujarati)
#સાતમ#વેસ્ટ#ગુજરાત આપણો ભારત દેશ બિનસાંપ્રદાયિક દેશ છે. જેમાં અનેક ધર્મના અનેક દેશના લોકો આવીને વસે છે.... તેમાં પણ ગુજરાત રાજ્યના કાઠિયાવાડમાં થેપલા દરેક ઘરમાં અલગ અલગ રીતે અઠવાડિયામાં બનતા હોય છે..... તો આજે મે એમાં વેરિએશન કરીને કોથમીર ના થેપલા બનાવ્યા છે.. કેમકે કોથમીર એ નાનાથી મોટા સૌની આંખ માટે ખુબ જ લાભકારી છે... તો ચાલો જોઈ લે તેની રેસિપી.... Khyati Joshi Trivedi -
થેપલા (Thepla Recipe In Gujarati)
#GA4 #Week20 આપણા ગુજરાતીની ઓળખ એટલે સાંજના ભોજનમાં થેપલા હોય અને સવારે નાસ્તામાં પણ થેપલાં હોય. Nila Mehta -
-
જુવાર, ઘઉં મિક્સ પરાઠા
#રોટીસ જુવાર શરીરને તાકાત, પ્રોટીન, કેલ્શિયમ આપે છે. તો આજે અમે જુવાર અને ઘઉંના મિક્સ પરાઠા બનાવ્યા છે. જે ટેસ્ટ માં પણ ખુબ સરસ લાગે છે. તો ચાલો જોઈએ તેની રેસિપી...... Khyati Joshi Trivedi -
થેપલા (thepla recipe in gujarati)
#સાતમ આજે રાંધણછઠ છે તો બધા ઠંડામાં થેપલા તો બનાવતાજ હોય છે. તો આજે મેં લીલી મેથી વાળા થેપલા અને સાથે સુકી ભાજી બનાવી છે. Sonal Lal -
મેથી થેપલા (Methi Thepla Recipe in Gujarati)
#GA4#Week20#Methiથેપલા આપણે ગુજરાતીઓની એક આગવી ઓળખ છે જે સવારના નાસ્તામાં તેમજ રાત્રીના ભોજનમાં આપણે લોકો વધુ પસંદ કરીએ છીએ. થોડા સમયમાં બની જતા નાસ્તો છે. થેપલા ઘણી પ્રકારના બનાવવામાં આવતા હોય છે. થેપલા પિકનિકમાં તેમજ ટ્રાવેલિંગમાં પણ આપણે સાથે લઈને જઈ શકીએ છીએ. થેપલા ખૂબ જ આરોગ્યપ્રદ નાસ્તો છે.આ મસાલા થેપલા બે થી ત્રણ દિવસ સુધી સારા રહે છે. તેને તમે ચા, કોફી ,દૂધ, દહીં અથાણા વગેરે જેવી તમને પસંદ પડતી વસ્તુ સાથે પીરસી શકો છો. Divya Dobariya -
મેથી ની ભાજી ના થેપલા (methi thepla recipe in Gujarati)
#સુપરશેફ3#week3 આપણે ગુજરાતીઓ ને થેપલા ખૂબ પ્રિય હોય છે. જેના અનેક જગ્યાએ સ્થાન મળે છે જેમકે પ્રવાસમાં, લંચબોક્સમાં, કે સીટી પિકનિકમાં આપણે લઈ જઈ શકે છીએ...... તો ચાલો જોઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#GA4 #Week20ગુજરાતી ઓ ના થેપલા દુનિયામાં ખૂબ પ્રખ્યાત છે.એમાં પણ વેરીએશન કરીએ છીએ.તો આવા જ ટેસ્ટી અને હેલ્ધી દૂધી ના થેપલા બનાવીશું. Chhatbarshweta -
મસાલા થેપલા
#માઇઇબુક# પોસ્ટ ૮ થેપલા આપણે ગુજરાતીઓની એક આગવી ઓળખ છે જે સવારના નાસ્તામાં તેમજ રાત્રીના ભોજનમાં આપણે લોકો વધુ પસંદ કરીએ છીએ. થોડા સમયમાં બની જતા નાસ્તો છે. થેપલા ઘણી પ્રકારના બનાવવામાં આવતા હોય છે. થેપલા પિકનિકમાં તેમજ ટ્રાવેલિંગમાં પણ આપણે સાથે લઈને જઈ શકીએ છીએ. થેપલા ખૂબ જ આરોગ્યપ્રદ નાસ્તો છે.આ મસાલા થેપલા બે થી ત્રણ દિવસ સુધી સારા રહે છે. તેને તમે ચા, કોફી ,દૂધ, દહીં અથાણા વગેરે જેવી તમને પસંદ પડતી વસ્તુ સાથે પીરસી શકો છો. Divya Dobariya -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#Week10#Coopadgujrati#CookpadIndiaDudhi thepala થેપલા એ ગુજરાતી વાનગી છે. તે ગુજરાતીઓ ના ઘર માં અવારનવાર બનતા જ હોય છે. થેપલા ઘણી બધી રીતે બનતા હોય છે. મેં આજે દૂધી ના થેપલા બનાવ્યા છે. જે ખૂબ જ સરસ લાગે છે. સિમ્પલ અને સોબર એવા દૂધી ના થેપલા ની રેસીપી આપણે જોઈએ. Janki K Mer -
થેપલા (Thepla Recipe In Gujarati)
#GA4#Week20#THEPLA થેપલા એ વિશ્વભરમાં પ્રસિદ્ધ એવી ગુજરાતી વાનગી છે, જેનો દેખાવ ભાખરી જેવો હોય છે. તે ઘઉંના લોટમાં મસાલા ભેળવીને, તેને વેલણની મદદથી ભાખરીની જેમ વણીને તેલમાં શેકીને તૈયાર કરાય છે. થેપલા ખૂબ જ હેલ્થી છે. એમતો થેપલા ચા સાથે ખાવા ની મજા જ આવે પણ વઠવાળી મરચાં જોડે પણ સરસ લાગે છે. Dimple 2011 -
-
દુધિના થેપલા (Dudhi Thepla recipe in gujarati)
#GA4#Week20થેપલા ઍ ગુજરાતીઓ નિ ખુબ જ પ્રિય રેસિપી છે.નાસ્તા મા ગરમ ગરમ દુધિના થેપલા ખુબ જ સરસ લાગે છે. Sapana Kanani -
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#BR#MBR5#week5#cookpadgujarati#cookpadindia શિયાળાની સિઝનમાં લીલી છમ મેથીના થેપલા ખૂબ જ સરસ બને છે. શિયાળામાં જ્યારે કુણી અને લીલી છમ મેથી ખૂબ સરસ આવે છે ત્યારે ગુજરાતી લોકોના ઘરમાં મેથીના થેપલા અચુક બનતા હોય છે. લીલી મેથી ને બારીક સમારી, ઘઉંના લોટમાં ભેળવી, મસાલો કરી ખૂબ જ સ્વાદિષ્ટ થેપલા બનાવવામાં આવે છે. મેથીના થેપલા ને સવારના નાસ્તામાં, બાળકોના લંચ બોક્સમાં કે પછી સાંજના જમવામાં પીરસી શકાય છે. આ થેપલા ખૂબ જ ફરસા અને સ્વાદિષ્ટ લાગે છે. Asmita Rupani -
-
-
ગુજરાતી થેપલા અને ગાંઠિયા(thepla and gathiya recipe in Gujarati)
આપણા ગુજરાતીઓ માટે ઓલટાઈમ ફેવરિટ .#સુપરશેફ૨#વિક૨#માઈઈબુક Nidhi Jay Vinda -
પાલક થેપલા (Palak Thepla Recipe in Gujarati)
#GA4#week20#Theplaથેપલા એ ગુજરાતીઓ નો મનપસંદ નાસ્તો છે.જે સવારે નાસ્તા માં કે ટિફિન કે ટા્વેલીંગ માટે બેસ્ટ ઓપ્શન છે.થેપલા મેથી કે દુઘી ના બનાવાય છે.અહીં મેં પાલક ના થેપલા બનાવ્યા છે,જે હેલ્ધી ને ટેસ્ટી પણ છે. Kinjalkeyurshah -
-
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#GA4 #Week20 # મેથી ના થેપલાગુજરાતીઓ ના ફેવરિટ એવા થેપલા Rita Solanki -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe in Gujarati)
#EB#week10#Smit ગુજરાતી લોકોના ઘરમાં ક્યારેક ને ક્યારેક થેપલા તો બનતા જ હોય છે. ઘઉં ના થેપલા, બાજરી ના થેપલા, મેથીના થેપલા અને તે જ રીતે દૂધીના થેપલા પણ બનતા હોય છે. મેં આજે દૂધીના થેપલા બનાવ્યા છે જે બનાવવામાં ખૂબજ સરળ છે અને ખાવામાં એકદમ ટેસ્ટી બને છે... આ ઉપરાંત દુધી માં રહેલા પોષક તત્વોથી આપણા શરીરને પણ ઘણો ફાયદો થાય છે બાળકો જ્યારે દૂધીનું શાક નથી ખાતા હોતા ત્યારે તેમને આ રીતે દૂધી ખવડાવી શકાય છે. આ દૂધીના થેપલા માં મે ઘરની દૂધની મલાઈ નો ઉપયોગ કરી રૂ જેવા પોચા થેપલા બનાવ્યા છે. દૂધીના થેપલા સવારના નાસ્તામાં, સાંજના જમણમાં, બાળકોને લંચબોક્સમાં આપવા માટે કે યાત્રા પ્રવાસમાં સાથે લઈ જવામાં પણ વાપરી શકાય છે. Daxa Parmar -
થેપલા (Thepla Recipe In Gujarati)
થેપલા ગુજરાતી લોકો ના ફેવરિટ હોય છે ગમે ત્યારે થેપલા ખાવા પસંદ આવે. Harsha Gohil -
ફુદીના કોથમીર થેપલા (Pudina Coriander Thepla Recipe In Gujarati)
#GA4#Week20થેપલા ગુજરાતીઓની ઓળખ છે આ થેપલા સામાન્ય રીતે ઘઉંના ઝીણા લોટમાં હળદર ચટણી મીઠું વગેરે મસાલો ઉમેરી થેપલા બનાવવામાં આવે છે.હું અવારનવાર તેમાં ચેન્જ કરતી રહું છું ક્યારેક મેથીના-થેપલા તો ક્યારેક દૂધીના થેપલા આજે એવા જ ચીન સ્વરૂપ અને કોથમીર અને ફુદીનો લઈને આ થેપલા બનાવ્યા છે ફુદીનાની રિફ્રેશિંગ ફ્લેવર ખરેખર ખૂબ મજા આવે છે Jalpa Tajapara -
થેપલા (Thepla Recipe In Gujarati)
#GA4#Week20 ગુજરાતીઓ માટે થેપલા રોજ ની વાનગી છે અને લગભગ દરેક ઘરમાં બનતા હોય છે અને સૌને બહુ જ પસંદ હોય છેSaloni Chauhan
-
થેપલા (Thepla Recipe in Gujarati)
#GA4#WEEK20#THEPLAગુજરાતી ઓની ઓળખ એટલે માત્ર થેપલા.સવાર ના નાસ્તા મા કે લંચ મા કયો કે ડીનર મા કે પછી ટીફીન મા કે ટા્વેલીંગમા થેપલા બધા મા ફીટ થઈ જાય. મીક્ષ વેજ, દૂધી,વગેરે માથી થેપલા બનાવાય છે. મેં અહીં મેથી અને કોથમીર નો યુઝ કરી ને થેપલા બનાવ્યા છે. mrunali thaker vayeda -
મેથીના થેપલા(methi na thepla recipe in Gujarati)
#સુપરશેફ _2#week 2#ફ્લોરગુજરાતીઓની પહેલી પસંદ અને દેશ વિદેશમાં પ્રખ્યાત થયેલા મેથીના થેપલા મેથીના થેપલા ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે જેને તમે સવારે નાસ્તામાં અથવા લંચ અને ડિનરમાં પણ ખાઈ શકો છો ચા સાથે અથાણા સાથે ચટણી સાથે ખાવાની ખુબજ મજા આવે છે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે થેપલા ને તમે પ્રવાસમાં પણ લઇ જઇ શકો છો પ્રવાસ માટે એકદમ સરસ રેસીપી છે જે ચારથી પાંચ દિવસ સુધી સારા રહે છે Kalpana Parmar -
ગુજરાતી જમણ
#લંચ# લોકડાઉન ગુજરાતીઓ જમવા માં ખૂબ નવીન નવીન અને ચટાકેદાર વાનગીનો ઉપયોગ કરતા હોય છે ક્યારેક શાક કઠોળ કે ક્યારેક દાળ ઢોકળી તો આમ પણ કઠોળ છે એમાં કેલ્શિયમ નો પ્રમાણ વધારે હોય છે જે શરીરના હાડકા માટે ખૂબ સારું એવું હોય છે કઠોળ છે બધા માટે ખૂબ સારા છે નાના બાળકથી લઈને વૃદ્ધ વ્યક્તિ સુધીનાને.આજે આપણે કઠોળમાં મગ કર્યા છે તો ચાલો જોઈએ તેની રેસિપી........ Khyati Joshi Trivedi -
તલ અને કોથમીર ના થેપલા (Til Kothmir Thepla Recipe In Gujarati)
#GA4 #Week20#આ થેપલા માં ભરપૂર કોથમીર અને તલ નાખીને બનાવ્યા છે જે હેલ્થ માટે ખૂબ જ સારા છે અને ખૂબ જ ટેસ્ટી બને છે આને નાસ્તામાં અથવા ડિનરમાં બનાવી શકાય છે Kalpana Mavani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14482735
ટિપ્પણીઓ (17)