મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)

#BR
#MBR5
#week5
#cookpadgujarati
#cookpadindia
શિયાળાની સિઝનમાં લીલી છમ મેથીના થેપલા ખૂબ જ સરસ બને છે. શિયાળામાં જ્યારે કુણી અને લીલી છમ મેથી ખૂબ સરસ આવે છે ત્યારે ગુજરાતી લોકોના ઘરમાં મેથીના થેપલા અચુક બનતા હોય છે. લીલી મેથી ને બારીક સમારી, ઘઉંના લોટમાં ભેળવી, મસાલો કરી ખૂબ જ સ્વાદિષ્ટ થેપલા બનાવવામાં આવે છે. મેથીના થેપલા ને સવારના નાસ્તામાં, બાળકોના લંચ બોક્સમાં કે પછી સાંજના જમવામાં પીરસી શકાય છે. આ થેપલા ખૂબ જ ફરસા અને સ્વાદિષ્ટ લાગે છે.
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#BR
#MBR5
#week5
#cookpadgujarati
#cookpadindia
શિયાળાની સિઝનમાં લીલી છમ મેથીના થેપલા ખૂબ જ સરસ બને છે. શિયાળામાં જ્યારે કુણી અને લીલી છમ મેથી ખૂબ સરસ આવે છે ત્યારે ગુજરાતી લોકોના ઘરમાં મેથીના થેપલા અચુક બનતા હોય છે. લીલી મેથી ને બારીક સમારી, ઘઉંના લોટમાં ભેળવી, મસાલો કરી ખૂબ જ સ્વાદિષ્ટ થેપલા બનાવવામાં આવે છે. મેથીના થેપલા ને સવારના નાસ્તામાં, બાળકોના લંચ બોક્સમાં કે પછી સાંજના જમવામાં પીરસી શકાય છે. આ થેપલા ખૂબ જ ફરસા અને સ્વાદિષ્ટ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
વીણેલી મેથીના પાનને ચોખ્ખા પાણીથી ધોઈ કોરી કરી બારીક સમારી લેવાની છે.
- 2
ઘઉંના લોટમાં સમારેલી મેથી અને બધા જ મસાલા ઉમેરવાના છે.
- 3
ત્યારબાદ તેમાં મોણ માટેનું તેલ અને દહીં ઉમેરી બધું બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે.
- 4
તેમાં જરૂરિયાત મુજબનું પાણી ઉમેરી મીડીયમ કઠણ લોટ બાંધવાનો છે. આ લોટને ઢાંકીને 15 થી 20 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે.
- 5
લોટને બરાબર રીતે કુણવી તેના લુવા બનાવી થેપલું વણી લેવાનું છે.
- 6
લોઢીને ગરમ કરી તેમાં થોડું તેલ લગાવી થેપલું બંને બાજુથી બરાબર રીતે શેકી લેવાનું છે.
- 7
આજ રીતે બધા થેપલા તૈયાર કરી લેવાના છે.
- 8
મેં આ મેથીના થેપલા ને સર્વ કર્યા છે.
- 9
- 10
Similar Recipes
-
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#CFમેં આજે મેથીના થેપલા ઘઉં બાજરો અને જુવાર નો લોટમાં લસણની ચટણી મેથી પાઉડર મેથીના પાન ફુદીના પાઉડર અને સુકા મસાલા નો ઉપયોગ કરી બનાવ્યા છે જેનાથી તે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે. Ankita Tank Parmar -
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#GA4#Week19#Methiમેથીના થેપલા ખાવામાં ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ હોય છે. ઠંડીમાં મેથી ખાવી ખૂબ જ ગુણકારી રહે છે એટલે આજે મેં મેથીના થેપલા બનાવ્યા છે. Palak Talati -
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#BWવિન્ટર ની કુણી અને ફ્રેશ મેથી ની ભાજી ના થેપલા બનાવ્યા. Sangita Vyas -
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#SFRસાતમ આઠમમાં થેપલા જરૂર બને છે અને મેથીના થેપલા બધાને ખૂબ ભાવે છે મેં પણ આજે બનાવ્યા છે Kalpana Mavani -
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#GA4#Week19#Methiમેથીના થેપલા ગુજરાતીઓનો ફેવરિટ નાસ્તો છે. આ થેપલા બાળકોને લંચબોક્સમાં પણ આપી શકાય. મેથીના થેપલા ઠંડા અને ગરમ બંને રીતે સારા લાગે છે. મેથીના થેપલા નાસ્તા થી માંડીને ફરવા સમયે પણ સાથે લઈ જઈ શકો છો. મેથીના થેપલા આ રીતે બનાવશો તો બે થી ત્રણ દિવસ સુધી સારા રહેશે. Nita Prajesh Suthar -
મેથીના થેપલા(methi na thepla recipe in Gujarati)
#સુપરશેફ _2#week 2#ફ્લોરગુજરાતીઓની પહેલી પસંદ અને દેશ વિદેશમાં પ્રખ્યાત થયેલા મેથીના થેપલા મેથીના થેપલા ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે જેને તમે સવારે નાસ્તામાં અથવા લંચ અને ડિનરમાં પણ ખાઈ શકો છો ચા સાથે અથાણા સાથે ચટણી સાથે ખાવાની ખુબજ મજા આવે છે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે થેપલા ને તમે પ્રવાસમાં પણ લઇ જઇ શકો છો પ્રવાસ માટે એકદમ સરસ રેસીપી છે જે ચારથી પાંચ દિવસ સુધી સારા રહે છે Kalpana Parmar -
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
વાહ મેથી જોયને મેથી ના ગોટા, થેપલા યાદ આવી જાય....આજ મેં મેથી ના થેપલા બનવિયા. Harsha Gohil -
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#TCશિયાળામાં મેથી ખુબ જ સરસ આવે છે અને તેના થેપલા મુઠીયા ગોટા ખુબ જ સરસ બને છે આજે અમારે ત્યાં નાસ્તામાં મેથીના થેપલા બનાવ્યા છે Kalpana Mavani -
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#GA4#Week20#post1#thepla#મેથીના_થેપલા (Methi Thepla Recipe In Gujarati ) ઠંડીની સિઝનમાં લીલા પાનના શાકભાજીના ખૂબ જ વિકલ્પ બજારમાં મોજૂદ હોય છે. આમ તો બાળકોને લીલા શાકભાજી ખાવાનું બિલકુલ પસંદ હોતું નથી પરંતુ તમે એમાંથી કોઇ સ્વાદિષ્ટ ડિશ બનાવી દો, તો બાળકો અને વડીલો ખાઇ લે છે. ઠંડીમાં આવનારું એક ખૂબ જ પૌષ્ટિક શાક છે મેથી. આ મેથીથી તમે ઘણા પ્રકારની ડિશ બનાવી શકો છો. ઘરમાં મેથીના થેપલા સૌથી વધારે પ્રચલિત હોય છે. ઠંડીમાં ગોળની સાથે મેથીના થેપલા ખાવાની મજા જ કંઇક અલગ છે. મેથીના પાન નાંખીને બનાવવામાં આવેલા મેથીના થેપલા બીજા બધા પરાઠા કરતાં ખૂબ જ હેલ્ધી હોય છે. એ ખૂબ જ સરળતાથી બની પણ જાય છે. મેથીના થેપલા તમે બ્રેકફાસ્ટ અથવા લંચ કોઇ પણ સમયે ખાઇ શકો છો. આ થેપલા પેટ માટે ખૂબ જ હલ્કા હોય છે. જેનાથી એને પચાવવા ખૂબ જ સરળ હોય છે. મેથીમાં વિટામીન સી નું પ્રમાણ ભરપૂર હોય છે, જે પેટની સામાન્ય સમસ્યાઓ જેમ કે કબજિયાત, એસિડીટી, અપચાને ઠીક કરે છે અને ઠંડીમાં થનારી એલર્જીને પણ ઓછી કરે છે. થેપલા આપણા ગુજરાતીઓ નો મનપસંદ ખોરાક છે. તેને ચા-કોફી સાથે નાસ્તા તરીકે ખાઓ કે પછી લંચ ટાઈમ માં સેવ ટામેટા ના શાક સાથે કે પછી રાત્રી ભોજન માં છૂંદો, અથાણું કે દહીં સાથે. થેપલા ગમે ત્યાં ફિટ થઇ જાય ! મુસાફરી માં તો ગુજરાતીઓ ને થેપલા વગર ચાલે જ નહિ. 15-20 દિવસ સુધી તે બગડતા પણ નથી. જ્યાં શાકાહારી ભોજન મળવાની તકલીફ હોય ત્યાં તો થેપલા વરદાન સ્વરૂપ લાગે છે. થેપલા આપણા ગુજરાતીઓ નું સુપરફૂડ ફૂડ છે ! થેપલા વિવિધ પ્રકાર ના બનાવવા માં આવે છે જેવા કે મેથી, પાલક, દૂધી, ગાજર, આ બધા નું કોમ્બિનેશન વગેરે. મેં અહીં મેથીના થેપલા બનાવ્યા છે. Daxa Parmar -
-
મેથી થેપલા (Methi Thepla Recipe in Gujarati)
#GA4#Week20#Methiથેપલા આપણે ગુજરાતીઓની એક આગવી ઓળખ છે જે સવારના નાસ્તામાં તેમજ રાત્રીના ભોજનમાં આપણે લોકો વધુ પસંદ કરીએ છીએ. થોડા સમયમાં બની જતા નાસ્તો છે. થેપલા ઘણી પ્રકારના બનાવવામાં આવતા હોય છે. થેપલા પિકનિકમાં તેમજ ટ્રાવેલિંગમાં પણ આપણે સાથે લઈને જઈ શકીએ છીએ. થેપલા ખૂબ જ આરોગ્યપ્રદ નાસ્તો છે.આ મસાલા થેપલા બે થી ત્રણ દિવસ સુધી સારા રહે છે. તેને તમે ચા, કોફી ,દૂધ, દહીં અથાણા વગેરે જેવી તમને પસંદ પડતી વસ્તુ સાથે પીરસી શકો છો. Divya Dobariya -
દુધી મેથીના થેપલા (Dudhi Methi Thepla Recipe In Gujarati)
#૩૦ મીનીટ રેસીપી #30minsCookpad indiaCookpad Gujaratiઅમારા ઘરમાં વીકમાં એક દિવસ થેપલા બને કેમ કે થેપલા બધાને બહુ જ ભાવે તો આજે મેં દૂધી અને મેથીના થેપલા બનાવ્યા. Sonal Modha -
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
પિકનિકમાં જવાનું થાય અને નાસ્તો લઈ જવો પડે તો આપણે થેપલા લઈ જઈએ છીએ આજે મેં મેથીના થેપલા બનાવ્યા છે.#GA4#Week20#થેપલા Chhaya panchal -
ભાત અને મેથી ના થેપલા (Bhat Methi Thepla Recipe In Gujarati)
માય બેસ્ટ રેસીપીસWeek3#MBR3 : ભાત અને મેથી ના થેપલાગુજરાતીઓની ફેવરિટ ડીશ એટલે થેપલા. Flight મા જાય તો પણ મેથીના થેપલા અને છુંદો તો સાથે જ હોય . અમારા ઘરમાં થેપલા બધા ને બહુ જ ભાવે એટલે વીકમાં એક દિવસ છે તો આજે મેં લેફ્ટ ઓવર રાઈસ અને મેથીના થેપલા બનાવ્યા. Sonal Modha -
ભાત અને મેથી ના થેપલા (Bhat Methi Thepla Recipe In Gujarati)
ગુજરાતીઓને થેપલા બહુ જ ભાવતા હોય છે જ્યારે પણ ટ્રાવેલિંગમાં જાય ત્યારે સાથે થેપલા ખાખરા છૂંદો અથાણું હોય જ થેપલા અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે એટલે વીકમાં એક દિવસ મારા ઘરે મેથીના થેપલા બને. Sonal Modha -
મેથી ના લસણીયા થેપલા (Methi Lasaniya Thepla Recipe In Gujarati)
મેથીના થેપલા ગુજરાતીઓની મનગમતી ડીશ .થેપલા સવારના ચા સાથે નાસ્તામા અથવા ડીનર મા પણ ખાઈ શકાય. અમારા ઘરમાં અઠવાડિયામાં એક દિવસ મેથીના થેપલા બને મેથીના લસણવાળા થેપલા બધાને બહુ જ ભાવે . Sonal Modha -
મેથીના થેપલા (Methi Thepla Recipe in Gujarati)
થેપલા એ ગુજરાતી રેસીપી છે. થેપલા બનાવવામાં સહેલા અને વધુ સમય ટકી શકે એવી રેસીપી હોવાથી પ્રવાસ સમયે સાથે લઇ જવા માટે બેસ્ટ છે. થેપલા ચટણી, અથાણું, દહીં સાથે ખાઈ શકાય છે. છેલ્લે કાંઈ જ ના હોય તો ચા તો છે જ. મેં મેથીના થેપલા બનાવ્યા છે.#GA4#Week20 Jyoti Joshi -
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#CWT થેપલા નું નામ આવે એટલું ગુજરાતી લોકો નું ફેવરીટ ડિનર મા ચા...દૂધ...દહીં ને થેપલા Harsha Gohil -
દુધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#Week10થેપલા તો બધા ના ઘર માં બનતા જ હોઈ છે,તેમાં દુધી,મેથી ની ભાજી નાખીને બનાવો તો વધારે સરસ બને છે,અને આ થેપલા આચાર મસાલા સાથે ખુબજ સરસ લાગે છે. Hemali Devang -
મેથી ના તીખા થેપલા (Methi Tikha Thepla Recipe In Gujarati)
દરરોજ ડિનર માં શું બનાવવું એ દરેક ગૃહિણી ની સમસ્યા હોય છે..બધાને કઈક ને કંઇક જુદુ ખાવું હોય..આજે મે મેથી ના થેપલા જ કરી દીધા..ચા કે દૂધ કે શાક સાથે ઓપ્શન આપ્યા..બધું થાળે પડી ગયું..😀👍🏻 Sangita Vyas -
ગાજર ના થેપલા (Gajar Thepla Recipe In Gujarati)
#30MINS#cookpad#cookpadindia#cookpadgujaratiમેથીના થેપલા દૂધીના થેપલા તો બનાવ્યા પણ આ બંનેની ગેરહાજરીમાં એક ઇનોવેશન થઈ ગયું કે ગાજરના પણ થેપલા બની શકે અને ખૂબ જ ટેસ્ટી અને સોફ્ટ બન્યા છે. Neeru Thakkar -
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#GA4#Week20#Thepla મેથીના થેપલા પ્રત્યે એટલો લગાવ હોય છે કે તે જરૂર કરતા હંમેશા વધારે જ બનાવે છે જેથી પાછળથી પણ તે ખાઈ શકાય. ઠંડા હોય કે ગરમાગરમ, મેથીના ઢેબરા બંને સ્વરૂપમાં સ્વાદિષ્ટ જ લાગે છે. દહીં કે અથાણા કે પછી ચા સાથે પણ થેપલા ખાવાની મજા આવે છે. તો જાણી લો મેથીના સ્વાદિષ્ટ ઢેબરા બનાવવાની રીત. Sheetal Chovatiya -
થેપલા (Thepla Recipe In Gujarati)
#GA4#Week20#THEPLA થેપલા એ વિશ્વભરમાં પ્રસિદ્ધ એવી ગુજરાતી વાનગી છે, જેનો દેખાવ ભાખરી જેવો હોય છે. તે ઘઉંના લોટમાં મસાલા ભેળવીને, તેને વેલણની મદદથી ભાખરીની જેમ વણીને તેલમાં શેકીને તૈયાર કરાય છે. થેપલા ખૂબ જ હેલ્થી છે. એમતો થેપલા ચા સાથે ખાવા ની મજા જ આવે પણ વઠવાળી મરચાં જોડે પણ સરસ લાગે છે. Dimple 2011 -
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#childhoodPost - 8#શ્રાવણPost - 2મેથીના થેપલામેથીના થેપલા હું નાની હતી ત્યારથી ખૂબ ભાવે.... " એ મળે એટલે Mauja Hi Mauja " Ketki Dave -
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#GA4 #Week20 # મેથી ના થેપલાગુજરાતીઓ ના ફેવરિટ એવા થેપલા Rita Solanki -
ફુદીના કોથમીર થેપલા (Pudina Coriander Thepla Recipe In Gujarati)
#GA4#Week20થેપલા ગુજરાતીઓની ઓળખ છે આ થેપલા સામાન્ય રીતે ઘઉંના ઝીણા લોટમાં હળદર ચટણી મીઠું વગેરે મસાલો ઉમેરી થેપલા બનાવવામાં આવે છે.હું અવારનવાર તેમાં ચેન્જ કરતી રહું છું ક્યારેક મેથીના-થેપલા તો ક્યારેક દૂધીના થેપલા આજે એવા જ ચીન સ્વરૂપ અને કોથમીર અને ફુદીનો લઈને આ થેપલા બનાવ્યા છે ફુદીનાની રિફ્રેશિંગ ફ્લેવર ખરેખર ખૂબ મજા આવે છે Jalpa Tajapara -
મેથી અને લીલી ડુંગળીના થેપલા (Methi Lili Dungri Thepla Recipe In Gujarati)
ડિનર માં શું બનાવું એવો પ્રોબ્લેમ બધાને સતાવે .આજે મેં થેપલા બનાવવાનો વિચાર કર્યો..એટલે મેથીનીભાજી અને લીલી ડુંગળી નાખી ને બનાવ્યા અને ટેસ્ટ માં બહુ જ સરસ થયા.. Sangita Vyas -
જીરા મેથી ના થેપલા (Jeera Methi Na Thepla Recipe In Gujarati)
#GA4#Week7#breakfastસવારે હેલ્ધી અને જલ્દી બની જાય એવુ ગુજરાતીઓ નું મનપસંદ બ્રેકફાસ્ટ એટલે થેપલાથેપલા એ પરફેકટ બ્રેકફાસ્ટ ની સાથે બાળકોના લંચબોક્સ માટે અને ખાસ કરીને બહાર ફરવા કે પિકનિક મા લઈ જવાતા નાસ્તા મા પણ થેપલા ગુજરાતી વાનગીઓ માં મોખરે સ્થાન ધરાવે છે Hetal Soni -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#Week10#Coopadgujrati#CookpadIndiaDudhi thepala થેપલા એ ગુજરાતી વાનગી છે. તે ગુજરાતીઓ ના ઘર માં અવારનવાર બનતા જ હોય છે. થેપલા ઘણી બધી રીતે બનતા હોય છે. મેં આજે દૂધી ના થેપલા બનાવ્યા છે. જે ખૂબ જ સરસ લાગે છે. સિમ્પલ અને સોબર એવા દૂધી ના થેપલા ની રેસીપી આપણે જોઈએ. Janki K Mer -
મેથીના થેપલા:
#ગુજરાતી થેપલા એ ગુજરાતી લોકોની પ્રિય વાનગી છે, તેમાં પણ મેથીના થેપલા જલ્દી ના બગડતા હોવાથી પ્રવાસ દરમિયાન પણ તેને લઇ જવામાં આવે છે Kalpana Parmar
More Recipes
- હેલ્ધી ચમચમિયા વિસરાતી વાનગી (Healthy Chamchamiya Visrati Recipe In Gujarati)
- વેજીટેબલ હક્કા નુડલ્સ (Vegetable Hakka Noodles Recipe In Gujarati)
- બાજરી મેથીનાં ચમચમિયા (Bajri Methi Chamchamiya Recipe In Gujarati)
- મૂળા નું સલાડ (Mooli Salad Recipe In Gujarati)
- બટાકા ની વેફર (Bataka Wafer Recipe In Gujarati)
ટિપ્પણીઓ (28)