રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પૌઆ ને ૧૦ મિનિટ સુધી શેકી લો.. પૌઆ કરકરા થાય ત્યાં સુધી શેકો,
- 2
પછી એક જાડા તળિયા વાળા વાસણમાં તેલ ગરમ મૂકી તેમાં સીંગ દાણા, દાળીયા અને કાજુ ને તળી લો પછી તેમાં જ રાઈ જીરું હીંગ લીમડો વઘાર કરી તલ, મરચું, હળદર નાખી ને પૌઆ નાખી દો અને પછી સારી રીતે મિક્સ કરી લો પછી મીઠું, બુરું ખાંડ અને જરૂર પડ્યે બીજા મસાલા નાખી મિક્સ કરી લો અને પૌઆ નો ચેવડો તૈયાર...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પૌંઆ નો ચેવડો (Pauva no chevdo in Gujarati)
#goldenapron3 #week22 #namkeen(Pauva no chevdo recipe in Gujarati) Vidhya Halvawala -
-
-
-
નાયલોન પૌઆ નો ડાયટ ચેવડો (Nylon Poha Diet Chevda Recipe In Gujarati)
@cook_22088461 Mitalji ની રેસીપી જોઈ થોડા ફેરફાર સાથે બનાવી છે.ગરમીમાં હવે તળેલું ખાવાનું ન ગમે અને બાળકોને પરીક્ષા નાસમયમાં કંઈક હેલ્ધી અને લાઈટ નાસ્તો આપવો પડે. રાત્રે મોડે સુધી વાંચતી વખતે કે સાંજની છોટી-છોટી ભૂખમાં ખવાય તેવો પૌષ્ટિકનાયલોન પૌઆનો (ડાયટ) ચેવડો બનાવ્યો છે. Weight loss કરવા ઈચ્છતાં લોકો માટે પણ ખૂબ જ સરસ અને ટેસ્ટી option છે. Do try friends. Dr. Pushpa Dixit -
-
નાયલોન પૌઆ પાપડ નો ચેવડો (Nylon Poha Papad Chevdo Recipe in Gujarati)
ખુબ જ ઓછા તેલ માં બનતો સ્વાદિષ્ટ , ક્રિસ્પી નાયલોન પૌવા પાપડ સેવ નો ચેવડો ખાવા ની ખુબ જ મઝા આવે છે Pinal Patel -
નાયલોન નો ચેવડો(Naylon Chevdo Recipe in Gujarati)
#કૂક્બુકદિવાળી મા બધા ના ઘરે જુદા જુદા નાસ્તા બનતા હોય છે,આજે મેં અહી નાયલોન પૌંઆનો ચેવડો બનાવ્યો છે,તમે પણ 1 વાર જરુર ટ્રાય કરજો. Arpi Joshi Rawal -
-
-
નાયલોન પૌવા નો ચેવડો
આ ચેવડો ઓછા તેલ માં થી બનાવેલો હોય છે બાળકો ને નાસ્તા માં પણ આપી શકાય છે. Foram Bhojak -
-
નાયલોન પૌવા નો ચેવડો (Nylon Pauva Chevdo Recipe In Gujarati)
પૌઆ નો આ ચેવડો એકદમ કુરકુરો ને સ્વદ મા ટેસ્ટી ચેવડો.મજા પડી જાયહો ખાવાની. Harsha Gohil -
પૌઆ નો ચેવડો (Pauva Chevdo Recipe In Gujarati)
#DFTપોસ્ટ 2 આ ચેવડો દિવાળી ની ફેવરિટ વાનગી છે.અને સ્વાદ માં પણ મસ્ત બને છે. Nita Dave -
નાયલોન પૌંવા નો ચેવડો (Pauva Chevdo Recipe in Gujarati)
#કૂકબુકઓછા તેલ મા બનતો આ ચેવડો ખટમિઠ્ઠો નાના-મોટા બધા ને ભાવે તેવો બને છે તો આ દિવાળી પર જરૂર થી બનાવજો😊 Rupal Shah -
-
નાયલોન ચેવડો
#RB13#Cookpadguj#Cookpadind નાસ્તા માં વધારે ઓઇલ વાળા ખોરાક ન લેવો, નાયલોન ચેવડો એક ચમચી તેલ થી બને છે ખાવા માં પણ હેલ્ધી ડાયટ ચેવડો છે.પ્રોટીન મેળવવા માટે શીંગ દાણા, કાળી દ્રાક્ષ અને તલ અને કાજુ ઉમેરવાથી સ્વાદિષ્ટ બને છે. Rashmi Adhvaryu -
નાયલોન પૌવા નો ચેવડો (Nylon Pauva Chevdo Recipe In Gujarati)
#DTR નાયલોન પૌઆ નો ચેવડો ખાવા મા ટેસ્ટી લાગે છે Harsha Gohil -
નાયલોન પૌવાનો ચેવડો (Nylon Poha Chevdo Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujarati सोनल जयेश सुथार -
પૌઆનો ચેવડો (Poha Chevdo Recipe In Gujarati)
#ChooseTocook#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
પૌવા નો ચેવડો (Paua No Chevdo Recipe In Gujarati)
#કુકબૂક#પોસ્ટ2પૌવા નો ટેસ્ટી ચેવડો ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ છે અને તે 15 દિવસ સુધી એર ટાઈટ ડબ્બામાં રાખી શકાય છે. Twinkal Kishor Chavda -
નાયલોન પૌઆ નો ચેવડો (Nylon Poha Chevdo Recipe in Gujarati)
# પર્યુષણ માટે ના નાસ્તા રેસીપી#ડાયેટ રેસીપી#લીલોતરી,ડુગંળી ,લસણ વગર ની રેસીપી#ઓઈલ લેસ રેસીપી..ડાયેટ પૌઆ ચેવડો Saroj Shah -
-
પૌવા નો ચેવડો(pauva no chevdo recipe in Gujarati)
#CB3 આ સ્વાદિષ્ટ નાસ્તો ક્રન્ચી છે.જેની સામગ્રી આરામ થી ઘર માંથી મળી જાય છે.જાડા પૌઆ હોવાં થી થોડું પાણી નો કરમો દેવાં થી પૌઆ સરસ રીતે તળી શકાય છે . Bina Mithani -
નાયલોન પૌવા ચેવડો (Nylon Pauva Chevdo Recipe In Gujarati)
પૌવાનો ચેવડો ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે, એ ઘરે ખૂબ જ સરળતાથી બનાવી શકાય છે. જેને બનાવીને લાંબા સમય માટે સ્ટોર પણ કરી શકાય છે અને ચાની સાથે પણ ખાઈ શકાય છે અને બાળકોને નાસ્તાના ડબ્બામાં પણ ભરીને આપી શકાય છે. તો ચાલો જોઈએ નાયલોન પૌવાનો ચેવડો બનાવવાની રીત – Vidhi V Popat -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13405958
ટિપ્પણીઓ (2)