કરારી રોટી(karari roti recipe in gujarati)

Nehal Patel
Nehal Patel @nehal_10

કરારી રોટી(karari roti recipe in gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
4 જન
  1. 1 કપમેંદો
  2. 1/2ચમચી બેકિંગ પાઉડર
  3. મીઠુ
  4. 1/2ચમચી ખાંડ
  5. 2 ચમચીદહીં
  6. પાની લોટ બાંધવા
  7. ચાટ મસાલો
  8. લાલમરચૂપાવડર
  9. બટર

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    લોટ મા બધી સામગરી નાખી લોટ બાંધો ને 15 થી 20 મીનીટ રાખો

  2. 2

    પછી મોટા પાટલા પર મોટી રોટલી અેકદમ જ પતલી રૂમાલી જેવી વનો

  3. 3

    ગેસ પર કઢાઇ ઊંધી મૂકો,ગરમ થાય એટલે ધીમા તાપે ધીમે ધીમે બધિ બાજુ થી શેકો

  4. 4

    પછી નીચે ઊતારી તેના પર બટર બરશ થી લગાવી ચાટ મસાલો,લાલમરચૂપાવડર,ભભરાવો

  5. 5

    ધાના પતા ભભરાવો, દહીં વાડી ધાના ફૂદીના નિ ચટણી સાથે સવૅ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nehal Patel
Nehal Patel @nehal_10
પર

ટિપ્પણીઓ

Similar Recipes