ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)

# સાતમ
આજે મે જન્માષ્ટમી સ્પેશિયલ ચોકલેટ કેક બનાવી છે ..આપને નાના મોટા સૌ ના જન્મદિવસ પર કેક બનાવી ને ઉજવીએ તો આપણો સૌનો નટખટ કાનુડો કેમ બાકી રહે .માખણ ને મિસરી સાથે કેક પણ હોવી જોઈએ ને ..
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
# સાતમ
આજે મે જન્માષ્ટમી સ્પેશિયલ ચોકલેટ કેક બનાવી છે ..આપને નાના મોટા સૌ ના જન્મદિવસ પર કેક બનાવી ને ઉજવીએ તો આપણો સૌનો નટખટ કાનુડો કેમ બાકી રહે .માખણ ને મિસરી સાથે કેક પણ હોવી જોઈએ ને ..
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં દહીં લો.એને પ્લેન કરી લો.તેમાં તેલ ઉમેરી લો.હવે મેંદો અને ખાંડ ને ચાડી ને તેમાં ઉમેરી દો કોકો.પાઉડર ને.દૂધ અને એસનસ ઉમેરી ખીરું બનાવો.એક જ સાઈડ મિક્ષ કરવું.દૂધ ઘટે તો વધુ ઉમેરવું. કૂકર માં મીઠું ઉમેરી પ્રી હિટ કરી લો.
- 2
ખીરું એકદમ મિક્સ કરી લેવું.કેક ના મોલડ માં ghee લગાવી મેંદો ભભરાવી લો.ખીરામાં બેકિંગ પાઉડર અને સોડા મિક્સ કરી ફરી ખૂબ j મિક્સ કરી લો અને મોલ્ડ માં નાખી લો.કૂકર માં સિટી,રીંગ કાઢી ને 35 થી 40 મિનિટ મીડીયમ થી સ્લો આંચ પર પકાવો. ચપ્પુ થી ચેક કરી,થઈ જાય એટલે ઉતારી લેવું.
- 3
કેક એકદમ ઠંડી થાય પછી જ કાઢવી.ત્યાં સુધી માં આઈસિગ માટે એક બાઉલ માં બટર લઈ તેમાં દૂધ સાથે ગરમ કરી ચોકલેટ ઉમેરી મિક્સ કરવું. લિકવિડ થઈ જાય એટલે ઉતારી લેવું
- 4
ઠંડી થાય પછી કેક માં આઈસીંગ કરી મનગમતું ડેકોરેશન કરવું.મે ચોકલેટ સીરપ લગાવી તેના પર કિટ કેટ ખમણી લીધી.ચોકલેટ બોલ્સ રાખ્યા.ચોકલેટ થી heart shape બનાવી.વ્હાઇટ બોલ્સ સ્પ્રેડ કર્યા..ખૂબ જ મસ્ત બની છે.મારા કાના (સન)ને ને આપના બધા ના કાનુડા ને ખૂબ જ ભાવશે..રેડી છે ચોકલેટ 🍰..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોકલેટ કેક(Chocolate cake recipe in Gujarati)
#nooven#noCreamચોકલેટ કેક નામ સાંભળતા જ મોંમા પાણી આવી જાય બાળકોને કે 🍰 કેક ખુબ પસંદ હોય છે મે પણ આ કેક બર્થડે પર જ બનાવી હતી તોહુ બાળકો ની પસંદ અને ફેમીલી ની પસંદ ની કેક ની રેસીપી સેર કરુ છું Rinku Bhut -
ચોકલેટ પીનાટા કેક (Chocolate Pinata Cake Recipe In Gujarati)
મારા ઘરમાં મોસટલી ચોકલેટ કેક બને છેઆ કેક મે મારા સન ની બર્થડે મા બનાવી હતી સુપર બની છેતો આવો જોઈએ કઈ રીતે બને છેમારી બધી કેક હુ કડાઈમાં બનાવુ છું chef Nidhi Bole -
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
કેક બધા ને ભાવે અને જન્મ દિવસ માટે સ્પેશિયલ બનાવી સેલિબ્રેશન કરવામાં આવે છે.#ટ્રેડિંગ Rajni Sanghavi -
ચોકલેટ કેક (chocolate cake recipe in Gujarati)
#trend#week2#કેક_બનાવવા_ની_રેસિપી - ચોકલેટ કેક ( Making Cake Recipe - Chocolate Cake Recipe in Gujarati ) આજે મે ચોકલેટ કેક કેવી રીતે બનાવવાની એ ની રેસિપી બનાવી છે. આ ચોકલેટ કેક બનાવવામાં એકદમ સરળ અને સહેલાઇ થી બની જતી કેક રેસિપી છે. આ કેક એકદમ સ્પોંજી અને સોફ્ટ બની હતી. મારા બાળકો ની ઓલ ટાઇમ ફેવરિટ આ ચોકલેટ કેક છે. Daxa Parmar -
ચોકલેટ કેક (chocolate cake)
નાના - મોટા બધા ને ભાવે અને જોતા જ ખાવાનું મન થઈ જાય તેવી ચોકલેટ કેક બનાવી છે. Dr. Pushpa Dixit -
ચોકલેટ ચિપ્સ કપ કેક (Chocolate Chips Cupcake recipe in Gujarati)
#GA4#week13#cookpadindia#cookpadgujaratiKey word: ચોકલેટ ચિપ્સSonal Gaurav Suthar
-
ચોકલેટ કપ કેક (Chocolate Cupcake Recipe In Gujarati)
#MBR6#CookpadTurns6કૂકપેડના છઠ્ઠા બર્થડે પર આજે કપ કેક બનાવી છે. જે નાના-મોટા બધાને ભાવે છે. Hetal Vithlani -
એગલેસ ચોકલેટ કેક (Eggless Chocolate Cake Recipe In Gujarati)
#GA4#Week22# એગ્લેસ કેક# ચોકલેટ કેક Shah Leela -
ચોકલેટ પેન કેક(Chocolate pancake recipe in gujarati)
#GA4#week10#chocolateયંગ જનરેશનની ફેવરિટ છે.. Dr Chhaya Takvani -
ડેકડન્ટ ચોકલેટ કેક (Decadent Chocolate Cake Recipe In Gujarati)
#NoOvenBakingશેફ નેહાની રેસિપી ફોલો કરીને મેં પણ ડેકડન્ટ ચોકલેટ કેક બનાવી મારા ઘર માં બધાંને ખૂબ જ ભાવી. Avani Parmar -
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
#GA4#Week22#EgglessCake#chocolatecake#બિસ્કીટકેક Mayuri Unadkat -
વેનીલા ચોકલેટ કેક(Vanilla Chocolate Cake Recipe In Gujarati)
મારા હસબન્ડ ના બર્થ ડે પર હેલ્ધી, ઘઉં ના લોટ ની કેક બનાવી જે ટેસ્ટી અને ડીલીશ્યસ બની. Avani Suba -
વ્હાઇટ ચોકલેટ કેક(white chocolate cake recipe in gujarati)
#goldenapron3 week20. વ્હાઈટ ચોકલેટ કેક જે કડાઈ માં બનાવી છે..અને white ચોકલેટ અને whipp ક્રીમ થી સજાવી Dharmista Anand -
ચોકલેટ પેનકેક(chocolate pancake recipe in gujarati)
#GA4#week2મારા બાળકોને કેક ખૂબ પ્રિય છે તેથી મે આજે બનાવી પેન કેક જે સ્વાદ મા ખૂબ સરસ લાગે છે Vk Tanna -
ચોકલેટ બંડ કેક (Chocolate Bundt Cake Recipe In Gujarati)
#childhood#cookpadgujarati#cookpadindia#ff3 Sneha Patel -
ચોકલેટ કેક(Chocolate cake Recipe in Gujarati)
#સુપરશેફ.#week2. મેંદાના લોટમાંથી આવું નવી ઘણી વાનગીઓ બનતી હોય છે. મેં કેક બનાવી છે. JYOTI GANATRA -
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
પહેલીવાર ચોકલેટ કેક ઘરમાં બનાવી છે અને ખુબ જ સરસ બની છે.#GA4#Week4 Chandni Kevin Bhavsar -
ચોકલેટ ટ્રફલ કેક (Chocolate Truffle Cake Recipe in Gujarati)
#GA4#Week22Eggless cakeઆ કેક મેં મારા દિકરા ના જન્મદિવસે બનાવી હતી. એને ચોકલેટ ખૂબજ ભાવે અને કેક પણ ચોકલેટ ફ્લેવર જ જોઈએ. તો એના માટે મેં ચોકલેટ ગનાશ ની જ કેક બનાવી..એને ખૂબ જ ભાવી પણ...😍 Panky Desai -
-
કેક(Cake Recipe in Gujarati)
ચોકલેટ કેક અને વેનીલા કેક ને કંબાઈન્ડ કરી બનાવી જેથી બાળકો ને જોવી અને ખાવી પણ ગમે.#GA4#Week13#chocolate chips Rajni Sanghavi -
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
મારા બંને બાળકોને કેક બહુજ ભાવે છે.તો તેમની માટે ઘઉંનાં લોટની કેક બનાવી છે. Deval maulik trivedi -
-
ચોકલેટ કેક (Decadent Wheat Chocolate Cake recipe in gujarati)
#NoOvenBaking#Cake#કેક#recipe3#સાતમ#જન્માષ્ટમીચેફ નેહા ની no oven baking સીરીઝ ની આ ત્રીજી રેસીપી મેં રિક્રિએટ કરી ને અહીં પ્રસ્તુત કરી છે. ગેસ પર બનવા છતાં કેક ખુબ j સોફ્ટ, સ્પોન્જી, ફ્લફી અને મોઇસ્ટ બની. ચોકલેટ ગનાશ થી આઈસીંગ પણ ઘણું સરસ થયું જેના લીધે કેક ખુબ જ આકર્ષક લાગે છે અને ખાવા માં તો અત્યંત સ્વાદિષ્ટ અને ચોકલેટી છે. ચોકલેટ ક્રેવેર્સ માટે પરફેક્ટ ડેઝર્ટ છે! Vaibhavi Boghawala -
-
ડેકડન્ટ ચોકલેટ કેક (Decadent Chocolate cake recipe in Gujarati)
#noovenbakingકેક અને એમાં પણ ચોકલેટ કેક એ સૌની પસંદ હોય છે. સામાન્ય રીતે કોઈ પણ કેક મેંદા થી અને ઓવન માં બનતી હોય છે. પણ શેફ નેહા એ બહુ સરળ રીતે અને બહુ ઓછા અને મૂળભૂત ઘટકો સાથે અને એ પણ ઓવન વિના બનાવાનું શીખવ્યું.મેં તેમની રેસીપી પ્રમાણે કેક બનાવી, ફક્ત ચોકલેટ ગનાસ સાથે. Deepa Rupani -
ચોકલેટ કેક (ડાયાબીટીસ સ્પેશિયલ ખાંડ ફ્રી છે)(chocolate cake recipe in gujarati)
કેક તો ઘણી અલગ અલગ હોય છે તો આજે બનાવીયે એક અલગ કેકડાયાબીટીસ સ્પેશિયલ ચોકલેટ કેક મે મારા Father In Law ના Birthday પર બનાવી હતી તેને ડાયાબીટીસ છે તો મે વિચાર્યુ કે હુ તેના માટે ખાંડ ફ્રી કેક બનાવુ બાળકો ને પણ પસંદ પડે તેવી કેક બનાવી છે તોહુ તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
ચોકલેટ કેક
#Teastofgujarar#પ્રેઝન્ટેશનમારી આ રેસિપી એક દમ અલગ છે જે નાના મોટા બધા ને ભાવે છે આમાં ચોકલેટ છે તો છોકરાઓ ને ખુબ ભાવે છે Nisha Mandan -
ચોકલેટ ડોનટ
#Tasteofgujarat#પ્રેઝન્ટેશનચોકલેટ ડોનટ બાળકો ના પ્રિય છે.બર્થડે પાર્ટી કે બાળકોની પાર્ટી માં બાળકો માટે ઘરે જ બનાવી શકાય છે. Dharmista Anand -
ચોકલેટ કેક 🍰(chocolate cake recipe in gujarati)
#noovenbaking#masterchefNeha#chelleng 3#chocolatecake#સાતમ#weekend#માઇઇબુક 20માસ્ટર શેફ નેહાજી દ્વારા આપેલ NoOvenBaking ની ત્રીજી રેસિપી wholwheat chocolate cake ....so yamee 🥰 Hetal Chirag Buch -
ચોકલેટ કેક (chocolate cake recipe in gujarati)
#ફટાફટચોકલેટ કેક બાળકો અને મોટેરાઓ બંને ની ખુબ જ ફેવરિટ છે તો બાળકો ની ડીમાન્ડ ને ફટાફટ પૂરી કરવા માટે હું અહીં શેર કરું છું 5 મિનિટ ફટાફટ ચોકલેટ કેક રેસિપી જરૂર થી ટ્રાય કરજો. Harita Mendha
More Recipes
ટિપ્પણીઓ (4)